Last Update : 05-May-2012, Saturday

 

રેખા- જયાની નવી અંતાક્ષરી !

 
રેખા હવે રાજ્યસભાની સભ્ય બની ગઈ છે ! એટલું જ નહિ, એ હવે જયા બચ્ચનની જોડે ‘એક જ છત નીચે’ બેસશે. (જે કદાચ અમિતાભનું સપનું હતું ?)
એની વે, આ બન્ને હીરોઇનોના ગાયનો વડે એક મસ્તીભરી અંતાક્ષરી બને છે....
* * *
પોતે સાંસદ બનવાની છે એવા ન્યુઝ મળતાં જ રેખા ગાઈ રહી છે ઃ ‘આજકલ પાંવ જમી પર નહી પડતે મેરે... બોલો દેખા હૈ કભી તુમને મુઝે ઉડતે હુએ !’ (ઘર)
આ તરફ જયા બચ્ચનની ઉંઘ હરામ થઈ ગઈ છે. એ પ્રાર્થના કરે છે ઃ ‘હમ કો મન કી શક્તિ દેના, મન વિજય કરે...’ (ગુડ્ડી)
* * *
પેલી બાજુ રેખાને ઉત્તેજનાથી ઊંઘ નથી આવતી ઃ ‘તૌબા તૌબા, ક્યા હોગા ? હોના હૈ જો વો હોગા ? હોના હૈ જો હો જાને દો...!’ (મિ. નટવરલાલ)
* * *
છેવટે રેખા રાજ્યસભામાં આવીને ચારે બાજુ નજર નાખીને કહે છે ઃ ‘યે ક્યા જગહ હૈ દોસ્તો ? યે કૌન સા દયાર હૈ ?’ (ઉમરાવ જાન)
* * *
પોતાની ૯૧ નંબની સીટ પાસે જ ૯૯ નંબર પર રેખા આવવાની છે એ જોઈને જયાને ગભરાટ છૂટી રહ્યો છે, ‘લૂટે કોઈ મન કા નગર બન કે મેરા સાથી... કૌન હૈ વો ? ઐસા કહી હોતા હૈ ? યે તો બડા ધોકા હૈ !’ (અભિમાન)
રેખા આવીને કહે છે ઃ ‘સલામે ઇશ્ક મેરી જાં જરા કૂબુલ કર લો...’ (મુકદ્દર કા સિકંદર)
જયા ગભરાઈને ના પાડે છે ઃ ‘નહીં નહીં, અભી નહીં, અભી કરો ઇન્તઝાર’ (જવાની દિવાની)
રેખા પૂછે છે ઃ ‘તુમને કીસી સે કભી પ્યાર કિયા હૈ ?’ (ધર્માત્મા)
જયા નિઃસાસો નાંખે છે ઃ ‘મેરા જીવન કોરા કાગઝ કોરા હી રહ ગયા...’ (કોરા કાગઝ)
રેખા ચોપડાવે છે ઃ ‘જીને કે બહાને લાખો હૈ, જીના તુજ કો આયા હી નહીં !’ (ખૂન ભરી માંગ)
જયા બૂમાબૂમ કરી મૂકે છે ઃ ‘જરા સા ઉસ કો છુઆ તો ઉસને મચા દિયા શોર’ (શોર)
રેખા અદા બતાડીને ડંફાશ મારે છે ઃ ‘ઇન આંખો કી મસ્તી કે મસ્તાને હજારો હૈં’ (ઉમરાવ જાન)
જયા બે હાથ પહોળા કરીને જાહેરમાં ફરિયાદ કરે છે ઃ ‘પત્તા પત્તા બુટા બુટા હાલ હમારા જાને હૈ’ (એક નજર)
રેખા જયાની સાડી પકડીને એની ફીરકી લેવાનું ચાલુ રાખે છે ઃ ‘સુન સુન સુન દીદી તેરે લિયે એક રિશ્તા આયા હૈ !’ (ખૂબસુરત)
હવે જયા પણ આંખો કાઢીને, સાડીનો છેડો કમરમાં ભરાવીને, સામી થઈ જાય છે ઃ ‘ચક્કુ છુરીયા તેઝ કરા લો ! મૈં તો રખ્ખું ઐસી ધાર, ચક્કુ બન જાયે તલવાર !!’ (ઝંઝીર)
આમ બન્ને વચ્ચે ઢેનટેન ઢેનટેન ઝઘડો શરુ થઈ જાય છે પણ જયાએ ચક્કુ- છુરિયાની વાત કરી કે તરત જ રેખા ઢીલી થઈ જાય છે અને બે હાથ જોડીને ગાવા લાગે છે ઃ ‘હમે ઔર જીને કી ચાહત ન હોતી, અગર તુમ ના હોતા...’ (અગર તુમ ના હોતે)
છેવટે જયા પણ આંખોમાંથી આંસુ લૂછતા રેખાન ભેટી પડે છે ! પછી બન્ને સાથે ગાય છે ઃ ‘યે કહાં આ ગયે હમ ? યું હી સાથ ચલતે ચલતે...’ (સિલસિલા)
Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved