Last Update : 05-May-2012, Saturday

 

કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!

 

કરીના કપુરની સમકક્ષ કોમ્પીટીશન કરી રહેલી તમામ બોલીવુડ અભિનેત્રીઓ માટે એક સુખદ સમાચાર એ છે કે તેઓએ કરીના સાથે ઝાઝી સ્પર્ધા નહીં કરવી પડે. કારણકે એવું જાણવા મળ્યું છે કે બેબો આ વર્ષના ડીસેમ્બર માસમાં અથવા જાન્યુઆરી, ૧૯૧૩ માસમાં સૈફ અલી ખાન સાથે લગ્ન કરવાની છે અને તેની તૈયારીઓમાં ગુંથાયેલી કરીના કપુરે હવે નવી ફિલ્મોના પ્રોજેક્ટો સાઈન કરવાના બંધ કરી દીધા છે! કરીનાના નજીકના મિત્રોના જણાવ્યા અનુસાર કરીના માટે અભિનયની સાથે સાથે સૈફ અલી અને તેનું ફેમિલી તેના માટે વધારે મહત્ત્વનું બની ગયું છે. આ કારણથી જ કરીનાએ ‘હીરોઈન’ ફિલ્મ પછી એકપણ ફિલ્મ સાઈન કરી નથી! જો કે કરીના તો એવું જ કહેતી ફરે છે કે તેને જેની ફિલ્મો કરવામાં મઝા આવે છે તેની જ ફિલ્મો તે સાઈન કરે છે, લગ્નના બહાના હેઠળ તે ફિલ્મો સાઈન નથી કરતી તે વાત ખોટી છે.
કરીનાને સૈફ સાથેની ફિલ્મી-ઈવનંિગ સારી સફળ નહીં થવાનો જરાય રંજ નથી. ‘ટશન’ અને ‘કુર્બાન’ પછી ‘એજન્ટ વિનોદ’ના પણ બોક્સ ઓફિસ ઉપર ધારી સફળતા નહીં મળવા છતાં ય ભવિષ્યમાં શક્ય છે કે તેઓ બન્ને આગળ કોઈ ફિલ્મમાં સાથે જોવા પણ મળશે. આશા રાખીયે કે કરીનાને ‘ફિલ્મ’ કરતાં ‘લગ્ન’ સફળ રહે તેમાં હવે વઘુ રસ હશે જ. લગ્નની તૈયારીમાં પડેલી કરીનાએ આ સ્ટેપ લેતી હશે આ શક્યતો પણ આપણે નકારી શકીએ એમ નથી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગુજરાત ક્રિકેટ બોર્ડ ઔડાનું બિસ્માર સ્પોર્ટસ સંકુલ ચલાવશે
તેંડુલકર મહાન છે, પણ દ્રવિડ મારો ફેવરિટ ક્રિકેટર ઃ માઇકલ હસી
પોઇન્ટ ટેબલમાં પહેલી વખત ટોપ ચારમાં આવી જતા ખુશ છીએ
ભારતના પાંચ બેડમિંટન ખેલાડીઓ લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય

સતત બીજી હાર સાથે ભારત ફાઇનલમાંથી બહાર

નબળા પ્રતિસાદના પગલે સંવર્ધના મધરસને આઈપીઓ પાછો ખેંચ્યો

૨૦૧૨-૧૩ના નાણાંકીય વર્ષમાં દેશની કરન્ટ એકાઉન્ટ ખાધ નીચી રહેવાની ધારણાં
ઓડ હત્યાકાંડમાં ૯ને જનમટીપ
બાયડમાં કાળઝાળ ગરમીથી એક મોત

રૃા ૧૦૦ કરોડનું ફુલેકું ફેરવનાર શખ્સ વિદેશ નાસી ગયાની શંકા

નાણાવટી પંચને મુદત વધારી આપવા માટે સરકારનો ખુલાસો મંગાયો
ઉદ્યોગોને ગૌચર જમીનો વેચ્યા પછી 'ગૌચર વિકાસ મહોત્સવ'નું ડિંડક
સેન્સેક્ષે ૧૭૦૦૦, નિફ્ટીએ ૫૧૦૦ સપાટી ગુમાવી
સોનામાં રૃ.૨૯૭૫૦ની નવી ટોચ દેખાઈ ઃ જો કે મોડી સાંજે ભાવોમાં ઝડપી ઘટાડો
શેરબજારનાં કેશ સેગમેન્ટના ટર્નઓવરમાં ગાબડું
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved