Last Update : 06-May-2012, Sunday

 

મહિલાએ પ્રતિકાર કરતા લૂંટારા ભાગ્યા

-પોલીસ કરતાં મહિલા હિમ્મતવાન

 

-સંગીતાબેન જાનીએ પ્રતિકાર કર્યો

અમદાવાદ, શનિવાર
‘જબ કૂત્તે પે સસ્સા આયા, બાદશાહને યહ શહર બસાયા.’ અસ્સલ અમદાવાદી મિજાજનો પરિચય આપતી ઘટનામાં વાસણાના સંગીતાબેન જાનીએ કરેલા પ્રતિકારથી પિસ્તોલ અને તમંચો લઈને આવેલા બે લૂંટારાઓએ ભાગવું પડયું હતું. આ કિસ્સામાં અમદાવાદ શહેર પોલીસ કરતાં મહિલા વઘુ હિમ્મતવાન પૂરવાર થઈ હતી.
વાસણાના રહીશ સંગીતાબેન જૈમિનભાઈ જાની તેમના ઘરેણા પરત લેવા માટે બપોરે દોઢ વાગ્યાના અરસામાં મુથૂટ ફાઈનાન્સમાં પહોંચ્યા હતા. ઓફીસમાં પ્રવેશતાં જ સંગીતાબેનને એક લૂંટારૂએ ખેંચ્યા હતા. પોતે ગ્રાહક હોવાની વાત કરતાં જ લૂંટારાએ પિસ્તોલ બતાવી ધક્કો માર્યો હતો. ડરવાના બદલે સંગીતાબેને હિમ્મતપૂર્વક પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો. ગૂસ્સે ભરાયેલા લૂંટારાએ એવી થપ્પડ મારી હતી કે, સંગીતાબેન નીચે પટકાઈ પડયા હતા. જો કે, સંયુક્ત પોલીસ કમિશનર અજય તોમરે કહ્યું કે- મહિલાએ અપ્રતિમ હિમ્મત દાખવી છે. સંગીતાબેનની હિમ્મતના કારણે જ ફાઈનાન્સ કંપનીના કર્મચારીને સાયરન વગાડવાનો સમય મળી ગયો અને લૂંટારાઓએ ભાગવું પડયું હતું. બીજી તરફ, વાસણા ગામથી જીવરાજ મહેતા હોસ્પિટલ તરફ જવાના ચહલપહલવાળા રોડ ઉપર બનેલી ઘટનામાં સ્થાનિક લોકોએ પણ મહિલાની હિમ્મતને બિરદાવી હતી. લોકોમાં એવી ટકોર સંભળાઈ કે- અમદાવાદ શહેર પોલીસ કરતાં મહિલા વઘુ હિમ્મતવાન પૂરવાર થઈ છે. જો, પોલીસ હિમ્મતવાન હોત તો ધોળાદિવસે લૂંટના પ્રયાસની ઘટના બને જ નહીં.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગાંગુલીની કેપ્ટન્સી હેઠળની પૂણેનો કોલકાતા સામે સાત રનથી પરાજય
જીસીએનીસ્પષ્ટતાઃસ્પોર્ટસ સંકુલનું ટેન્ડર ભરવામાં કોઇ નિયમભંગ નથી
સ્ટીવ સ્મિથની શાનદાર ફિલ્ડિંગથી ઇડન ગાર્ડનના ચાહકો રોમાંચિત
ઓછો સ્કોર ધરાવતી મેચો પણ રોમાંચક બની શકે છે તે જોવા મળ્યું

નોકઆઉટમાં પ્રવેશવાની આશાને વધુ મજબુત બનાવવા જીતવું પડશે

છૂટાછેડાને આસાન બનાવતાં બિલ સામે જયા અને કનીમોઝીનો વિરોધ
પ્રણવ મુકરજી એડીબીના ગવર્નર બોર્ડના ચેરમેનપદે ચૂંટાયા
ફાળકે એકેડેમી એવોર્ડ સમારંભમાં ફિયાસ્કાની વણઝાર
શિલ્પા અને રાજ કુન્દ્રાનું બાળક ચાંદી નહી સોનાના ચમચા સાથે જન્મશે
ંકેટરિના સાથે 'કોલ્ડ વોર'ની વાત મિડિયાએ ઉપજાવી કાઢી હોવાની સોનાક્ષીની સ્પષ્ટતા
અભિનેત્રી અમ્રિતા અરોરા બીજી વખત ગર્ભવતી બની
તિગ્માંશુ ધુલિયાની આગામી ફિલ્મમાં રાણી મુખર્જીને બદલે કરીના કપૂરને લેવાશે
પંજાબના કૃષિ મંત્રી તોતા સિંહને એક વર્ષની કેદ

વિદ્યાર્થીઓ માટે ૪૦ ટકા સીટ અનામતનો દિલ્હીની એક કોલેજનો વિચિત્ર પ્રસ્તાવ

આજે રાત્રે સૌથી મોટો અને તેજસ્વી ચંદ્ર જોવા મળશે
 
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved