Last Update : 06-May-2012, Sunday

 

‘‘આર.કે’’ બેનરને નવું જીવન અપાશે !

 

ભારતના હિન્દી ફિલ્મ જગતમાં કપુર-ખાનદાનનો ઘણો મોટો હિસ્સો છે. કપુર ખાનદાને માત્ર ફિલ્મી કલાકારો જ નહીં, પરંતુ શ્રેષ્ઠ અને ભરપુર મનોરંજક ફિલ્મો પણ પ્રદાન કરી છે... રાજકપુર દ્વારા ૧૯૪૮માં સ્થાપવામાં આવેલા ‘આર.કે. બેનર’ને, રાજ સાહેબના અવસાન બાદ ચાલુ રાખવા તેમના પુત્રોએ ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા છે. આર.કે.ના બેનર હેઠળ બરસાત, આવારા, શ્રી ૪૨૦, પ્રેમરોગ, રામ તેરી ગંગા મૈલી જેવી બ્લોક બાસ્ટર ફિલ્મોનું નિર્માણ થયેલું છે. પરંતુ આ પછી રાજકપુરના ત્રણેય પુત્રો- રણધીર, રીષી અને રાજીવ ‘આર.કે.’ને જીવતી રાખવામાં નિષ્ફળ ગયા છે તે હકીકત તેઓ સ્વીકારે પણ છે.
પરંતુ લેટેસ્ટમાં એમ જાણવા મળ્યું છે કે રણધીર કપુર અને ૠષિકપુર બન્ને ભાઈઓ ભેગા થઈ હવે ‘આર.કે.’ના બેનરને નવજીવન આપવા ઉપર ખૂબ ગંભીરતાથી વિચારવા માંડ્યા છે. આજકાલ ૠષિકપુર-નીતુસંિહનો પુત્ર રણબીર કપુર બોલીવુડમાં નવી પેઢીનો ખૂબ સફળ અભિનેતા સાબિત થઈ રહ્યો હોવાથી નજીકના ભવિષ્યમાં ‘આર.કે.’ને નવું જીવન મળવાની ભારે આશા જાગી છે. સાંભળ્યું છે કે આ માટે તેઓ કોઈ બહારના ડાયરેક્ટરની શોધ ચલાવી રહ્યા છે અને જેવી તેમને યોગ્ય કહાની મળી જશે તેઓ કામ શરૂ કરી દેશે. ટુંકમાં ભવિષ્યમાં જો તમને કોઈ જગ્યાએ એવું સાંભળવા, વાંચવા કે જોવા મળે કે રણબીર કપૂર તેના દાદાએ સ્થાપેલા ‘આર.કે.’ બેનરની કોઈ ફિલ્મનો સ્ટાર બની ગયો તો યાદ રાખજો કે એ વાત મેં તમને સૌથી પહેલી જણાવી હતી!!
વેલ હવે જોવાનુ બાકી એ રહી ગયુ છે કે બહારના ડાયરેક્ટની સર્ચ કરી રહેલા કપુર પરિવારને ક્યારે નવો ડાયરેક્ટર મળી રહે છે, અત્યાર સુઘી તો રણબીર કપુરે પોતાની ફિલ્મી કરિયરને ટોચ પર લઈ ગયો છે પણ હવે જોવાનુ બાકી એ રહી ગયુ છે કે અત્યારનો આ ટોચનો એક્ટર કેટલો સમય ટોચની સ્થિતી જાળવી રાખશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગાંગુલીની કેપ્ટન્સી હેઠળની પૂણેનો કોલકાતા સામે સાત રનથી પરાજય
જીસીએનીસ્પષ્ટતાઃસ્પોર્ટસ સંકુલનું ટેન્ડર ભરવામાં કોઇ નિયમભંગ નથી
સ્ટીવ સ્મિથની શાનદાર ફિલ્ડિંગથી ઇડન ગાર્ડનના ચાહકો રોમાંચિત
ઓછો સ્કોર ધરાવતી મેચો પણ રોમાંચક બની શકે છે તે જોવા મળ્યું

નોકઆઉટમાં પ્રવેશવાની આશાને વધુ મજબુત બનાવવા જીતવું પડશે

છૂટાછેડાને આસાન બનાવતાં બિલ સામે જયા અને કનીમોઝીનો વિરોધ
પ્રણવ મુકરજી એડીબીના ગવર્નર બોર્ડના ચેરમેનપદે ચૂંટાયા
ફાળકે એકેડેમી એવોર્ડ સમારંભમાં ફિયાસ્કાની વણઝાર
શિલ્પા અને રાજ કુન્દ્રાનું બાળક ચાંદી નહી સોનાના ચમચા સાથે જન્મશે
ંકેટરિના સાથે 'કોલ્ડ વોર'ની વાત મિડિયાએ ઉપજાવી કાઢી હોવાની સોનાક્ષીની સ્પષ્ટતા
અભિનેત્રી અમ્રિતા અરોરા બીજી વખત ગર્ભવતી બની
તિગ્માંશુ ધુલિયાની આગામી ફિલ્મમાં રાણી મુખર્જીને બદલે કરીના કપૂરને લેવાશે
પંજાબના કૃષિ મંત્રી તોતા સિંહને એક વર્ષની કેદ

વિદ્યાર્થીઓ માટે ૪૦ ટકા સીટ અનામતનો દિલ્હીની એક કોલેજનો વિચિત્ર પ્રસ્તાવ

આજે રાત્રે સૌથી મોટો અને તેજસ્વી ચંદ્ર જોવા મળશે
 
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved