Last Update : 05-May-2012, Saturday

 
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા

- અત્યારે શહેરના ૧૦ હજાર કરતાં પણ વધારે બાળકો માર્શલઆર્ટની તાલિમ મેળવી રહ્યા છે, ખાસ કરીને મોટા ભાગના બાળકો ક્ષિતોરીયુ આર્ટ શીખવાનું વધારે પસંદ કરે છે.

 

શહેરમાં વેકેશન દરમિયાન ૧૦ હજાર કરતાં પણ વધારે બાળકો માર્શલઆર્ટ શીખે છે, ખાસ કરીને બાળકોમાં માર્શલઆર્ટમાં ક્ષિતોરીયુ શિખવાનો ક્રેઝ વધારે જેવા મળે છે. માર્શલઆર્ટ પર બનેલી ફિલ્મોના કારણે બાળકો માર્શલઆર્ટને વધારે પ્રાધાન્ય આપે છે. ૧૨ માર્શલઆર્ટમાં ક્ષિતોરીયું વધારે પ્રચલિત છે.
આ અંગે માર્શલઆર્ટનો ઇન્ટરનેશનલ પ્લેયર રાધવેન્દ્ર નાયડુ કહે છે કે માર્શલઆર્ટ આમ તો સેલ્ફ પ્રોટેકશન માટે શિખવામાં આવે છે, આ આર્ટ આમ તો ભારતની દેન છે, પણ જાપાનના લોકોએ તેને વિશ્વસ્તરે પ્રચલિત કરી છે. અત્યારે ક્ષિતોરીયુ આર્ટ વધારે પ્રચલિત છે. હું છેલ્લા કેટલાય વર્ષથી માર્શલઆર્ટની વિવિધ સ્પર્ધમાં બાગ લઉ છું અને મને ઇન્ટરનેશનલ સ્તરે પણ માર્શલઆર્ટમાં ભાગ લીધો છે.
આ અંગે જય પારેખ કહે છે કે વેકેશનમાં ક્રિકેટ કે બીજી કોઇ રમત પાછળ સમય વેડફવા કરતાં કરાટે શિખવા સારા કારણ કે માર્શલઆર્ટ દ્વારા પોતાનું તો રક્ષણ મેવવી શકાય આ ઉપરાંત આપણું સ્વાસ્થ્ય સારુ રહે, નાની વયે જ જો આ માર્શલઆર્ટ શિખવામાં આવે તો વધારે અનુકુળતા રહે છે. અત્યારે મારા અસંખ્ય મિત્રો માર્શલઆર્ટ શીખી રહ્યા છે.
આ અંગે માનસી ભાવસાર કહે છે કે યુવતીઓને પોતાના રક્ષણ માટે માર્શલઆર્ટ જરૂર શિખવા જોઇએ. માર્શલઆર્ટ દ્વારા પોતાનું તો રક્ષણ મેળવી શકાય છે. હું અત્યારે ક્ષિતોરીયુ શીખી રહી છું. આ બેસ્ટ આર્ટ છે. આ ઉપરાંત આ આર્ટ શીખ્યા બાદ મારો આત્મવિશ્વાસ વઘ્યો છે, પહેલા હું બહાર નિકળવામાં ડર અનુભવતી હતી પણ હવે મને કોઇ ડર રહેતો નથી. આમ પણ દરેક યુવતીઓે માર્શલઆર્ટ શીખવો જોઇએ. આ આર્ટ દ્વારા યુવતીઓની મોટા ભાગની મુસીબતોનો અંત આવી જશે.
આ અંગે ગીલ હરજેન્દ્રસંિગ કહે છે કે અત્યારે શહેરમા દસ હજાર કરતાં પણ વધારે બાવકો માર્શલઆર્ટની તાલિમ લઇ રહ્યા છે જેમાં કેટલાક બાળકો શોખ માટે માર્શલ આર્ટ શિખે છે તો કેટલાક બાળકો માર્શલઆર્ટમાં ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં ભાગ લેવા માટે આર્ટ શીખી રહ્યા છે. અત્યારે ખાસ કરીને મોટા ભાગના બાળકો ક્ષિતોરીયુ જે ૧૨ માર્શલઆર્ટમાંનો એક પ્રકાર છે તે શીખવાનું વધારે પસંદ કરે છે. કેટલાક બાળકો માર્શલઆર્ટ પર બનેલી ફિલ્મો જોઇને આ આર્ટ શીખવા માટે આવે છે.
હાલ શહેરમાં બાળકો કરાટે, સ્વિમંિગ, ક્રિકેટ, સ્કેટીંગ, યોગ વગેરે જેવી એક્ટિવિટી કરીને પોતાના વેકેશનનો સદઉપયોગ કરતા હોય છે. અભ્યાસની સાથે સાથે આ પ્રકારની એક્ટિવિટી બાળકોના માનસિક અને શારીરિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે, દરેક પેરેન્ટ્‌સ પોતાના બાળકોને અભ્યાસની સાથે અન્ય એક્ટિવિટીમાં નિપૂર્ણ બનાવવા માટે સતત પ્રયત્નો કરતા હોય છે, સ્પોટ્‌ર્સમાં પણ પોતાનું બાળકો કોશલ્ય મેળવે તે માટે પેરેન્ટ્‌સ દ્વારા બાળકોને વેકેશન એક્ટિવિટીમાં એડમીશન કરવાતા હાય છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગુજરાત ક્રિકેટ બોર્ડ ઔડાનું બિસ્માર સ્પોર્ટસ સંકુલ ચલાવશે
તેંડુલકર મહાન છે, પણ દ્રવિડ મારો ફેવરિટ ક્રિકેટર ઃ માઇકલ હસી
પોઇન્ટ ટેબલમાં પહેલી વખત ટોપ ચારમાં આવી જતા ખુશ છીએ
ભારતના પાંચ બેડમિંટન ખેલાડીઓ લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય

સતત બીજી હાર સાથે ભારત ફાઇનલમાંથી બહાર

નબળા પ્રતિસાદના પગલે સંવર્ધના મધરસને આઈપીઓ પાછો ખેંચ્યો

૨૦૧૨-૧૩ના નાણાંકીય વર્ષમાં દેશની કરન્ટ એકાઉન્ટ ખાધ નીચી રહેવાની ધારણાં
ઓડ હત્યાકાંડમાં ૯ને જનમટીપ
બાયડમાં કાળઝાળ ગરમીથી એક મોત

રૃા ૧૦૦ કરોડનું ફુલેકું ફેરવનાર શખ્સ વિદેશ નાસી ગયાની શંકા

નાણાવટી પંચને મુદત વધારી આપવા માટે સરકારનો ખુલાસો મંગાયો
ઉદ્યોગોને ગૌચર જમીનો વેચ્યા પછી 'ગૌચર વિકાસ મહોત્સવ'નું ડિંડક
સેન્સેક્ષે ૧૭૦૦૦, નિફ્ટીએ ૫૧૦૦ સપાટી ગુમાવી
સોનામાં રૃ.૨૯૭૫૦ની નવી ટોચ દેખાઈ ઃ જો કે મોડી સાંજે ભાવોમાં ઝડપી ઘટાડો
શેરબજારનાં કેશ સેગમેન્ટના ટર્નઓવરમાં ગાબડું
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved