Last Update : 05-May-2012, Saturday

 

સોનામાં રૃ.૨૯૭૫૦ની નવી ટોચ દેખાઈ ઃ જો કે મોડી સાંજે ભાવોમાં ઝડપી ઘટાડો

ચાંદી રૃ.૫૬ હજારની અંદર ઉતરી ગઈ ઃ ડોલરના ભાવો વધ્યા પછી ઝડપી નીચા આવ્યા ઃ વિશ્વ બજારમાં ચાંદીએ ૩૦ ડોલરની સપાટી તોડી

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,શુક્રવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે સોનાના ભાવો આરંભમાં ઉંચે જતાં નવા રેકોર્ડ બનાવ્યા પછી ઝડપી તૂટી ગયા હતા. ચાંદીમાં પણ ભાવો તૂટતાં રૃ.૫૬૦૦૦ની અંદર બજાર ઉતરી ગઈ હતી, સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૨૯૩૧૦ વાળા આજે રૃ.૨૯૩૨૦ ખુલી રૃ.૨૯૨૧૦ બંધ રહ્યા હતા જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૨૯૪૪૫ વાળા રૃ.૨૯૪૬૦ ખુલી રૃ.૨૯૩૪૦ બંધ રહ્યા હતા. ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૫૬૫૩૫ વાળા રૃ.૫૬૪૩૫ ખુલી રૃ.૫૬૦૫૦ બંધ રહ્યા પછી સાંજે ભાવો રૃ.૫૫૯૭૫થી ૫૬૦૦૦ તથા કેશમાં ૫૫૭૫૦થી ૫૫૮૦૦ બોલાઈ રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ઔંશના ભાવો ૧૬૪૨ ડોલર વાળા નીચામાં ૧૬૨૬.૫૦ થઈ સાંજે ૧૬૩૩ ડોલર રહ્યાના સમાચારો હતા જયારે ચાંદીના ભાવો ૩૦.૩૮થી ૩૦.૩૯ ડોલરવાળા ઘટીને નીચામાં ૩૦ની સપાટી તોડી ૨૯.૭૦ ડોલર થઈ સાંજે ૨૯.૯૦ ડોલર રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં આજે ડોલરના ભાવો રૃ.૫૩.૪૧ વાળા ઉંચામાં રૃ.૫૩.૯૨ થયા પછી ઝડપી ઘટી રૃ.૫૩.૪૭ બંધ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોના-ચાંદીના ભાવો તૂટવા ઉપરાંત ઘરઆંગણે પણ ડોલરના ભાવો વધ્યા પછી નીચા આવતાં મુંબઈ બજારમાં કિંમતી ધાતુઓની આયાત પડતરો દબાણ હેઠળ રહી હતી અને તેના પગલે હાજર બજારમાં સોના-ચાંદીના ભાવો વધ્યા ભાવોથી ઝડપી તૂટી ગયા હતા. દરમિયાન, દિલ્હી બજારમાં આજે સોનાના ભાવો રૃ.૫૫ વધી ૯૯.૫૦ના રૃ.૨૯૬૧૦ તથા ૯૯.૯૦ના રૃ.૨૯૭૫૦ બોલાતા ત્યાં નવો રેકોર્ડ થયો હતો. ત્યાં ચાંદી હાજરના ભાવો રૃ.૩૦૦ ઘટી રૃ.૫૫૯૦૦ રહ્યા હતા, અમદાવાદ સોનાના ભાવો ૯૯.૫૦ના રૃ.૨૯૫૫૦ તથા ૯૯.૯૦ના રૃ.૨૯૭૦૦ રહ્યા હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગુજરાત ક્રિકેટ બોર્ડ ઔડાનું બિસ્માર સ્પોર્ટસ સંકુલ ચલાવશે
તેંડુલકર મહાન છે, પણ દ્રવિડ મારો ફેવરિટ ક્રિકેટર ઃ માઇકલ હસી
પોઇન્ટ ટેબલમાં પહેલી વખત ટોપ ચારમાં આવી જતા ખુશ છીએ
ભારતના પાંચ બેડમિંટન ખેલાડીઓ લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય

સતત બીજી હાર સાથે ભારત ફાઇનલમાંથી બહાર

નબળા પ્રતિસાદના પગલે સંવર્ધના મધરસને આઈપીઓ પાછો ખેંચ્યો

૨૦૧૨-૧૩ના નાણાંકીય વર્ષમાં દેશની કરન્ટ એકાઉન્ટ ખાધ નીચી રહેવાની ધારણાં
ઓડ હત્યાકાંડમાં ૯ને જનમટીપ
બાયડમાં કાળઝાળ ગરમીથી એક મોત

રૃા ૧૦૦ કરોડનું ફુલેકું ફેરવનાર શખ્સ વિદેશ નાસી ગયાની શંકા

નાણાવટી પંચને મુદત વધારી આપવા માટે સરકારનો ખુલાસો મંગાયો
ઉદ્યોગોને ગૌચર જમીનો વેચ્યા પછી 'ગૌચર વિકાસ મહોત્સવ'નું ડિંડક
સેન્સેક્ષે ૧૭૦૦૦, નિફ્ટીએ ૫૧૦૦ સપાટી ગુમાવી
સોનામાં રૃ.૨૯૭૫૦ની નવી ટોચ દેખાઈ ઃ જો કે મોડી સાંજે ભાવોમાં ઝડપી ઘટાડો
શેરબજારનાં કેશ સેગમેન્ટના ટર્નઓવરમાં ગાબડું
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved