Last Update : 06-May-2012, Sunday

 
આર્થિક સંકડામણગ્રસ્ત એરઈન્ડિયાને પડયા પર પાટું !
અમેરિકાએ એરન્ડિયાને ૮૦,૦૦૦ ડોલરનો દંડ ફટકાર્યો

નબળી કસ્ટમર સર્વિસ અને વિલંબ પછીના કન્ટિન્જન્સી પ્લાન માટે આ પેનલ્ટી કરાઈ

(પી.ટી.આઈ.) વોશિંગ્ટન, તા. ૪
આર્થિક કટોકટીનો સામનો કરી રહેલી વિમાન કંપની એર ઈન્ડિયાને પડયા પર પાટા જેવી સ્થિતિનો સામનો કરવો પડયો છે. વેબસાઈટ પર કસ્ટમર સર્વિસ અને ફ્લાઈટમાં વિલંબ અંગેની માહિતી ન આપવા તેમજ વૈકલ્પિક ફી અંગે પ્રવાસીઓને જાણ ન કરવા બદલ અમેરિકાએ વિમાન કંપનીને ૮૦ હજાર ડોલરનો દંડ ફટકાર્યો છે.
ગયા ઓગસ્ટ મહિનાથી અમલમાં આવેલા અમેરિકી ટ્રાન્સપોર્ટેશન વિભાગના નવા નિયમોના ભંગ બદલ કરાયેલા આ પહેલો દંડ છે. અમેરિકી ટ્રાન્સપોર્ટેશન પ્રધાન રે લાહૂડે જણાવ્યું હતું કે ''અમારા વિમાન ગ્રાહકો (પ્રવાસી)ને લગતા નિયમો પ્રવાસીઓને વિમાન સેવા અને ફી અંગે સંપૂર્ણ માહિતી મળે તેમજ ફ્લાઈટ મોડી હોય તો તેવા કિસ્સામાં વિમાન કંપનીની કઈ યોજના છે તેની જાણ થાય તે સુનિશ્ચિત કરવામાં મદદરૃપ થાય છે.''

૩૦ કે તેથી વધુ સીટવાળા અમેરિકા જતી વિદેશી ફ્લાઈટોને ઓગસ્ટ ૨૦૧૧થી ફ્લાઈટમાં વિલંબ થાય તો તેને લગતી યોજના તેમજ કસ્ટમર સર્વીસ પ્લાનને વેબસાઈટ પર મુકવા જરૃરી બનાવાયા છે. અમેરિકી વિમાન કંપનીઓ એપ્રિલ ૨૦૧૦થી આ નિયમોનું પાલન કરે છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે અમેરિકી ગ્રાહકને ટિકિટ વેચતી વેબસાઈટવાળી અમેરિકી તેમજ વિદેશી વિમાન કંપનીઓને તેમની વેબસાઈટ પર એવી હાઈપરલીંક મુકવી પડશે જે ગ્રાહકને વૈકલ્પિક સેવા અને બેગેજ સહિતની તમામ ફી રજૂ કરતા પાના સુધી સીધી જ દોરી જાય.
ઉલ્લેખનીય છે કે દંડના કિસ્સામાં કેટલીક મુક્તિની જોગવાઈ પણ છે. જે મુજબ એરઈન્ડિયાને માત્ર ૪૦ હજાર ડોલરનો દંડ ભરવો પડે તેવી પણ શક્યતા છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગાંગુલીની કેપ્ટન્સી હેઠળની પૂણેનો કોલકાતા સામે સાત રનથી પરાજય
જીસીએનીસ્પષ્ટતાઃસ્પોર્ટસ સંકુલનું ટેન્ડર ભરવામાં કોઇ નિયમભંગ નથી
સ્ટીવ સ્મિથની શાનદાર ફિલ્ડિંગથી ઇડન ગાર્ડનના ચાહકો રોમાંચિત
ઓછો સ્કોર ધરાવતી મેચો પણ રોમાંચક બની શકે છે તે જોવા મળ્યું

નોકઆઉટમાં પ્રવેશવાની આશાને વધુ મજબુત બનાવવા જીતવું પડશે

છૂટાછેડાને આસાન બનાવતાં બિલ સામે જયા અને કનીમોઝીનો વિરોધ
પ્રણવ મુકરજી એડીબીના ગવર્નર બોર્ડના ચેરમેનપદે ચૂંટાયા
ફાળકે એકેડેમી એવોર્ડ સમારંભમાં ફિયાસ્કાની વણઝાર
શિલ્પા અને રાજ કુન્દ્રાનું બાળક ચાંદી નહી સોનાના ચમચા સાથે જન્મશે
ંકેટરિના સાથે 'કોલ્ડ વોર'ની વાત મિડિયાએ ઉપજાવી કાઢી હોવાની સોનાક્ષીની સ્પષ્ટતા
અભિનેત્રી અમ્રિતા અરોરા બીજી વખત ગર્ભવતી બની
તિગ્માંશુ ધુલિયાની આગામી ફિલ્મમાં રાણી મુખર્જીને બદલે કરીના કપૂરને લેવાશે
પંજાબના કૃષિ મંત્રી તોતા સિંહને એક વર્ષની કેદ

વિદ્યાર્થીઓ માટે ૪૦ ટકા સીટ અનામતનો દિલ્હીની એક કોલેજનો વિચિત્ર પ્રસ્તાવ

આજે રાત્રે સૌથી મોટો અને તેજસ્વી ચંદ્ર જોવા મળશે
 
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved