Last Update : 06-May-2012, Sunday

 
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિધ કરન્સી વાયદાઓમાં રૃ.૧૫,૦૧૫ કરોડનાં કામકાજ
મે વાયદામાં રૃપિયામાં યુરો સામે ૩ પૈસા, પાઉન્ડ સામે ૧૬ પૈસા, યેન સામે ૧૬ પૈસા અને ડોલર સામે ૬ પૈસાનો ઘટાડો
મુંબઈ, તા.૪
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિધ કરન્સી વાયદાઓમાં ૭૮૫૯૩ સોદામાં રૃ.૧૫,૦૧૫.૨૮ કરોડનાં ૨૭૫૦૬૨૯ લોટનું કામકાજ થયું હતું. કુલ ઓપ્ન ઈન્ટરેસ્ટ ૧૪૮૭૭૮૬ લોટનો હતો.
રૃપી-યુરોના મે વાયદામાં ૭૫૪૫ સોદામાં રૃ.૩૪૮.૦૦ કરોડનાં ૪૯૧૧૫ લોટનાં કામકાજ થયાં હતાં. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૨૧૫૬૧ લોટનો હતો. મે વાયદો રૃ.૭૦.૮૫૨૫ ખૂલી, ઊપરમાં રૃ.૭૧.૧૦૦૦ અને નીચામાં રૃ.૭૦.૪૯૦૦ રહ્યા બાદ બંધમાં રૃ.૭૦.૫૬૦૦ રહ્યો હતો. રૃપિયો યુરો સામે મે વાયદામાં ૩ પૈસા ઘટયો હતો.
રૃપી-પાઉન્ડના મે વાયદામાં ૩૭૧૩ સોદામાં રૃ.૧૪૧.૬૫ કરોડનાં ૧૬૨૨૮ લોટના વેપાર થયા હતા. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૨૫૨૩૭ લોટનો હતો. મે વાયદો રૃ.૮૭.૧૩૨૫ ખૂલી, ઊંચામાં રૃ.૮૮.૫૦૦૦ અને નીચામાં રૃ.૮૬.૯૦૫૦ રહી રૃ.૮૬.૯૮૭૫ના સ્તરે બંધ થયો હતો. પાઉન્ડ સામે રૃપિયામાં મે વાયદામાં ૧૬ પૈસાનો ઘટાડો હતો.
રૃપી-યેનના મે વાયદામાં ૩૪૦૪ સોદામાં રૃ.૯૪.૬૪ કરોડનાં ૧૪૦૬૪ લોટનાં કામકાજ સાથે ઓપ્ન ઈન્ટરેસ્ટ ૯૪૩૧ લોટનો હતો. મે વાયદો રૃ.૬૭.૦૨૦૦ ખૂલી, ઊપરમાં રૃ.૬૭.૫૫૭૫ અને નીચામાં રૃ.૬૬.૯૧૫૦ રહી બંધમાં રૃ.૬૬.૯૮૨૫ રહ્યો હતો. રૃપિયો યેન સામે મે વાયદામાં ૧૬ પૈસા નરમ હતો.
રૃપી-ડોલરના મે વાયદામાં ૫૯૬૧૬ સોદામાં રૃ.૧૩,૯૩૯.૯૫ કરોડનાં ૨૫૮૨૪૮૯ લોટના વેપાર થયા હતા. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૧૧૪૮૨૮૮ લોટનો હતો. મે વાયદો રૃ.૫૩.૮૮૨૫ ખૂલી, ઊંચામાં રૃ.૫૪.૧૭૫૦ અને નીચામાં રૃ.૫૩.૭૨૦૦ રહ્યા બાદ બંધમાં રૃ.૫૩.૭૭૭૫ રહ્યો હતો. ડોલર સામે રૃપિયો મે વાયદામાં ૬ પૈસા ઘટયો હતો.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આજે તા.૪ મેને શુક્રવારે ડોલર સામે રૃપિયાનો રેફરન્સ રેટ ૧ ડોલર બરાબર રૃ.૫૩.૭૨૨૫ (ગયા ગુરૃવારે રૃ.૫૩.૨૩૯૫)નો જાહેર કર્યેે હતો. આ જ પ્રમાણે યુરો સામે રૃપિયાનો રેફરન્સ રેટ રૃ.૭૦.૬૪૬૫ (ગયા ગુરૃવારે રૃ.૬૯.૯૮૧૫), બ્રિટીશ પાઉન્ડ સામે રૃ.૮૬.૯૮૨૧ (ગયા ગુરૃવારે રૃ.૮૬.૧૪૧૫) અને ૧૦૦ યેન સામે આજે રૃ.૬૭.૦૧૦૦ (ગયા ગુરૃવારે રૃ.૬૬.૩૬૦૦) જાહેર કર્યા હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગાંગુલીની કેપ્ટન્સી હેઠળની પૂણેનો કોલકાતા સામે સાત રનથી પરાજય
જીસીએનીસ્પષ્ટતાઃસ્પોર્ટસ સંકુલનું ટેન્ડર ભરવામાં કોઇ નિયમભંગ નથી
સ્ટીવ સ્મિથની શાનદાર ફિલ્ડિંગથી ઇડન ગાર્ડનના ચાહકો રોમાંચિત
ઓછો સ્કોર ધરાવતી મેચો પણ રોમાંચક બની શકે છે તે જોવા મળ્યું

નોકઆઉટમાં પ્રવેશવાની આશાને વધુ મજબુત બનાવવા જીતવું પડશે

છૂટાછેડાને આસાન બનાવતાં બિલ સામે જયા અને કનીમોઝીનો વિરોધ
પ્રણવ મુકરજી એડીબીના ગવર્નર બોર્ડના ચેરમેનપદે ચૂંટાયા
ફાળકે એકેડેમી એવોર્ડ સમારંભમાં ફિયાસ્કાની વણઝાર
શિલ્પા અને રાજ કુન્દ્રાનું બાળક ચાંદી નહી સોનાના ચમચા સાથે જન્મશે
ંકેટરિના સાથે 'કોલ્ડ વોર'ની વાત મિડિયાએ ઉપજાવી કાઢી હોવાની સોનાક્ષીની સ્પષ્ટતા
અભિનેત્રી અમ્રિતા અરોરા બીજી વખત ગર્ભવતી બની
તિગ્માંશુ ધુલિયાની આગામી ફિલ્મમાં રાણી મુખર્જીને બદલે કરીના કપૂરને લેવાશે
પંજાબના કૃષિ મંત્રી તોતા સિંહને એક વર્ષની કેદ

વિદ્યાર્થીઓ માટે ૪૦ ટકા સીટ અનામતનો દિલ્હીની એક કોલેજનો વિચિત્ર પ્રસ્તાવ

આજે રાત્રે સૌથી મોટો અને તેજસ્વી ચંદ્ર જોવા મળશે
 
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved