Last Update : 06-May-2012, Sunday

 

આજે રાત્રે સૌથી મોટો અને તેજસ્વી ચંદ્ર જોવા મળશે

છઠ્ઠી મેએ પૃથ્વી અને ચન્દ્ર વચ્ચેનું અંતર સૌથી ઓછું થતું થવાથી 'સુપરમૂન' દેખાશે

મુંબઈ, તા.૫ ઃ
આવતી કાલે સવારના છ વાગ્યા પહેલાં અને સાંજે ૭.૨૭ પછી તમારા ઘરની બારી, બાલ્કની, મકાનની ટેરેસ કે પછી દરિયાકિનારેથી નરી આંખે સંપૂર્ણ અને સૌથી તેજસ્વી ચન્દ્રનાં દર્શનની ઝાંખી કરવાનો મોકો ચૂકશો નહિ.
છઠ્ઠી મેના રવિવારે ચન્દ્ર, આખા વરસની કોઈ પણ રાત્રિ કરતાં પૃથ્વીની સૌથી નજીક આવવાનો હોઈ નરી આંખે સૌથી મોટો અને ઝળહળતો દેખાશે. ચન્દ્રના આ સ્વરૃપને 'સુપરમૂન' કહેવામાં આવે છે. યોગાનુયોગે રવિવારે 'બુદ્ધ પૂર્ણિમા'નો સુમેળ પણ રચાયો છે.
પૃથ્વીની ફરતે પ્રદક્ષિણા કરતાં કરતાં ચન્દ્ર અને પૃથ્વી વચ્ચેનુ ં અંતર જ્યારે સૌથી ટૂંકું થઈ જાય છે ત્યારે ચન્દ્ર તેના સરેરાશ કદ કરતાં વધુ મોટો અને વધુ પ્રકાશમાન દેખાય છે. તેથી તેને 'સુપરમૂન' કહે છે.
શહેરવાસીઓન ે રવિવાર ે સુપરમૂનનો નજારો ચન્દ્રનો અસ્ત થયા પહેલાં વહેલી સવારે અને ચન્દ્રના ઉદય બાદ સાંજે જોવા મળશે. રવિવારની રાતે ૯.૦૫ કલાકે ચન્દ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર એકદમ ઘટીને ૩ લાખ, ૫૬ હજાર ૯૬૫ કિલોમીટર જેટલું થઈ જશે. આ અંતર આ વરસે પૃથ્વીથી સૌથી નિકટનું રહેશે.
'સુપરમૂન જોવા માટેનું શ્રેષ્ઠ સ્થળ દરિયાકિનારો છે' એમ વરલીસ્થિત નહેર ુ પ્લેનેટેરિયમના ડિરેક્ટર અરવિંદ પરાંજપેએ કહ્યું હતું. છઠ્ઠી મેના રવિવારે મુંબઈગરા સવારના ૫.૫૯ પહેલાં અન ે ફરીવાર સાંજના ૭.૨૭ પછી આ લહાવો માણી શકશે.
આનાથી વિપરીત આ વરસની ૨૮મી નવેમ્બરની પૂનમે ચન્દ્ર ,પૃથ્વીથી સૌથી દૂર જોવા મળશ ે અને પૃથ્વી અને ચન્દ્ર વચ્ચેનું અંતર વધીને ૪ લાખ, ૬ હજાર ૩૪૯ કિ.મી. જેટલું થઈ જશે.
૨૮મી નવેમ્બરના ચન્દ્ર કરતા ં ૬ઠ્ઠી મેનો ચન્દ્ર ૧૧ ટકા જેટલો નાનો દેખાશે, એમ જણાવતાં પરાંજપેએ કહ્ય ું હતું કે આ બન્ને દિવસના ચન્દ્રનો તફાવત ચોકસાઈપૂર્વક જાણવા માગતા ચન્દ્રપ્રેમી જિજ્ઞાાસુઓએ બન્ને ચન્દ્રના ડિજિટલ ફોટોગ્રાફ પાડવા જોઈએ.
જોકે આ ઘટના વિશે પ્રવર્તતી કેટલીક અફવાઓને રદિયો આપતાં પરાંજપેએ જણાવ્યું હતું કે સુપરમૂન અને કુદરતી આફતો વચ્ચે કશો સંબંધ હોવાના કોઈ પુરાવા હજી સુધી મળ્યા નથી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગાંગુલીની કેપ્ટન્સી હેઠળની પૂણેનો કોલકાતા સામે સાત રનથી પરાજય
જીસીએનીસ્પષ્ટતાઃસ્પોર્ટસ સંકુલનું ટેન્ડર ભરવામાં કોઇ નિયમભંગ નથી
સ્ટીવ સ્મિથની શાનદાર ફિલ્ડિંગથી ઇડન ગાર્ડનના ચાહકો રોમાંચિત
ઓછો સ્કોર ધરાવતી મેચો પણ રોમાંચક બની શકે છે તે જોવા મળ્યું

નોકઆઉટમાં પ્રવેશવાની આશાને વધુ મજબુત બનાવવા જીતવું પડશે

છૂટાછેડાને આસાન બનાવતાં બિલ સામે જયા અને કનીમોઝીનો વિરોધ
પ્રણવ મુકરજી એડીબીના ગવર્નર બોર્ડના ચેરમેનપદે ચૂંટાયા
ફાળકે એકેડેમી એવોર્ડ સમારંભમાં ફિયાસ્કાની વણઝાર
શિલ્પા અને રાજ કુન્દ્રાનું બાળક ચાંદી નહી સોનાના ચમચા સાથે જન્મશે
ંકેટરિના સાથે 'કોલ્ડ વોર'ની વાત મિડિયાએ ઉપજાવી કાઢી હોવાની સોનાક્ષીની સ્પષ્ટતા
અભિનેત્રી અમ્રિતા અરોરા બીજી વખત ગર્ભવતી બની
તિગ્માંશુ ધુલિયાની આગામી ફિલ્મમાં રાણી મુખર્જીને બદલે કરીના કપૂરને લેવાશે
પંજાબના કૃષિ મંત્રી તોતા સિંહને એક વર્ષની કેદ

વિદ્યાર્થીઓ માટે ૪૦ ટકા સીટ અનામતનો દિલ્હીની એક કોલેજનો વિચિત્ર પ્રસ્તાવ

આજે રાત્રે સૌથી મોટો અને તેજસ્વી ચંદ્ર જોવા મળશે
 
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved