Last Update : 05-May-2012, Saturday

 

૨૦૧૧-૧૨માં અગ્રીમ ક્ષેત્રના ધિરાણ ટાર્ગેટને બેન્કો કદાચ પૂરો નહીં કરી શકે

લોન માંડવાળ તાૃથા વાૃધી રહેલી એનપીએાૃથી બેન્કો ખાસ ઉત્સાહ બતાવતી નાૃથી

૨૦૧૧-૧૨માં અગ્રીમ ક્ષેત્રના ધિરાણ ટાર્ગેટને બેન્કો કદાચ પૂરો નહીં કરી શકે. નાણાંકીય વર્ષ પૂરું થવાને એક સપ્તાહ બાકી હતંુ ત્યારે ૨૩ માર્ચ ૨૦૧૨ના દિવસે બેન્કોની કુલ ધિરાણના ૩૨.૭૦ ટકા ધિરાણ અગ્રીમ ક્ષેત્રને થયું હતું. ગયા વર્ષે આ તારીખે આ આંક ૩૩.૭૦ ટકા હતો, એમ રિઝર્વ બેન્કની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી પરથી જણાય છે. કૃષિ તથા તેને સંલગ્ન પ્રવૃતિઓ, લઘુ ઉદ્યોગો, પોલ્ટ્રી તથા ગ્રામ્ય વિસ્તારમાં થતી મુખ્ય આર્થિક પ્રવૃતિઓનો અગ્રીમ ક્ષેત્રમાં સમાવેશ થાય છે. માઈક્રોફાઈનાન્સ સંસ્થાઓને અપાતી લોન્સ પણ અગ્રીમ ક્ષેત્રનું ધિરાણ ગણવામાં આવે છે.
નિયમ પ્રમાણે પોતાના કુલ ધિરાણમાંથી બેન્કોનું ચાલીસ ટકા ધિરાણ અગ્રીમ ક્ષેત્રને થયું હોવું જરૃરી છે. વિદેશી બેન્કો માટે આ ટાર્ગેટ તેમની નેટ ક્રેડિટના ૩૨ ટકા રખાયો છે. બેન્કોની કુલ ક્રેડિટ પરથી ૩૨.૭૦ ટકાની ગણતરી આવી પડી છે. જો કે આ આંક કદાચ થોડોઘણો ઊંચો હોઈ શકે છે પણ ટાર્ગેટથી નજદીક હોવાની શકયતા નહીંવત છે. જો કે કઈ બેન્કે કેટલો ટાર્ગેટ પૂરો કર્યો છે તેની માહિતી ઉપલબ્ધ નથી છતાં મોટાભાગની બેન્કો પોતાનો ટાર્ગેટ પૂરો કરી શકી નહીં હોવાનું રિઝર્વ બેન્કના સૂત્રોએ જણાવ્યું હતું. કૃષિ ક્ષેત્રે લોન માંડી વાળવાના તથા નોન-પરફોર્મિંગ એસેટસમાં વધારાને કારણે બેન્કો આ ક્ષેત્રે ધિરાણ કરવા ખાસ ઉત્સાહી નથી હોતી. ૨૦૧૧-૧૨માં કૃ।ષ લોનની એનપીએ ૩.૩૦ ટકા વધી હતી. પાકમાં નિષ્ફળતા તથા વિલફૂલ ડિફોલ્ટર્સને કારણે એનપીએમાં વધારો થવાની પણ શકયતા છે. દરેક બેન્કોની એનપીએની માહિતી ઉપલબ્ધ થઈ શકી નથી પરંતુ એસબીઆઈની કૃષિ ક્ષેત્રની એનપીએ જોઈએ તો તેમાં ગયા નાણાંકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં ૩ ટકા જેટલો વધારો થઈ ૯.૪૫ ટકા પર પહોંચી હતી.
તાજેતરમાં આન્ધ્ર પ્રદેશમાં ઊભી થયેલી કટોકટીને પરિણામે માઈક્રોફાઈનાન્સ સંસ્થાઓને બેન્કોના ધિરાણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ ઉપરાંત નોન-બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓ જે ખાસ કરીને સોના સામે લોન આપે છે તેમની સાથેના એકસપોઝરને ઘટાડવા આરબીઆઈએ તાજેતરમાં બેન્કોને આપેલી સૂચનાથી સ્થિતિ વધુ વણસી છે.
૨૦૧૦-૧૧માં જાહેર ક્ષેત્રની સાત, ત્રણ વિદેશી તથા એક ખાનગી ક્ષેત્રની બેન્ક અગ્રીમ ક્ષેત્રના ધિરાણ ટાર્ગેટ પૂરા કરી શકી નહોતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગુજરાત ક્રિકેટ બોર્ડ ઔડાનું બિસ્માર સ્પોર્ટસ સંકુલ ચલાવશે
તેંડુલકર મહાન છે, પણ દ્રવિડ મારો ફેવરિટ ક્રિકેટર ઃ માઇકલ હસી
પોઇન્ટ ટેબલમાં પહેલી વખત ટોપ ચારમાં આવી જતા ખુશ છીએ
ભારતના પાંચ બેડમિંટન ખેલાડીઓ લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય

સતત બીજી હાર સાથે ભારત ફાઇનલમાંથી બહાર

નબળા પ્રતિસાદના પગલે સંવર્ધના મધરસને આઈપીઓ પાછો ખેંચ્યો

૨૦૧૨-૧૩ના નાણાંકીય વર્ષમાં દેશની કરન્ટ એકાઉન્ટ ખાધ નીચી રહેવાની ધારણાં
ઓડ હત્યાકાંડમાં ૯ને જનમટીપ
બાયડમાં કાળઝાળ ગરમીથી એક મોત

રૃા ૧૦૦ કરોડનું ફુલેકું ફેરવનાર શખ્સ વિદેશ નાસી ગયાની શંકા

નાણાવટી પંચને મુદત વધારી આપવા માટે સરકારનો ખુલાસો મંગાયો
ઉદ્યોગોને ગૌચર જમીનો વેચ્યા પછી 'ગૌચર વિકાસ મહોત્સવ'નું ડિંડક
સેન્સેક્ષે ૧૭૦૦૦, નિફ્ટીએ ૫૧૦૦ સપાટી ગુમાવી
સોનામાં રૃ.૨૯૭૫૦ની નવી ટોચ દેખાઈ ઃ જો કે મોડી સાંજે ભાવોમાં ઝડપી ઘટાડો
શેરબજારનાં કેશ સેગમેન્ટના ટર્નઓવરમાં ગાબડું
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved