Last Update : 06-May-2012, Sunday

 

ઉમરેઠ તાલુકાના સુરેલમાં
વિદેશથી આવેલા પતિએ પત્ની અને બે પુત્રીઓને ધમકી આપી

બિભત્સ ગાળો બોલી સળગાવી મારવાની ધમકી આપતા ફરિયાદ

આણંદ,તા.૫
આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં આવેલ સુરેલી ગામે તાજેતરમાં પરદેશથી પરત આવેલા એક શખ્શે પોતાની જ પત્ની અને બે દિકરીઓને ગમે તેમ બિભત્સ અપશબ્દો બોલી જીવતા સળગાવી દેવાની ધમકી આપીને ગડદાપાટુનો માર માર્યો હોવાના બનાવ અંગે ઉમરેઠ પોલીસ દફતરે ગુનો નોંધાવવા પામ્યો છે.
આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં આવેલ સુરેલી ગામની ચોકડી પાસે રહેતા ઈરફાનભાઈ મહેબુબમીંયા મલેક તાજેતરમાં જ પરદેશથી પરત આવ્યા હતા. દરમ્યાન ગત તા.૨૮મી એપ્રિલના રોજ સવારના ૧૧ઃ૦૦ કલાકના સુમારે તેમની પત્ની સુલતાનાબાનુ બે દિકરીઓ સાથે પરદેશથી પરત આવેલા પિયુને મળવા માટે પોતાના પિયર કપડવંજથી સુરેલી ખાતે આવ્યા હતા. ત્યારે પતિ ઈરફાન મલેકે સુલતાનાબાનુ અને તેમની બે દિકરીઓને ગમે તેમ બિભત્સ ગાળો બોલી ત્રણેયને જીવતા સળગાવી દેવાની ધમકી આપીને ગડદાપાટુનો માર માર્યો હતો.
કહેવાય છે કે છેલ્લા કેટલાક વખતથી પતિ-પત્ની વચ્ચે કોઈક કારણોસર ખટરાગ ચાલતો હતો. જેને લઈ પરદેશથી પરત આવેલા ઈરફાન મલેકે પોતાને મળવા આવેલ પત્ની અને બે બાળકોને માર મારી સળગાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે સુલતાનાબાનુ ઈસ્માઈલખાન નાથુખાન પઠાણની દિકરી (રહે.કપડવંજ, ખડસીયા કૂવા, જિ.ખેડા)એ ઉમરેેઠ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગાંગુલીની કેપ્ટન્સી હેઠળની પૂણેનો કોલકાતા સામે સાત રનથી પરાજય
જીસીએનીસ્પષ્ટતાઃસ્પોર્ટસ સંકુલનું ટેન્ડર ભરવામાં કોઇ નિયમભંગ નથી
સ્ટીવ સ્મિથની શાનદાર ફિલ્ડિંગથી ઇડન ગાર્ડનના ચાહકો રોમાંચિત
ઓછો સ્કોર ધરાવતી મેચો પણ રોમાંચક બની શકે છે તે જોવા મળ્યું

નોકઆઉટમાં પ્રવેશવાની આશાને વધુ મજબુત બનાવવા જીતવું પડશે

છૂટાછેડાને આસાન બનાવતાં બિલ સામે જયા અને કનીમોઝીનો વિરોધ
પ્રણવ મુકરજી એડીબીના ગવર્નર બોર્ડના ચેરમેનપદે ચૂંટાયા
ફાળકે એકેડેમી એવોર્ડ સમારંભમાં ફિયાસ્કાની વણઝાર
શિલ્પા અને રાજ કુન્દ્રાનું બાળક ચાંદી નહી સોનાના ચમચા સાથે જન્મશે
ંકેટરિના સાથે 'કોલ્ડ વોર'ની વાત મિડિયાએ ઉપજાવી કાઢી હોવાની સોનાક્ષીની સ્પષ્ટતા
અભિનેત્રી અમ્રિતા અરોરા બીજી વખત ગર્ભવતી બની
તિગ્માંશુ ધુલિયાની આગામી ફિલ્મમાં રાણી મુખર્જીને બદલે કરીના કપૂરને લેવાશે
પંજાબના કૃષિ મંત્રી તોતા સિંહને એક વર્ષની કેદ

વિદ્યાર્થીઓ માટે ૪૦ ટકા સીટ અનામતનો દિલ્હીની એક કોલેજનો વિચિત્ર પ્રસ્તાવ

આજે રાત્રે સૌથી મોટો અને તેજસ્વી ચંદ્ર જોવા મળશે
 
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved