Last Update : 06-May-2012, Sunday

 

પાંચ શકમંદો ટ્રકચાલકો જેવા લાગે છે
વિસ્ફોટક ભરેલી ટ્રક કે ટેન્કર અથડાવવાની યોજના

કચ્છ નજીકના ગામના યુવકનું લાઈસન્સ અપાતા આતંકવાદીઓ ટ્રક ચલાવવા લાગ્યા હોવાની આશંકા

અમદાવાદ, શનિવાર
ગુજરાતની રિફાઈનરીઓને આતંકવાદીઓ ટાર્ગેટ કરી શકે છે તેવી ભીતિ દર્શાવતા સેન્ટ્રલ આઈ.બી.ના અઘૂરા એલર્ટથી ગુજરાત પોલીસ દ્વિધામાં મુકાઈ છે. આઈ.બી.એ મોકલેલી તસવીરોના આધારે પાંચ શકમંદો ટ્રકચાલક કે ક્લિનર જેવા દેખાતાં સંભાવનાઓ આધારિત કામગીરી શરૂ કરાઈ છે.
ગુજરાત પોલીસના ઉચ્ચ સૂત્રોએ કહ્યું કે- સેન્ટ્રલ આઈ.બી.એ જે પાંચ તસ્વીરો મોકલી છે તેમાં જોવા મળતાં શખ્સો પ્રથમ નજરે ટ્રક ડ્રાઈવર કે ક્લિનર જેવા જણાય છે. કોડેડ મેસેજ ઈન્ટરસેપ્ટ કરતાં મળેલી તસ્વીરો રવાના કરાઈ છે. આ સંજોગોમાં આતંકવાદી હૂમલાની યોજના ઘડાઈ ચૂકી હોવી જોઈએ અને વિસ્ફોટક ભરેલી ટ્રક કે ટેન્કર રિફાઈનરી કે અન્ય જાહેર અથવા સંવેદનશીલ સ્થળે ટકરાવી હૂમલો કરવાની યોજના હોઈ શકે છે.
સૂત્રોએ કહ્યું કે- આવી શંકા એટલા માટે મજબૂત બને છે કે, કચ્છ નજીકના માળિયામંિયાણા તાલુકાના એક ગામના હિતેશ નામના યુવકનું લાઈસન્સ સાયબર કાફેમાં અપાયું હતું. હિતેશ સાથે મિત્રતા કેળવી જે પાંચ શખ્સો કામ પાર પાડવાના હોય તેના ફોટો મોકલાયા હોય તેવું બની શકે. આથી, આ પાંચ શકમંદો ટ્રકના ડ્રાઈવર કે ક્લિનર હોવાની સંભાવના વઘુ છે. શક્ય છે કે, શકમંદો ટ્રક ચલાવવા લાગ્યા હોય. હાલમાં તો, આવા અનુમાનોના આધારે ગુજરાત પોલીસે પાંચ શકમંદોની શોધખોળ શરૂ કરી છે.
હાલમા, ગુજરાતની રિફાઈનરીઓ અને ઓઈલ સંગ્રહ ક્ષેત્રો આસપાસના ૨૦ ચોરસકિલોમીટર વિસ્તારમાં આતંકવાદી હુમલાની સંભાવના ટાળવા પોલીસ સક્રિય બની છે. સાથોસાથ, શકમંદોને શોધવા શકમંદોના ફોટોગ્રાફ્‌સ સાથે સમગ્ર ગુજરાતની પોલીસ અને એ.ટી.એસ., એસ.ઓ.જી. સહીતની એજન્સીઓને કાર્યરત કરાઈ છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગાંગુલીની કેપ્ટન્સી હેઠળની પૂણેનો કોલકાતા સામે સાત રનથી પરાજય
જીસીએનીસ્પષ્ટતાઃસ્પોર્ટસ સંકુલનું ટેન્ડર ભરવામાં કોઇ નિયમભંગ નથી
સ્ટીવ સ્મિથની શાનદાર ફિલ્ડિંગથી ઇડન ગાર્ડનના ચાહકો રોમાંચિત
ઓછો સ્કોર ધરાવતી મેચો પણ રોમાંચક બની શકે છે તે જોવા મળ્યું

નોકઆઉટમાં પ્રવેશવાની આશાને વધુ મજબુત બનાવવા જીતવું પડશે

છૂટાછેડાને આસાન બનાવતાં બિલ સામે જયા અને કનીમોઝીનો વિરોધ
પ્રણવ મુકરજી એડીબીના ગવર્નર બોર્ડના ચેરમેનપદે ચૂંટાયા
ફાળકે એકેડેમી એવોર્ડ સમારંભમાં ફિયાસ્કાની વણઝાર
શિલ્પા અને રાજ કુન્દ્રાનું બાળક ચાંદી નહી સોનાના ચમચા સાથે જન્મશે
ંકેટરિના સાથે 'કોલ્ડ વોર'ની વાત મિડિયાએ ઉપજાવી કાઢી હોવાની સોનાક્ષીની સ્પષ્ટતા
અભિનેત્રી અમ્રિતા અરોરા બીજી વખત ગર્ભવતી બની
તિગ્માંશુ ધુલિયાની આગામી ફિલ્મમાં રાણી મુખર્જીને બદલે કરીના કપૂરને લેવાશે
પંજાબના કૃષિ મંત્રી તોતા સિંહને એક વર્ષની કેદ

વિદ્યાર્થીઓ માટે ૪૦ ટકા સીટ અનામતનો દિલ્હીની એક કોલેજનો વિચિત્ર પ્રસ્તાવ

આજે રાત્રે સૌથી મોટો અને તેજસ્વી ચંદ્ર જોવા મળશે
 
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved