Last Update : 06-May-2012, Sunday

 

જેક્વેલિન કોના ફિગરથી મુગ્ધ છે ?

-શ્રીલંકાની અભિનેત્રી રહસ્યસ્ફોટ કરે છે

શ્રીલંકાની અભિનેત્રી જેક્‌વેલીન ફરનાન્ડિઝે કહ્યું હતું કે હું શિલ્પા શેટ્ટી અને મલાઇકા અરોરા ખાનના ફિગરથી મુગ્ધ હતી.

‘હું મુંબઇના ફિલ્મ ઉદ્યોગમાં આવી ત્યારે ફક્ત બે વ્યક્તિથી પ્રભાવિત હતીઃ શિલ્પા શેટ્ટી અને મલાઇકા અરોરા ખાન. એ બંનેએ પોતાનાં ફિગર જાળવી રાખ્યાં છે. બંને તંદુરસ્ત અને ફિટ છે. એમાંય મલાઇકા તો એક સંતાનની માતા છે. આ બંનેએ મને ખૂબ પ્રભાવિત કરી’ એમ શુક્રવારે મહિલા આરોગ્યને લગતા એક સામયિકનું લોકાર્પણ કર્યા પછી એણે પત્રકારોને કહ્યું હતું.

Read More...

રણબીર કપૂર વેમ્પાયર બનશે ?

-બ્લડી વીરની ભૂમિકા વેમ્પાયર જેવી

જે કંઇ ચાલી રહ્યું છે એ વ્યવસ્થિત રીતે ચાલશે તો રણબીર કપૂર આગામી ફિલ્મમાં વેમ્પાયરની ભૂમિકા કરશે. અગાઉ કદી આ પ્રકારની ભૂમિકા કરી નહીં હોવાથી રણબીર ઉત્તેજિત છે.

શેખર કપૂરના સહાયક તરીકે વરસો સુધી કામ કરનાર હીરાઝ મારફતિયા આ ફિલ્મનું નિર્દેશન કરશે. જાણકાર વર્તુળોએ કહ્યું કે વેક અપ સિદ્‌ અને ટ્‌વીલાઇટ ફિલ્મના મિશ્રણ સમી આ ફિલ્મ હળવી રમૂજી પ્રકારની હશે. એમાં તોફાની ટોળકીની વાત છે. સિદ્ધાર્થ જૈન એના નિર્માતા છે.

Read More...

આગામી ફિલ્મ માટે કુણાલે ટાપુ પર લાહોર સર્જ્યું
i

- ૪૫ દિવસની મહેનત રંગ લાવી

પાકિસ્તાનમાં ફિલ્મોનું શૂટિંગ કરવાનું સલામત નથી આથી લાહોરમાં તેમની ફિલ્મ 'ધ રિલક્ટન્ટ ફન્ડામેન્ટાલિસ્ટ'નું ચાર દિવસ શૂટિંગ કર્યાં પછી ફિલ્મસર્જક મીરા નાયરને નવી દિલ્હીમાં લાહોરનો સેટ બનાવવાની ફરજ પડી હતી. એકેડમી વિજેતા ફિલ્મસર્જક કેથરિત બિગેલોએ ઓસામા બિન લાદેન પર આધારિત તેમની નવી ફિલ્મ માટે ચંડીગઢમાં અબોટાબાદનો સેટ ઊભો કરવાનું પસંદ કર્યું હતું. જાણવા મળ્યા મુજબ હવે ભારતીય ફિલ્મસર્જકોએ પણ મુંબઇમાં પાકિસ્તાનનો સેટ ઊભો કરવાનું શરૃ કર્યું છે.

Read More...

અંતે રાણી મુખર્જીએ ગીત ગાવાની ના પાડી

-અઠવાડિયા સુધી તેણે રિયાઝ પણ કર્યો હતો

અચાનક જ કલાકારોને તેમનો કંઠ મધુર હોવાનું ભાન થાય છે અને તેઓ તેમની ફિલ્મોમાં એક ગીત ગાવાનો ઇરાદો સ્પષ્ટ કરે છે. રાણી મુખર્જીએ પણ આ જ માર્ગ અપનાવ્યો હતો. પરંતુ પાછળથી તેણે આ નિર્ણય પર અમલ નહી કરવાનું નક્કી કર્યું હતું. રાણી તેની આગામી ફિલ્મ 'ઐય્યા'માં એક બિનોદી ગીત ગાવાની હતી પરંતુ, પાછળથી તેણે પોતાનો આ નિર્ણય ફેરવી તોળ્યો હતો.

Read More...

આઇફા એવોર્ડમાં કઇ ફિલ્મ મેદાન મારશે ?

-જિંદગી ના મિલેગી દોબારાને ૧૪ નોમિનેશન્સ

આગામી ૧૩મા ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમી એવોર્ડઝ્‌ (આઇફા) માટે ઝોયા અખ્તરની જંિદગી ના મિલેગી દોબારાને ૧૪ નોમિનેશન મળ્યા છે અને એ પહેલા નંબરે છે જ્યારે વિદ્યા બાલનની બહુ ગાજેલી ધ ડર્ટી પિક્ચરને ૧૩ નોમિનેશન મળ્યા હતા.

જિંદગી ના મિલેગી દોબારાને બેસ્ટ પિક્ચર, ઝોયા અખ્તર માટે બેસ્ટ ડાયરેક્શન, ૠતિક રોશનને બેસ્ટ હીરો, સપોર્ટંિગ રોલમાં અભય દેઓલ અને ફરહાન અખ્તર અને કલ્કિ કોએચલીનને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ

Read More...

'ટીવી શો સત્ય ઘટનાઓ પર આધારિત'

-આમિર ખાનનો દાવો

હજુ ગઇ કાલ સુધી ટીવીથી દૂર રહેતા આમિર ખાનનો બહુ ચર્ચાયેલો ટીવી શો સત્યમેવ જયતે આવતી કાલથી શરૂ થશે. આ શોમાં સત્ય ઘટનાઓ આવરી લેવામાં આવી છે.

રવિવારથી સ્ટાર ટીવી પર આ શો શરૂ થઇ રહ્યો છે.‘ટીવીનો વ્યાપ અતિશય વિશાળ છે. દેશના ખૂણે ખૂણે એની પહોંચ છે. કરોડો લોકો પર એ અસર કરે છે એટલે હું એની તરફ આકર્ષાયો’ એમ આમિરે કહ્યું હતું. ‘આમ તો છેલ્લાં કેટલાંક વરસથી મારી પાસે ટીવી પ્રોગ્રામની એક યા બીજી ઑફર આવતી રહી હતી. પરંતુ એવી કોઇ ઑફર મને ઉત્તેજિત કરતી નહોતી. મને જે કથા કે સ્ક્રીપ્ટ આકર્ષે અને ઉત્તેજે એજ હું હાથમાં લઉં છું.’

Read More...

પ્રભુદેવાએ અક્કીને ડાન્સ શીખવ્યો

-રાઉડી રાઠોડના સેટ પર સ્ટેપ્સ ચેક કર્યા

અક્ષય કુમારની દબંગ તરીકે જેની વાતો બોલિવૂડમાં થઇ રહી છે એ સંજય લીલા ભણસાલી પ્રોડક્શન્સની રાઉડી રાઠોડના સેટ પર કોરિયોગ્રાફર પ્રભુદેવાએ એક્શન અને કોેમેડી સ્ટાર અક્ષયકુમારને તાલબદ્ધ ડાન્સ કરતાં શીખવ્યું હતું.

 

અત્યાર સુધી બહુ ઓછી ફિલ્મમાં અક્ષયે ડાન્સ સીન્સ કર્યાં છે. રાઉડી રાઠોડના એક ગીતમાં અક્ષયે ડાન્સ કરવાનો હતો. એને લયબદ્ધ ડાન્સ કરી રહેલો દેખાડવા પ્રભુદેવાએ કલાકો સુધી જહેમત ઊઠાવી હતી.

Read More...

અમિતાભ સહિતના કલાકારોને દાદા ફાળકે એવોર્ડ

મર્ડર-થ્રી'માં ઇમરાન હાશ્મીને સ્થાને રણદીપ હૂડાને લેવાનો નિર્ણય

Entertainment Headlines

ફાળકે એકેડેમી એવોર્ડ સમારંભમાં ફિયાસ્કાની વણઝાર
શિલ્પા અને રાજ કુન્દ્રાનું બાળક ચાંદી નહી સોનાના ચમચા સાથે જન્મશે
ંકેટરિના સાથે 'કોલ્ડ વોર'ની વાત મિડિયાએ ઉપજાવી કાઢી હોવાની સોનાક્ષીની સ્પષ્ટતા
અભિનેત્રી અમ્રિતા અરોરા બીજી વખત ગર્ભવતી બની

 

તિગ્માંશુ ધુલિયાની આગામી ફિલ્મમાં રાણી મુખર્જીને બદલે કરીના કપૂરને લેવાશે
ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી

Ahmedabad

વિસ્ફોટક ભરેલી ટ્રક કે ટેન્કર અથડાવવાની યોજના
પ્રથમ વર્ષની પરીક્ષાની રસીદોમાં અનેક છબરડા
‘ટેટ’માં અંધ ઉમેદવારોને રાઈટર અને વઘુ સમય આપવાનો નિર્ણય

અવાવરૂ કૂવામાં પડેલા બકરીના બચ્ચાને બચાવવા જતા યુવકનું મોત

•. ફતેવાડીમાં જમીન વિવાદમાં ગોળીબારની ચર્ચાઃ ૩ ઘાયલ
[આગળ વાંચો...]
 

Baroda

પ્રેમપ્રકરણના મુદ્દે આંદોલન વિસ્તરે તે પહેલા સમાધાન
વાધોડિયામા દેશના સૈૌથી મોટા સબસ્ટેશન માટે જમીન સંપાદન
સયાજીનાં પ્રસુતિગૃહનાં ત્રીજા મજલેથી મહિલાની છલાંગ

૮ મેએ રણજિતસિંહના જન્મદિને સોનાની બગીમાં નગરયાત્રા નીકળનાર હતી

રણજિતસિંહના સ્વાસ્થ્ય માટે તમામ ધર્મોના લોકો દ્વારા પ્રાર્થના
  [આગળ વાંચો...]
 

Surat

છૂટક વેપારમાં ખરીદી ન હોવાથી કાપડ બજાર સુસ્ત
પત્નીને બીજે પરણાવવાની શંકા જતાં જમાઇએ સસરાને ચપ્પુ માર્યું
ત્રીજા લગ્ન બાદ પણ સંતાન સુખ ન મળતાં પરિણીતા સળગી
કૈલાશનગરમાં ફલેટમાંથી અડધા કલાકમાં ૬.૪૦ લાખની ચોરી
યુનિ. સિન્ડીકેટ સભ્યોની ટર્મ પૂર્ણ થતાં પહેલાં ૧૭મીએ બેઠક
  [આગળ વાંચો...]
 

South Gujarat

ઝઘડામાં છોડાવવા જતાં યુવાનના ગળાના ભાગેથી સળિયો આરપાર
દમણના કોસ્ટગાર્ડ વિસ્તારમાં બાંધકામ પર પ્રતિબંધથી રોષ
પ્રેમલગ્ન કરનાર યુવાને માતા-પિતાને લાકડાના સપાટા માર્યા
કડોદરામાં કારમાંથી ૨.૫૦ લાખ-લેપટોપ-કેમેરાની ચોરી
પતિના આડાસંબંધથી ત્રસ્ત પત્ની ભડભડ સળગવા માંડી
  [આગળ વાંચો...]
 

Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

મારૃતીવાન એકાએક સળગી ઊઠી પાંચ વ્યક્તિઓનો અદ્ભુત બચાવ
બોગસ પ્રમાણપત્રથી નોકરી મેળવી કૌભાંડ આચરનાર ક્લાર્ક સસ્પેન્ડ
આણંદના જૂના બસ મથક પાસે ચેનચાળા કરતી છ મહિલા પકડાઈ

રેલવે ટ્રેક પર ઊંઘતા પ્રેમી પંખીડાં ટ્રેનની હડફેટે

વિદેશથી આવેલા પતિએ પત્ની અને બે પુત્રીઓને ધમકી આપી
  [આગળ વાંચો...]
 

Saurastra

હાલારની રિફાઇનરીઓ ઉપર આતંકી હુમલાની દહેશતઃ જામનગર જિ.માં એલર્ટ
કાળી ભેંસને ત્યાં સફેદ દૂધ જેવી પાડીનું પારણું બંધાયુ

છેલ્લા ૨૫ વર્ષથી જાતે રોટલા ઘડી અનેક ગરીબ દર્દીઓને જમાડે છે

સાવરકુંડલાના ધોબાપીપરડી ગામે છ માસમાં ૩૩ મોરના મોત
દેશના જાણીતા વૈજ્ઞાાનિકો આજથી રાજકોટમાં, વિદ્યાર્થીઓ સાથે સેમિનાર
  [આગળ વાંચો...]
 

Bhavnagar

ખુન કા બદલા ખુન ઃ પાલીતાણામાં ચાર શખ્સોએ આધેડની હત્યા કરી બદલો લીધો
રાયકા ગામ પાસે કાર ખાળીયામાં ઉતરી જતા બે મહિલાના મોત
ધંધુકા બગોદરા હાઇવે પરના અકસ્માતો નિવારવા રસ્તો પહોળો કરવાનું કામ શરૃ
વિકલાંગો અટકાયતના પ્રશ્ને ૧૫મીએ વડોદરામાં કાર્યક્રમ
અમેરીકન સોસાયટી ફોર કવોલીટીનું સ્ટડન્ટ ચેપટર શરૃ કરાયું
  [આગળ વાંચો...]
 

North Gujarat

પાલનપુરમાં ધોળે દહાડે આતંક મચાવનાર ટોળકીથી ફફડાટ
પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે વરઘોડો કાઢવામાં આવ્યો
પ્રાંતિજમાં બનાવટી દસ્તાવેજથી સીમકાર્ડ વેચતા બે પકડાયા

લીલા લાકડા ભરેલાં ત્રણ ટ્રેકટર ઝડપાયાં

વડગામના પી.એસ.આઈને સસ્પેન્ડ કરાતાં ચકચાર

  [આગળ વાંચો...]

 

 


 

Gujarat

આતંકવાદી હૂમલાનો ‘કોડેડ ઈ-મેઈલ’ સાબરકાંઠાથી થયો
મોદી આજે સુરતમાં બે સંમેલનો સંબોધશેઃ પાટણમાં કોંગ્રેસનું સંમેલન

કાળઝાળ ગરમી વચ્ચે પાણીની તંગી ૧૦મા દિવસે ય યથાવત્‌

વાસણામાં ધોળે દિવસે ફાઇનાન્સ પેઢીમાં ફાયરંિગઃ લૂંટનો પ્રયાસ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે નાણાંકીય હેરફેર પર સર્વેલન્સ
 

International

પાકિસ્તાનમાં ટીનએજ સ્યુસાઈડ બોમ્બર ત્રાટકતાં ૨૪નાં મોત

પાક.ના રાજીપા કરતાં અમેરિકી જવાનોની સલામતી મહત્ત્વની ઃ ઓબામા

અમેરિકાએ એરન્ડિયાને ૮૦,૦૦૦ ડોલરનો દંડ ફટકાર્યો
નેપાળની ગઠબંધન સરકારના તમામ પ્રધાનોએ આપેલા રાજીનામા
રશિયાના કૉકેસસ પ્રદેશમાં બે બોંબ વિસ્ફોટ ઃ ૨૦નાં મૃત્યુ
[આગળ વાંચો...]
 

National

પંજાબના કૃષિ મંત્રી તોતા સિંહને એક વર્ષની કેદ

વિદ્યાર્થીઓ માટે ૪૦ ટકા સીટ અનામતનો દિલ્હીની એક કોલેજનો વિચિત્ર પ્રસ્તાવ

આજે રાત્રે સૌથી મોટો અને તેજસ્વી ચંદ્ર જોવા મળશે
છૂટાછેડાને આસાન બનાવતાં બિલ સામે જયા અને કનીમોઝીનો વિરોધ
પ્રણવ મુકરજી એડીબીના ગવર્નર બોર્ડના ચેરમેનપદે ચૂંટાયા
[આગળ વાંચો...]

Sports

ગાંગુલીની કેપ્ટન્સી હેઠળની પૂણેનો કોલકાતા સામે સાત રનથી પરાજય
જીસીએનીસ્પષ્ટતાઃસ્પોર્ટસ સંકુલનું ટેન્ડર ભરવામાં કોઇ નિયમભંગ નથી
સ્ટીવ સ્મિથની શાનદાર ફિલ્ડિંગથી ઇડન ગાર્ડનના ચાહકો રોમાંચિત
ઓછો સ્કોર ધરાવતી મેચો પણ રોમાંચક બની શકે છે તે જોવા મળ્યું

નોકઆઉટમાં પ્રવેશવાની આશાને વધુ મજબુત બનાવવા જીતવું પડશે

[આગળ વાંચો...]
 

Business

ઈવેન્ટફુલ સપ્તાહમાં સેન્સેક્ષ ૧૬૪૮૮થી ૧૭૧૬૬, નિફટી ૪૯૭૭થી ૫૧૮૮ વચ્ચે ફંગોળાશે
સોનામાં આંચકા પચાવી ફરી ચમકારો ઃ ચાંદી પણ ઉછળી
વિવિધ નિકાસ પ્રોત્સાહનોેને કારણે દેશની તિજોરીને રૃપિયા ૭૦,૦૦૦ કરોડનો ફટકો

કેન્સરની દવા માટે નેટકોને લાઈસન્સ આપવાના નિર્ણય વિરુદ્ધ બેયરની અપીલ

ગુવારમાં કૃત્રિમ ઉછાળો લાવી વિવિધ જૂથો રૃ.૧૨૯૦ કરોડ ઘર કરી ગયાની આશંકા
[આગળ વાંચો...]
   
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved