Last Update : 06-May-2012, Sunday

 

એમસીએક્સ-એસએક્સ પર સપ્તાહ દરમિયાન વિવિધ કરન્સી વાયદાઓમાં રૃ.૩૮,૮૪૯ કરોડનું ટર્નઓવર

રૃપિયામાં ડોલર, યુરો, પાઉન્ડ અને યેન સામે સાર્વત્રિક નરમાઈ

એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ (એમસીએક્સ-એસએક્સ) પર સમીક્ષા હેઠળના (૨૭ એપ્રિલથી ૩ મે) સપ્તાહ દરમિયાન ડોલર, યુરો, બ્રિટીશ પાઉન્ડ અને યેનના કરન્સી વાયદાઓમાં ૨,૩૭,૬૮૫ સોદામાં કુલ રૃ.૩૮,૮૪૯.૧૭ કરોડનું ૭૧,૮૯,૩૫૮ લોટનું ટર્નઓવર નોંધાયું હતું. રૃપિયો ડોલર, યુરો, પાઉન્ડ અને યેન સામે નરમ હતો.
ડોલરના વાયદાઓમાં મે વાયદો સપ્તાહના પ્રારંભે રૃ.૫૨.૮૪૭૫ ખૂલી, ઊંચામાં રૃ.૫૩.૭૫૨૫ અને નીચામાં રૃ.૫૨.૭૪૦૦ના સ્તરે રહી સપ્તાહના અંતે રૃ.૫૩.૭૧૫૦ બંધ રહ્યો હતો. રૃપિયો ડોલરના મે વાયદામાં ૮૧ પૈસા જેટલો નરમ હતો. ડોલરના વાયદાઓમાં ૧,૮૫,૮૧૫ સોદામાં રૃ.૩૬,૬૯૩.૮૯ કરોડનાં ૬૮,૯૩,૯૪૫ લોટનાં કામકાજ થયાં હતાં.
યુરોના વાયદાઓમાં મે વાયદો સપ્તાહના પ્રારંભે રૃ.૬૯.૭૨૫૦ ખૂલી, સપ્તાહના અંતે રૃ.૭૦.૫૩૦૦ બંધ રહ્યો હતો. આ વાયદો સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૃ.૭૦.૫૬૨૫ અને નીચામાં રૃ.૬૯.૭૨૫૦ બોલાયો હતો. યુરોના મે વાયદામાં ૭૦ પૈસાનો ઘટાડો રૃપિયામાં થયો હતો. યુરોના વાયદાઓમાં કામકાજ ૨૭,૭૯૧ સોદામાં રૃ.૧,૩૦૪.૮૯ કરોડનાં ૧,૮૬,૦૫૯ લોટનું થયું હતું.
બ્રિટીશ પાઉન્ડના વાયદાઓમાં મે વાયદો સપ્તાહના પ્રારંભે રૃ.૮૫.૫૬૦૦ ખૂલી, ઊપરમાં રૃ.૮૬.૮૯૦૦ અને નીચામાં રૃ.૮૫.૪૩૦૦ના મથાળે અથડાઈ સપ્તાહના અંતે રૃ.૮૬.૮૩૨૫ બંધમાં રહ્યો હતો. રૃપિયો પાઉન્ડના મે વાયદામાં રૃ.૧.૩૪ ઘટયો હતો. પાઉન્ડના વાયદાઓનું વોલ્યુમ ૧૩,૦૪૪ સોદામાં કુલ રૃ.૫૪૬.૬૬ કરોડનું ૬૩,૩૪૪ લોટનું નોંધાયું હતું.
યેનના વાયદાઓમાં મે વાયદો સપ્તાહના પ્રારંભે રૃ.૬૫.૩૦૦૦ ખૂલી, સપ્તાહના અંતે રૃ.૬૬.૮૨૨૫ના સ્તરે બંધ થયો હતો. આ વાયદો સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊંચામાં રૃ.૬૬.૮૭૭૫ અને નીચામાં રૃ.૬૪.૯૦૫૦ના સ્તરને સ્પર્શ્યેે હતો. યેનના મે વાયદામાં રૃપિયો ૧.૪૫ રૃ. જેટલો તૂટયો હતો. યેનના વાયદાઓમાં ૧૧,૦૩૫ સોદામાં રૃ.૩૦૩.૭૩ કરોડનાં ૪૬,૦૧૦ લોટનાં કામ થયાં હતાં.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સપ્તાહના પ્રારંભે તા.૨૭ એપ્રિલે રૃપિયાનો રેફરન્સ રેટ ડોલર સામે રૃ.૫૨.૬૮૧૩, યુરો સામે રૃ.૬૯.૩૮૧૫, બ્રિટીશ પાઉન્ડ સામે રૃ.૮૫.૧૨૨૪ અને ૧૦૦ યેન સામે રૃ.૬૫.૧૮૦૦નો ઠરાવ્યો હતો, જે સપ્તાહના અંતે તા.૩ મેએ રૃપિયાનો રેફરન્સ રેટ ડોલર સામે રૃ.૫૩.૨૩૯૫, યુરો સામે રૃ.૬૯.૯૮૧૫, પાઉન્ડ સામે રૃ.૮૬.૧૪૧૫ અને ૧૦૦ યેન સામે રૃ.૬૬.૩૬૦૦નો નિશ્ચિત કરાયો હતો.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગાંગુલીની કેપ્ટન્સી હેઠળની પૂણેનો કોલકાતા સામે સાત રનથી પરાજય
જીસીએનીસ્પષ્ટતાઃસ્પોર્ટસ સંકુલનું ટેન્ડર ભરવામાં કોઇ નિયમભંગ નથી
સ્ટીવ સ્મિથની શાનદાર ફિલ્ડિંગથી ઇડન ગાર્ડનના ચાહકો રોમાંચિત
ઓછો સ્કોર ધરાવતી મેચો પણ રોમાંચક બની શકે છે તે જોવા મળ્યું

નોકઆઉટમાં પ્રવેશવાની આશાને વધુ મજબુત બનાવવા જીતવું પડશે

છૂટાછેડાને આસાન બનાવતાં બિલ સામે જયા અને કનીમોઝીનો વિરોધ
પ્રણવ મુકરજી એડીબીના ગવર્નર બોર્ડના ચેરમેનપદે ચૂંટાયા
ફાળકે એકેડેમી એવોર્ડ સમારંભમાં ફિયાસ્કાની વણઝાર
શિલ્પા અને રાજ કુન્દ્રાનું બાળક ચાંદી નહી સોનાના ચમચા સાથે જન્મશે
ંકેટરિના સાથે 'કોલ્ડ વોર'ની વાત મિડિયાએ ઉપજાવી કાઢી હોવાની સોનાક્ષીની સ્પષ્ટતા
અભિનેત્રી અમ્રિતા અરોરા બીજી વખત ગર્ભવતી બની
તિગ્માંશુ ધુલિયાની આગામી ફિલ્મમાં રાણી મુખર્જીને બદલે કરીના કપૂરને લેવાશે
પંજાબના કૃષિ મંત્રી તોતા સિંહને એક વર્ષની કેદ

વિદ્યાર્થીઓ માટે ૪૦ ટકા સીટ અનામતનો દિલ્હીની એક કોલેજનો વિચિત્ર પ્રસ્તાવ

આજે રાત્રે સૌથી મોટો અને તેજસ્વી ચંદ્ર જોવા મળશે
 
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved