Last Update : 06-May-2012, Sunday

 
રૃમાં મથકોએ સારા માલોની અછત ઃ ૩૧૦ લાખ ગાંસડી નવો માલ બજારમાં આવી ગયો ઃ ન્યુયોર્ક બજારમાં પીછેહઠ

 

મુંબઈ રૃ બજારમાં આજે ભાવો મક્કમ રહ્યા હતા. મથકોએ નવી વેચવાલીમાં પક્કડ રહેતાં બજાર મચક આપતી નથી એવું સૂત્રોએ જણાવ્યું હતું. જો કે સામે મથકોએ મિલોની તથા નિકાસકારોની નવી ખરીદી પણ છૂટીછવાઈ રહી હતી. વિશ્વ બજારના સમાચારો ઘટાડો આવતા હતા. વિશ્વ બજાર નરમ રહેવા છતાં ઘરઆંગણે રૃપિયા સામે ડોલરના ભાવો વધતાં ભારતથી રૃની નિકાસના સંજોગો ઉજળા રહ્યા હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. દરમિયાન, આજે સ્પોટના ભાવો ગુજરાત સંકર-૪ના રૃ.૩૬૦૦૦થી ૩૬૫૦૦ તથા ગુજરાત કલ્યાણના રૃ.૨૬૦૦૦થી ૨૬૫૦૦ રહ્યા હતા. મધ્યપ્રદેશ બાજુ ભાવો સારા માલોના રૃ.૩૫૦૦૦ થી ૩૫૫૦૦ રહ્યા હતા. નોર્થ બાજુ નરમાના ભાવો મણના રાજસ્થાન, હરિયાણા, પંજાબ બાજુ જાતવાર નીચામાં રૃ.૩૫૫૦થી ૩૬૦૦ તથા સારાના રૃ.૩૮૫૦થી ૩૯૨૫ રહ્યાના સમાચારો હતા, દરમિયાન, ન્યુયોર્ક વાયદા બજારના ઓવરનાઈટ સમાચારો આજે ૧૧૭, ૧૨૨ તથા ૧૦૩ પોઈન્ટની નરમાઈ બતાવતા હતા. મથકોએ નિકાસકારો સારા માલોની માગણી કરી રહ્યા છે. ગુજરાતમાં પાક ૧૨૦ લાખ ગાંસડી મનાયો છે જે પૈકી અત્યાર સુધીમાં આશરે ૯૫ લાખ ગાંસડી માલો બજારમાં આવી ગયાનું સૂત્રોએ જણાવ્યું હતું. ઓલ ઈન્ડિયા પાક ૩૬૫ લાખ ગાંસડીના પાકના અંદાજ સામે અત્યાર સુધીમાં ૩૧૦ લાખ ગાંસડી નવા માલો બજારમાં આવી ગયા છે. મથકોએ હાલ સારા માલોની અછત રહી છે.
ગુવારસીડ, ગમમાં સટ્ટાનું કૌભાંડ પ્રકાશમાં આવતાં
વિવિધ કૃષિ ચીજોના વાયદામાં પણ તપાસની આશંકાએ ભાવો તૂટયા
દેશી-આયાતી ખાદ્યતેલોમાં ઘટાડો ઃ શિકાગો વાયદો પણ તૂટયો
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે એરંડા વાયદા બજારમાં ભાવોમાં ઘટાડો આગળ વધ્યો હતો. મુંબઈ એરંડા જૂનના ભાવો રૃ.૩૩૬૪ વાળા આજે રૃ.૩૩૫૪ ખુલી રૃ.૩૩૧૪ થઈ છેલ્લે રૃ.૩૩૨૯ બંધ રહ્યા હતા. ૪૦ ટનના વેપારો હતા જે શુક્રવારે ૮૦ ટનના થયા હતા અને મથકો પાછળ મુંબઈ વાયદામાં આજે માનસ વેંચવાનું રહ્યું હતું. મુંબઈ હાજર એરંડાના ભાવો રૃ.૩૨૭૫ વાળા રૃ.૩૨૫૦ રહ્યા હતા જયારે દિવેલના હાજર ભાવો રૃ.૩થી ૫ ઘટી કોમર્શિયલના રૃ.૬૮૦, એફએસજીના રૃ.૬૯૦ તથા એફએસજી કંડલાના રૃ.૬૯૦ રહ્યા હતા. એરંડાની આવકો આજે ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ બાજુ મળીને ૬૫થી ૬૭ હજાર ગુણીની આવી હતી અને ત્યાં મથકોએ હાજર એરંડાના ભાવો ગામડાના રૃ.૬૬૦થી ૬૬૨ રહ્યા હતા. રાજકોટ વાયદો છેલ્લે રૃ.૩૩૨૫ બોલાઈ રહ્યો હતો. હૈદ્રાબદ બાજુ આજે ૧૦૦૦થી ૧૨૦૦ ગુણીની આવકો વચ્ચે એરંડાના ભાવો રૃ.૨૮૮૦થી ૨૯૦૦ તથા દિવેલના રૃ.૬૫૮થી ૬૬૦ રહ્યા હતા. દરમિયાન, શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૫૦થી ૫૧ પોઈન્ટ તૂટયાના સમાચારો હતા જયારે ઘરઆંગણે આજે ઈન્દોર સોયાતેલ વાયદો રૃ.૭૬૯.૭૦ વાળો તૂટી રૃ.૭૬૧.૬૦ થઈ છેલ્લે રૃ.૭૬૨.૪૦ રહ્યો હતો. વાયદા બજાર પંચે રજૂ કરેલા અહેવાલમાં ગુવારસીડ તથા ગુવારગમના સટ્ટામાં કૃત્રિમ ભાવ ઉછાળાના પગલે ઘણી પેઢીઓએ કરોડો રૃપિયાનું કૌભાંડ આવરી જંગી નફો કર્યાનું જણાવ્યું છે અને આના પગલે હવે વિવિધ કૃષિ કોમોડિટીઝ વાયદાઓમાં પણ તપાસ શરૃ થવાની આશંકાએ આજે સોયાતેલ વાયદો તથા એરંડા વાયદામાં ભાવો તૂટયાનું બજારમાં ચર્ચાઈ રહ્યું હતું.ઈન્દોર બાજુ આજે હાજર ભાવો ઘટી છેલ્લે સોયાતેલના રૃ.૬૮૪થી ૬૮૮ તથા રિફા.ના રૃ.૭૧૮થી ૭૨૨ રહ્યા હતા. એમ.પી.માં આજે સોયાસીડની આવકો ૪૦ હજાર ગુણી આવી હતી અને મથકોએ સોયાસીડના ભાવો રૃ.૩૪૮૦થી ૩૫૮૦ રહ્યાના સમાચારો હતા. રાજકોટ બાજુ છેલ્લે ભાવો કોટન વોશ્ડના રૃ.૬૩૬થી ૬૩૮ રહ્યા હતા ત્યાં સિંગતેલના ભાવો રૃ.૧૨૪૦ વાીળા ઘટી રૃ.૧૨૨૦થી ૧૨૨૫ રહ્યા હતા જયારે ૧૫ કિલોના ભાવો રૃ.૧૯૨૦ વાળા રૃ.૧૮૮૦ રહ્યા હતા. મુંબઈમાં આજે સિંગતેલના ભાવો રૃ.૧૨૫૦ વાળા રૃ.૧૨૩૦ બોલાયા હતા. જયારે પામતેલના ભાવો છેલ્લે હાજરના રૃ.૬૬૪ તથા ફોરવર્ડના રૃ.૬૬૦ રહ્યા હતા. સીપીઓના ભાવો રૃ.૬૧૬, સોયાતેલ ડિગમના રૃ.૬૮૦, રિફા.ના રૃ.૭૧૮ બોલાયા હતા. કપાયિસા તેલ ઘટી રૃ.૬૯૮, મસ્ટર્ડ રૃ.૭૮૫ રહ્યું હતું. સનફલાવર શાંત હતું. મુંબઈ ખોળ બજારમાં આજે ભાવો અથડાતા રહ્યા હતા.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગાંગુલીની કેપ્ટન્સી હેઠળની પૂણેનો કોલકાતા સામે સાત રનથી પરાજય
જીસીએનીસ્પષ્ટતાઃસ્પોર્ટસ સંકુલનું ટેન્ડર ભરવામાં કોઇ નિયમભંગ નથી
સ્ટીવ સ્મિથની શાનદાર ફિલ્ડિંગથી ઇડન ગાર્ડનના ચાહકો રોમાંચિત
ઓછો સ્કોર ધરાવતી મેચો પણ રોમાંચક બની શકે છે તે જોવા મળ્યું

નોકઆઉટમાં પ્રવેશવાની આશાને વધુ મજબુત બનાવવા જીતવું પડશે

છૂટાછેડાને આસાન બનાવતાં બિલ સામે જયા અને કનીમોઝીનો વિરોધ
પ્રણવ મુકરજી એડીબીના ગવર્નર બોર્ડના ચેરમેનપદે ચૂંટાયા
ફાળકે એકેડેમી એવોર્ડ સમારંભમાં ફિયાસ્કાની વણઝાર
શિલ્પા અને રાજ કુન્દ્રાનું બાળક ચાંદી નહી સોનાના ચમચા સાથે જન્મશે
ંકેટરિના સાથે 'કોલ્ડ વોર'ની વાત મિડિયાએ ઉપજાવી કાઢી હોવાની સોનાક્ષીની સ્પષ્ટતા
અભિનેત્રી અમ્રિતા અરોરા બીજી વખત ગર્ભવતી બની
તિગ્માંશુ ધુલિયાની આગામી ફિલ્મમાં રાણી મુખર્જીને બદલે કરીના કપૂરને લેવાશે
પંજાબના કૃષિ મંત્રી તોતા સિંહને એક વર્ષની કેદ

વિદ્યાર્થીઓ માટે ૪૦ ટકા સીટ અનામતનો દિલ્હીની એક કોલેજનો વિચિત્ર પ્રસ્તાવ

આજે રાત્રે સૌથી મોટો અને તેજસ્વી ચંદ્ર જોવા મળશે
 
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved