Last Update : 06-May-2012, Sunday

 
સર્વિસ ટેક્સ
કટાક્ષ કથા

‘અલ્યા એય, અહીં કેમ બેઠો છે? વાહનોને જવા આવવાની તકલીફ પડે છે તે જોતો નથી? જમાદાર સાહેબ! મને કૃપા કરી અહીં બેસવા દો. તમારો હપ્તો રોજે રોજ નિયમિત આપતો રહીશ. રોજના દસ રૂપિયા.’
‘એ ગધા! મોંઘવારી રોજ વધતી જાય છે ને તારે દસ રૂપિયામાં ભીખ માગવા માટે મોખરાની જગ્યા જોઈએ છે?’
‘જમાદાર સાહેબ? મોંઘવારીને લીધે હવે ધરમવાળા કશું પરખાવતા નથી. સવારથી સાંજ સુધીમાં માંડ પાંચ સાત રૂપિયાનો વકરો થાય છે.’
‘એમ બદમાશ! તારી આવક છુપાવે છે? બધા રોજ રોજ એમનો વાડકો ભરાઈ જાય એટલું ભીખમાં કમાય છે... જૂઠા...’
‘સાહેબ! ધરમના સોગન...’
‘નહિ ઉભો થઈ જા. રોજના પંદર રૂપિયા મને આપવા હોય તો ઠીક નહંિતર જગા ખાલી કર.’
‘ભલે, જમાદાર સાહેબ! પંદર આપીશ. અમારા પર કૃપા રાખજો.’
‘પંદર રૂપિયા હપ્તો અને પાંચ રૂપિયા સર્વિસ ટેક્સ આપવો પડશે. સરકારે સર્વિસ ટેક્સ નાખ્યો છે તે ખબર નથી?’
‘પણ જમાદાર સાહેબ! અહીં ક્યાં સર્વીસ છે?’
‘ગધા! હું હપ્તો લેવા આવું છું તે સર્વિસ નહિ? માટે પાંચ રૂપિયા સર્વિસ ટેક્સ આપવો પડશે. નહંિતર જગા ખાલી કર.’

Share |
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

હાથી
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved