Last Update : 04-May-2012, Friday

 

સામાન્ય રીતે ત્રણ વર્ષે આવતા ફુલો
ગ્રીનસીટી દ્વારા માવજત કરેલા વૃક્ષોને પહેલા જ વર્ષે જ ફુલ આવ્યા

ભાવનગરને હરિયાળુ બનાવવાના સાચા અર્થના પ્રયાસોને પહેલી વખત સફળતા

 
ભાવનગર, શુક્રવાર
ભાવનગર શહેરને હરીયાળુ અને રમણીય બનાવવાના હેતુ સાથે શરૃ થયેલી સંસ્થા ગ્રીનસીટી દ્વારા ગત ચોમાસા દરમ્યાન લગભગ ૪૫૦ જેટલા ગુલમહોર વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવેલ. હાલમાં તેમાંથી ઘણા બધા વૃક્ષો ર૦-૨૦ ફુટની હાઈટના થઈ ગયા છે.
ગુલમહોર વૃક્ષોને ફુલો આવતા સામાન્ય રીતે ૩ વર્ષ લાગતા હોય છે પરંતુ ગ્રીનસીટીના સભ્યોની મહેનતથી ગુલમહોર વૃક્ષમાં પહેલે વર્ષે જ રંગીન ફુલો આવવાનું શરૃ થઈ ગયું છે.
ગ્રીનસીટી સંસ્થા દ્વારા વૃક્ષારોપણ થયા પછી નિયમીત રીતે વૃક્ષોને પાણી મળી રહે તે માટે પાણીના ટેમ્પાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત સંસ્થાના સભ્યો દેવેનભાઈ શેઠ, કિલોનભાઈ મહેતા તથા શેઠ બ્રધર્સના કમલેશભાઈ શેઠ દ્વારા તેમની પાણીના કેરબા લઈ જઈને નિયમિત રીતે વૃક્ષોને પાણી અપાય રહ્યું હતું.
આ વર્ષે પ જુને વિશ્વ પર્યાવરણ દિનના દિવસથી ગ્રીનસીટી સીઝન-રનો આરંભ થઈ રહ્યો છે. આ વર્ષે ગ્રીનસીટી દ્વારા લગભગ ૧૦૦૦ જેટલા ગુલમહોર વૃક્ષોનું વૃક્ષારોપણ કરવાનું આયોજન થઈ રહ્યું છે. તે માટેની તૈયારી અત્યારથી જ શરૃ કરી દેવામાં આવી છે.
ભાવનગરની વિવિધ ખાનગી કંપનીઓ આ કાર્યમાં તેમનો સહયોગ આપી રહી છે અને તેઓના સહયોગને કારણે જ આ કાર્ય શક્ય બન્યું છે. ભાવનગરની પર્યાવરણ પ્રેમી જનતા પણ વૃક્ષોની જાળવણીમાં તેમનું યોગદાન આપી રહી છે તે એક ખુબ સારી બાબત છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દેઓલ પરિવાર તથા હિમેશ રેશમિયા વચ્ચેનું મનદુઃખ દુર થયું
પ્રિયંકા ચોપરાને 'ક્રીશ-થ્રી'માં ગીત ગાવાની ઓફર કરાઈ
'હિમ્મતવાલા'ની રિમેકમાં અજય દેવગણ જીતેન્દ્રનાં ટ્રેડમાર્ક જેવાં સફેદ કપડાં નહિ પહેરે
આગામી ફિલ્મમાં કેટરિના કૈફ આમિર ખાન એકબીજા સાથે મારામારી કરતા જોવા મળશે
સલમાન ખાન 'એક થા ટાઈગર'નું શૂટિંગ પૂરું કરવાની અણી પર છેઃ વિવેક ઓબેરોય 'શેર' સાઈન કરી
ડોલર રૃ.૫૩.૪૭ઃ બેઝલ- થ્રી માર્ગરેખાએ બેંકિંગ, ઓટો, મેટલ શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્ષ ૧૫૧ તૂટયો
FIIની સંપત્તિમાં રૃા ૪૭ હજાર કરોડનું ધોવાણ
આઇપીએલમાં બોલરોએ પણ કૌવત બતાવીને નિર્ણાયક ભુમિકા ભજવી છે
ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ શ્રીનિવાસનના પુત્રએ રેસ્ટોરામાં મારામારી કરી
ગેલ ઈંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણી સાથે વિન્ડિઝ તરફથી ફરી રમશે
મેન્સ હોકીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત ૦-૩થી હાર્યું

પાકિસ્તાનના ફાસ્ટ બોલર આસિફને જેલમાંથી છોડી મુકાયો

ઓડ મલાઉ ભાગોળ કાંડનો આજે ચુકાદો
એક બંદર શહેર કે અંદરઃ અદ્લ ફિંગરપ્રિન્ટ ને આયુર્વેદનો જાણતલ !

તાંત્રિક વિધિ માટે યુવતિનું અપહરણ બાદ બળાત્કાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved