Last Update : 06-May-2012, Sunday

 

લેસર વડે પાતળા થવાની આધુનિક ટેકનોલોજી...!

વિજ્ઞાનની વાટે

 

દુનિયાના લાખો લોકોએ પોતાના શરીરને પાતળુ કરી નાંખ્યું છે. શું તમે પણ એ ગુ્રપમાં છો પણ પાતળા થઇ શકતા નથી ? સર્જીકલ પધ્ધતિથી તમે પાતળા થઇ શકો છો પણ આડઅસરનો સામનો પણ કરવો પડે છે.
આધુનિક ટેકનીકમાં સર્જરી કરવામાં આવતી નથી પરંતુ ઠંડી લેસર ટેકનોલોજી વડે શરીરની વધારાની ચરબીને ગાળી નાંખવામાં આવે છે. આ પાતળી ચરબી અંદરની જગામાં જ સમાઇ જાય છે.
કમર, થાપા, જાંઘ જેવી જગાએ ભેગી થયેલી ચરબી જે કસરતથી ઘટતી નથી તે કોલર લેસર ટ્રીટમેન્ટથી દૂર થઇ જાય છે. યુ.એસ.એ.ના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને સંમતિ આપેલ આ ચિકિત્સા ૧૮ વર્ષથી વધુ વયના માટે છે. અઠવાડિયામાં ત્રણ વખત કરવામાં આવતી આ સારવાર ૪૦ મિનિટની હોય છે. બે અઠવાડિયા માટે ચાલતી આ ચિકિત્સા સર્જીકલ પ્રોસીજરનો સલામત પર્યાય છે. ઓછી માત્રાનો લેસર ડોઝ અન્ય બીનઆક્રમક પ્રોસીજરની માફક પેશીને ગરમ કરતો નથી.

 

હર્નિઆ માટે ત્રણ પરિમાણીય જાળી(Mesh)...!

હર્નિઆ એ અંગનું અસામાન્ય રીતે બહાર નીકળવું છે. અંગ જે દિવાલમાં હોય છે તેમાં સામાન્ય કે અસામાન્ય છિદ્રને કારણે હર્નિઆ થાય છે અને શરીર પર તે સ્થળે ઉપસેલો ભાગ અનુભવાય છે. સામાન્ય રીતે આ છિદ્ર પાસે ચપટી એક પડવાળી નોન-એબ્સોર્બેબલ જાળી ગોઠવી દેવાથી અંગ મૂળ સ્થિતિમાં જળવાઇ રહે છે. હવે 3-D જાળીનો ઉપયોગ થાય છે. આ જાળી કોથળી જેવી હોય છે. જેમાં અંગ સમાઇ જાય છે. ઓપન સર્જરી ટેકનીકથી આવી 3-D જાળી ગોઠવવામાં આવે છે.
અન્ડરલે (underlay) મેશનું પડ પ્રિ-પેરિટોનિઅલ (મસલની નીચે- ડીપર પ્લેનમાં) અને ઓવરપ્લે (overplay) ને મસલની ઉપર મૂકવામાં આવે છે એટલે જાળી ખસી જતી નથી.

 

Share |
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved