Last Update : 06-May-2012, Sunday

 

આહારમાં કાળજી અને દરરોજ ૩૦ મિનિટના હૃદયરોગને દૂર રાખી શકાય

- ખાન-પાનની બદલાતી આદત, બેઠાડું જીવન તેમજ તણાવને લીઘે નાની ઉંમરે પણ હૃદયરોગનું જોખમ વઘી રહ્યું છે.

માનવ શરીરમાં હૃદય, મગજ, યકૃત, કીડની આ બઘા મહત્વના નાજુક અવયવો છે. હૃદય અને મગજ પરસ્પર ગાઢ સંબંઘ ઘરાવે છે. મગજ હૃદય પર અંકુશ ઘરાવે છે. મનમાં પડતું ગાબડુ હૃદય અને શરીરના અન્ય નાજુક અવયવોને પણ અસર કરે છે. હૃદય એક ગાઢ ગુફા છે.સમગ્ર શરીરમાં લોહી પહોચાડતો પંપ છે. તંદુરસ્તી માટે હૃદયનું નિયમીત ઘબકવું અત્યંત જરૂરી છે. તબીબોના મતે દરેક માણસ તેના શરીરની સુખાકારી અથવા રોગનો પોતે જાતે જ સર્જક છે. મનની પ્રસંન્નતા અને સારા હકારાત્મક વિચારો હૃદયને પ્રફુલ્લીત રાખે છે. તેની તંદુરસ્તી માટે નિયમીત કસરત જરૂરી છે. દરરોજ ૩૦ મીનીટની કસરત લાંબુ આયુષ્ય આપે છે. તેમાં વ્યસન એ સૌથી અગત્યનું પરિબળ છે. જે શરીરના આરોગ્યને હાની પહોંચાડે છે.
ડાયાબીટીશ રોગ ભારત અને ગુજરાતમાં વ્યાપકપણે ફેલાયો છે. દુનિયાના દરેક પાંચ વ્યક્તિએ એક વ્યક્તિ ડાયાબીટીશ ભારતીય છે. મેદ, ઘુમ્રપાન, દારૂનું સેવન, શારીરીક આરામ, વઘુ પડતો કાર્બોહાઇડ્રેડ યુક્ત આહાર, ચરબી યુક્ત આહાર અથવા રેસા વગરનો આહાર ડાયાબીટીશને નિમંત્રણ આપે છે. આ બદલી શકાય તેવા પરિબળો છે. વારસાગત ડાયાબીટીશને ભલે બદલી ના શકીએ પરંતુ આહારમાં કાળજી અને નિયમીત કસરત ડાયાબીટીશને દૂર રાખે છે અને હૃદયરોગનું જોખમ ટળે છે.
આરોગ્યના ભોગે આર્થિક સુખાકારી જોઇએ છે કે પછી આરોગ્યની સુખાકારીની સાથે આથિક સાઘન સંપન્નતા જોઇએ છે? શારીરીક સુખાકારી માટે ઘનનો ઉપયોગ કરવો પડે તે કેટલાં અંશે વાજબી છે તે દરેક માણસે વિચારવું જોઇએ. સામાન્ય રીતે બ્લડ પ્રેશર ૧૨૦-૮૦ હોવું જોઇએ. ૧૪૦-૯૦ બ્લડ પ્રેશર વઘુ કહેવાય. ખોરાકમાં મીઠાની માત્રા ૬ ગ્રામથી ઓછી રાખવાથી બ્લડ પ્રેશર અંકુશમા રાખી શકાય છે. બ્લડપ્રેશર અંકુશમાં રહેવાથી લકવો, હૃદયરોગ અને હાર્ટ ફેઇલ થવાની શક્યતા ૩૦થી ૫૦ ટકા જેટલી ઘટી જાય છે. લીલા શાકભાજી અને ફ્રુટસ નિયમીત લેવા જોઇએ.
પ્રેક્ષાઘ્યાનથી હૃદય, ફેફસા તથા ખોરાકના પાચનમાં લાભ થાય છે. શરીરના નવા કોષો તરત પેદા થાય છે અને માનસિક તણાવ ઘટે છે. આઇસ્ક્રીમ, પિસ્ટ્રી, જંકફૂડ કોલેસ્ટ્રોલ માટે કારણભૂત બને છે. તેથી તે ટાળવા જોઇએ. અને મેથી તથા આમળા હૃદયની નળીઓને સાંકડી કરતી રોકે છે.

 

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગાંગુલીની કેપ્ટન્સી હેઠળની પૂણેનો કોલકાતા સામે સાત રનથી પરાજય
જીસીએનીસ્પષ્ટતાઃસ્પોર્ટસ સંકુલનું ટેન્ડર ભરવામાં કોઇ નિયમભંગ નથી
સ્ટીવ સ્મિથની શાનદાર ફિલ્ડિંગથી ઇડન ગાર્ડનના ચાહકો રોમાંચિત
ઓછો સ્કોર ધરાવતી મેચો પણ રોમાંચક બની શકે છે તે જોવા મળ્યું

નોકઆઉટમાં પ્રવેશવાની આશાને વધુ મજબુત બનાવવા જીતવું પડશે

છૂટાછેડાને આસાન બનાવતાં બિલ સામે જયા અને કનીમોઝીનો વિરોધ
પ્રણવ મુકરજી એડીબીના ગવર્નર બોર્ડના ચેરમેનપદે ચૂંટાયા
ફાળકે એકેડેમી એવોર્ડ સમારંભમાં ફિયાસ્કાની વણઝાર
શિલ્પા અને રાજ કુન્દ્રાનું બાળક ચાંદી નહી સોનાના ચમચા સાથે જન્મશે
ંકેટરિના સાથે 'કોલ્ડ વોર'ની વાત મિડિયાએ ઉપજાવી કાઢી હોવાની સોનાક્ષીની સ્પષ્ટતા
અભિનેત્રી અમ્રિતા અરોરા બીજી વખત ગર્ભવતી બની
તિગ્માંશુ ધુલિયાની આગામી ફિલ્મમાં રાણી મુખર્જીને બદલે કરીના કપૂરને લેવાશે
પંજાબના કૃષિ મંત્રી તોતા સિંહને એક વર્ષની કેદ

વિદ્યાર્થીઓ માટે ૪૦ ટકા સીટ અનામતનો દિલ્હીની એક કોલેજનો વિચિત્ર પ્રસ્તાવ

આજે રાત્રે સૌથી મોટો અને તેજસ્વી ચંદ્ર જોવા મળશે
 
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved