Last Update : 06-May-2012, Sunday

 
 

આજે ઇડન ગાર્ડનમાં ગાંગુલી વિરૃદ્ધ કોલકાતા નાઇટ રાઇડર્સની ટક્કર

આજે કોલકાતા અને પુણે વચ્ચે સાંજે ૪.૦૦થી મેચ

ગાવસ્કરની કોલમ
સતત ચાર મેચ ગુમાવ્યા બાદપુણે વોરિયર્સનો મુકાબલો ઇન ફોર્મ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે થવાનો છે. પુણે વોરિયર્સ પ્લે ઓફમાં પ્રવેશવા માટેની આશા જીવંત રાખવા માટે આજે જીતવાનો પ્રયાસ કરશે. આ મેચને ગાંગુલી વિરૃદ્ધ કોલકાતાના મુકાબલા તરીકે પ્રોજેક્ટ કરવામાં આવી રહી છે. ગત વર્ષે ગાંગુલીને કોલકાતાએ રિટેન નહતો કર્યો, જેના કારણે ટીમની સામે નારાજગી અને નિરાશાની લાગણી જોવા મળી હતી. આ કારણે સ્થાનિક ચાહકો મોટાભાગની મેચોથી દૂર પણ રહ્યા હતા. આ વખતે મોટા પ્રમાણમાં ચાહકો મેચ જોવા માટે સ્ટેડિયમમાં આવ્યા કારણ કે તેઓ ગત વર્ષે પ્લે ઓફમાં પ્રવેશ્યા હતા અને ભારે રોમાંચક મુકાબલામાં હાર્યા હતા. કોઇ ચાહકો તેમની ટીમને હારતી જોવા માટે સ્ટેડિયમમાં આવતા નથી. આ મેચમાં રસપ્રદ બાબત એ છે કે જે ખેલાડી વિશ્વભરમાં કોલકાતાના ખેલાડી તરીકે ઓળખ ધરાવે છે તે અંહી સામેની ટીમમાં છે. જેના કારણે ચાહકોમાં અવઢવ છે કે કોલકાતાની ટીમને ચિયર કરવી કે ગાંગુલીની ટીમને ? રમતવિશ્વના શબ્દકોશમાં બદલો નામનો શબ્દ નથી પણ તેમાં કોઇ શંકા નથી કે ગાંગુલી વ્યક્તિગત રીતે આમેચમાં સારો દેખાવ કરીને કોલકાતાને હરાવવાનો પ્રયાસ કરશે અને ગત વર્ષે તેને રિટેન ન કરવાનો નિર્ણય લેનારી ટીમનેપસ્તાવો થાય તેવો દેખાવ કરવાના ઇરાદા સાથે રમશે.
પુણે વોરિયર્સ એવી પરિસ્થિતીમાં છે કે તેઓને હવે હાર પરવડે તેમ નથી. પુણેને આજની મેચમાં ગાંગુલી સહીતના ટોપ ઓર્ડરના બેટસમેનો પાસે આક્રમક દેખાવની અપેક્ષા છે. હાલની સ્થિતીમાં તો પુણે સામે કોલકાતા જીતવા માટે ફેવરિટ છે પણ 'દાદા' ખરેખર 'દાદા' નથી. જો તે બધાને ખોટા સાબિત કરશે તો આપણને આશ્ચર્યજનક પરિણાંમ જોવા મળી શકે. આજની રાતની મેચમાં રાજસ્થાનનો મુકાબલો પંજાબ સામે થવાનો છે. દ્રવિડે સ્હેજ પણ તનાવ વિના બેટિંગનો આનંદ માણ્યો છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગાંગુલીની કેપ્ટન્સી હેઠળની પૂણેનો કોલકાતા સામે સાત રનથી પરાજય
જીસીએનીસ્પષ્ટતાઃસ્પોર્ટસ સંકુલનું ટેન્ડર ભરવામાં કોઇ નિયમભંગ નથી
સ્ટીવ સ્મિથની શાનદાર ફિલ્ડિંગથી ઇડન ગાર્ડનના ચાહકો રોમાંચિત
ઓછો સ્કોર ધરાવતી મેચો પણ રોમાંચક બની શકે છે તે જોવા મળ્યું

નોકઆઉટમાં પ્રવેશવાની આશાને વધુ મજબુત બનાવવા જીતવું પડશે

છૂટાછેડાને આસાન બનાવતાં બિલ સામે જયા અને કનીમોઝીનો વિરોધ
પ્રણવ મુકરજી એડીબીના ગવર્નર બોર્ડના ચેરમેનપદે ચૂંટાયા
ફાળકે એકેડેમી એવોર્ડ સમારંભમાં ફિયાસ્કાની વણઝાર
શિલ્પા અને રાજ કુન્દ્રાનું બાળક ચાંદી નહી સોનાના ચમચા સાથે જન્મશે
ંકેટરિના સાથે 'કોલ્ડ વોર'ની વાત મિડિયાએ ઉપજાવી કાઢી હોવાની સોનાક્ષીની સ્પષ્ટતા
અભિનેત્રી અમ્રિતા અરોરા બીજી વખત ગર્ભવતી બની
તિગ્માંશુ ધુલિયાની આગામી ફિલ્મમાં રાણી મુખર્જીને બદલે કરીના કપૂરને લેવાશે
પંજાબના કૃષિ મંત્રી તોતા સિંહને એક વર્ષની કેદ

વિદ્યાર્થીઓ માટે ૪૦ ટકા સીટ અનામતનો દિલ્હીની એક કોલેજનો વિચિત્ર પ્રસ્તાવ

આજે રાત્રે સૌથી મોટો અને તેજસ્વી ચંદ્ર જોવા મળશે
 
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved