Last Update : 06-May-2012, Sunday

 

સોનામાં આંચકા પચાવી ફરી ચમકારો ઃ ચાંદી પણ ઉછળી ઃ વિશ્વ બજારમાં ફંડોની વધેલી ખરીદી

રિઝર્વ બેંકના વિવિધ પગલાં વચ્ચે આગામી સપ્તાહમાં ડોલરના ભાવો ઘટવાની આશા ઃ ક્રૂડતેલના ભાવો ૧૦૦ ડોલરની અંદર ઉતરી ગયા

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,શનિવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે બંને કિંમતી ધાતુઓના ભાવો આંચકા પચાવી ફરી વધી આવ્યા હતા, સોનાના ભાવો ૧૦ ગ્રામના રૃ.૧૦૦ વધ્યા હતા. જયારે ચાંદીના ભાવો કિલોના રૃ.૪૦૦ ઉછળ્યા હતા. સોનાના ભાીવો ૯૯.૫૦ના રૃ.૨૯૨૧૦ વાળા રૃ.૨૯૩૧૦ રહ્યા હતા જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૨૯૪૪૦ રહ્યા હતા. ચાંદીના ભાવો ૯૯૯ના રૃ.૫૬૦૫૦ વાળા આજે રૃ.૫૬૪૫૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવો ઔંશના ૧૬૩૩ વાળા આજે વધી ૧૬૪૩થી ૧૬૪૩.૫૦ ડોલર રહ્યાના સમાચારો હતા. અમેરિકામાં નોન-ફાર્મ પેરોલના આંકડાઓ નબળા આવતાં વિશ્વ બજારમાં સોનામાં ઘટાડે હેજ ફંડોની ખરીદી વધ્યાના સમાચારો હતા. વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવો પણ ૨૯.૯૦ વાળા ઉછળી ૩૦.૩૫ થી ૩૦.૪૦ ડોલર રહ્યાના નિર્દેશો હતા. વિશ્વ બજાર વધી આવતાં મુંબઈ બજારમાં પણ આજે સોના-ચાંદીમાં ઘટાડે નવી વેચવાલી અટકી માનસ લેવાનું રહ્યું હતું. મુંબઈમાં મોડી સાંજે ચાંદીના ભાવો રૃ.૫૬૪૫૦ થી ૫૬૫૦૦ તથા કેશમાં રૃ.૫૬૨૫૦થી ૫૬૩૦૦ બોલાઈ રહ્યા હતા, સોનાના ભાવો છેલ્લે ૯૯.૫૦ના રૃ.૨૯૩૦૦, ૯૯.૯૦ના રૃ.૨૯૪૩૦ તથા ૧૦ તોલાના બિસ્કિટના ભાવો ત્યાં આજે રૃ.૧૦૦૦ વધી રૃ.૬૬થી ૬૭ હજાર બોલાઈ રહ્યા હતા. દરમિયાન, ડોલરના ભાવો શુક્રવારે ઉંચામાં રૃ.૫૩.૯૨ થઈ છેલ્લે રૃ.૫૩.૪૭ રહ્યા હતા. રિઝર્વ બેંકે ઉછાળે ડોલરમાં વેચવાલી વધાર્યાની ચર્ચા હતી. આ ઉપરાંત રિઝર્વ બેંકે નોન-રેસીડેન્ટ ભારતીયો દ્વારા દેશમાં કરાતી ફોરેન કરન્સી થાપણોના વ્યાજ દરો વધારતા તથા બેન્કો દ્વારા નિકાસકારોને અપાતા ફોરેન કરન્સી ધિરાણમાં વ્યાજના દરો પર અંકુશો દૂર કરતાં હવે નવા સપ્તાહમાં રૃપિયા સામે ડોલરના ભાવો ઘટાડા પર રહેવાની શક્યતા જાણકારો બતાવતા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલમાં માંગ ઘટતાં તથા ઓપેક રાષ્ટ્રો દ્વારા ઉત્પાદન વધારાતા વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવો ઘટી ૧૦૦ ડોલરની અંદર જતા રહ્યાના નિર્દેશો હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગાંગુલીની કેપ્ટન્સી હેઠળની પૂણેનો કોલકાતા સામે સાત રનથી પરાજય
જીસીએનીસ્પષ્ટતાઃસ્પોર્ટસ સંકુલનું ટેન્ડર ભરવામાં કોઇ નિયમભંગ નથી
સ્ટીવ સ્મિથની શાનદાર ફિલ્ડિંગથી ઇડન ગાર્ડનના ચાહકો રોમાંચિત
ઓછો સ્કોર ધરાવતી મેચો પણ રોમાંચક બની શકે છે તે જોવા મળ્યું

નોકઆઉટમાં પ્રવેશવાની આશાને વધુ મજબુત બનાવવા જીતવું પડશે

છૂટાછેડાને આસાન બનાવતાં બિલ સામે જયા અને કનીમોઝીનો વિરોધ
પ્રણવ મુકરજી એડીબીના ગવર્નર બોર્ડના ચેરમેનપદે ચૂંટાયા
ફાળકે એકેડેમી એવોર્ડ સમારંભમાં ફિયાસ્કાની વણઝાર
શિલ્પા અને રાજ કુન્દ્રાનું બાળક ચાંદી નહી સોનાના ચમચા સાથે જન્મશે
ંકેટરિના સાથે 'કોલ્ડ વોર'ની વાત મિડિયાએ ઉપજાવી કાઢી હોવાની સોનાક્ષીની સ્પષ્ટતા
અભિનેત્રી અમ્રિતા અરોરા બીજી વખત ગર્ભવતી બની
તિગ્માંશુ ધુલિયાની આગામી ફિલ્મમાં રાણી મુખર્જીને બદલે કરીના કપૂરને લેવાશે
પંજાબના કૃષિ મંત્રી તોતા સિંહને એક વર્ષની કેદ

વિદ્યાર્થીઓ માટે ૪૦ ટકા સીટ અનામતનો દિલ્હીની એક કોલેજનો વિચિત્ર પ્રસ્તાવ

આજે રાત્રે સૌથી મોટો અને તેજસ્વી ચંદ્ર જોવા મળશે
 
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved