Last Update : 05-May-2012, Saturday

 

તૃણમૂલનાં વડાં વડાપ્રધાનને મળ્યાં
પશ્ચિમ બંગાળની દેવા કટોકટી બાબતે મમતાની મનમોહનને ગર્ભિત ચેતવણી

થોડા દિવસ રાહ જોઈશ, પછી ભાવિ પગલાં અંગે નિર્ણયઃ મમતા

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૪
એનસીટીસીના પ્રશ્ને મુખ્ય પ્રધાનોની મહત્વપૂર્ણ બેઠક યોજાય તેના પહેલાં પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ આજે વડાપ્રદાન મનમોહન સિંહની મુલાકાત લીધી હતી અને તેમની સાથે લોન રિપેમેન્ટ માટે ત્રણ વર્ષના સ્વૈચ્છિક પ્રતિબંધ ઉપરાંત રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના મામલે ચર્ચાવિચારણા કરી હોવાનું મનાય છે. ગઈ કાલે તેઓ સોનિયા ગાંધી સમાજવાદી પક્ષના વડા મુલાયમ સિંહ યાદવને પણ મળ્યા હતાં.
યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધી અને મુલાયમ સિંહ સાથે પણ તેમણે રાષ્ટ્રપતિ પદના સંભવિત ઉમેદવાર અંગે ચર્ચા કરી હતી. વડાપ્રધાન મનમોહન સિંહના સત્તાવાર નિવાસ સ્થાન રેસ કોર્સ સર્કલ ખાતે સાંજે મમતા બેનરજી પહોંચ્યા હતાં.
વડાપ્રધાન સાથે મુલાકાત બાદ તેમણે કહ્યુ હતું કે લોન રિપેમેન્ટ ઉપર ત્રણ વર્ષ સ્વેચ્છિક પ્રતિબંધની તેમની માગ સ્વીકારવા તેઓ થોડા દિવસ રાહ જશે અને ત્યાર પછી ભાવિ પગલાં નક્કી કરશે.
મારા રાજ્ય માટે જે કાંઈ શક્ય હશે તે હું રાજકીય રીતે કરીશ. છેલ્લાં ૧૧ મહિનામાં હું ૧૦ વખત વડાપ્રધાનને અને વીસ વખત નાણાં પ્રધાનને મળી ચુકી છું તેમ તેમણે કહ્યુ હતું.
એનસીટીસીના પ્રશ્ને તેમણે કહ્યુ હતું કે અમે એનસીટીસીનો વિરોધ કરીએ છીએ કારણ કે રાજ્ય સરકારો અને કેન્દ્ર માટે સરહદો છે. કોઈએ સરહદ પાર કરવી જોઈએ નહીં. એનસીટીસી રાજ્યની સીમામાં દરમિયાનગીરી કરે છે. તે સમવાય માળખાને નષ્ટ કરશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગુજરાત ક્રિકેટ બોર્ડ ઔડાનું બિસ્માર સ્પોર્ટસ સંકુલ ચલાવશે
તેંડુલકર મહાન છે, પણ દ્રવિડ મારો ફેવરિટ ક્રિકેટર ઃ માઇકલ હસી
પોઇન્ટ ટેબલમાં પહેલી વખત ટોપ ચારમાં આવી જતા ખુશ છીએ
ભારતના પાંચ બેડમિંટન ખેલાડીઓ લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય

સતત બીજી હાર સાથે ભારત ફાઇનલમાંથી બહાર

નબળા પ્રતિસાદના પગલે સંવર્ધના મધરસને આઈપીઓ પાછો ખેંચ્યો

૨૦૧૨-૧૩ના નાણાંકીય વર્ષમાં દેશની કરન્ટ એકાઉન્ટ ખાધ નીચી રહેવાની ધારણાં
ઓડ હત્યાકાંડમાં ૯ને જનમટીપ
બાયડમાં કાળઝાળ ગરમીથી એક મોત

રૃા ૧૦૦ કરોડનું ફુલેકું ફેરવનાર શખ્સ વિદેશ નાસી ગયાની શંકા

નાણાવટી પંચને મુદત વધારી આપવા માટે સરકારનો ખુલાસો મંગાયો
ઉદ્યોગોને ગૌચર જમીનો વેચ્યા પછી 'ગૌચર વિકાસ મહોત્સવ'નું ડિંડક
સેન્સેક્ષે ૧૭૦૦૦, નિફ્ટીએ ૫૧૦૦ સપાટી ગુમાવી
સોનામાં રૃ.૨૯૭૫૦ની નવી ટોચ દેખાઈ ઃ જો કે મોડી સાંજે ભાવોમાં ઝડપી ઘટાડો
શેરબજારનાં કેશ સેગમેન્ટના ટર્નઓવરમાં ગાબડું
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved