Last Update : 05-May-2012, Saturday

 
ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ

નિફટી ફ્યુચર ૫૧૯૦ પોઈન્ટ મહત્વની સપાટી

નિફટી ફ્યુચર બંધ (૫૦૯૧) ઃ આગામી વધઘટે સંભવિત નિફટી ફ્યુચર ૫૦૭૩ પોઈન્ટના પ્રથમ અને ૫૦૫૭ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૫૧૩૩ પોઈન્ટથી ૫૧૭૧ પોઈન્ટ, ૫૧૯૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૫૧૯૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
JSW સ્ટીલ (૬૭૩) ઃ જીન્દાલ ગુ્રપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૃા. ૬૬૧ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૃા. ૬૫૩ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટુંકા સમયગાળે રૃા. ૬૯૫ થી રૃા. ૭૦૫ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે. રૃા. ૭૦૯ ઉપર તેજી તરફી ધ્યાન.
ભારતી ટેલિ (૩૧૨) ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ રૃા. ૩૦૩ આસપાસ પોઝિટીવ બ્રેકઆઉટ રૃા. ૨૯૬ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૃા. ૩૨૫ થી રૃા. ૩૩૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
સિપ્લા લિ. (૩૨૫) ઃ રૃા. ૩૧૬ નો પ્રથમ તેમજ રૃા. ૩૧૩ ના બીજા સપોર્ટથી ફાણા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૃા. ૩૩૭ થી રૃા. ૩૫૮ સુધીની તેજી તરફી રૃખ નોંધાવશે.
તાતા મોટર્સ (૩૦૧) ઃ ઓટો સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે ટ્રેડિંગલક્ષી રૃા. ૩૧૩ થી રૃા. ૩૨૩ ના ભાવની સંભાવના ધરાવે છે. રૃા. ૨૮૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
પેન્ટાલૂન રિટેઈલ (૧૬૧) ઃ રિટેઈલ સેક્ટરનો ફન્ડામેન્ટલ બી ગુ્રપનો આ સ્ટોક રોકાણઅર્થે રૃા. ૧૫૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક. તેજી તરફી ઉછાળે આ સ્ટોકમાં રૃા. ૧૬૯ થી રૃા. ૧૭૯ ના ભાવ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ.
વિપ્રો લિમિટેડ (૪૧૪) ઃ સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૃા. ૪૦૩ આસપાસના સપોર્ટથી ટ્રેડિંગલક્ષી રૃા. ૪૨૯ થી રૃા. ૪૩૯ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે.
TCS લિમિટેડ (૧૨૭૮) ઃ રૃા. ૧૨૬૦ નો પ્રથમ તેમજ રૃા. ૧૨૪૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૃા. ૧૨૯૦ થી રૃા. ૧૩૦૩ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે.
લાર્સન (૧૧૪૭) ઃ કન્સ્ટ્રક્શન સેક્ટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૃા. ૧૧૭૫ ના સ્ટોપલોસથી વેચાણ લાયક. પ્રત્યાઘાતી ઘટાડે રૃા. ૧૧૧૯ થી રૃા. ૧૦૯૭ ના ભાવની આસપાસ નફો બુક કરો.
હિરો મોટો કોર્પ લિ. (૧૯૮૦) ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ ઓટો સેક્ટરનો આ સ્ટોક રૃા. ૨૦૦૭ આસપાસ નફારૃપી વેચવાલી થકી રૃા. ૧૯૫૭ થી રૃા. ૧૯૪૧ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૃા. ૨૦૧૯ સ્ટોપલોસ ધ્યાને લેવો.
રિલાયન્સ ઇન્ડ. (૭૨૬) ઃ ૭૩૯ આસપાસ ઓવરબોટ પોઝિશન નોંધાવતો આ સ્ટોક રૃા. ૭૪૬ ના સ્ટોપલોસે વેચાણ લાયક. તબક્કાવાર રૃા. ૭૦૯ થી રૃા. ૬૯૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના ચે. રૃા. ૭૪૯ ઉપર તેજી તરફી ધ્યાને લેશો.
- નિખિલ ભટ્ટ

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગુજરાત ક્રિકેટ બોર્ડ ઔડાનું બિસ્માર સ્પોર્ટસ સંકુલ ચલાવશે
તેંડુલકર મહાન છે, પણ દ્રવિડ મારો ફેવરિટ ક્રિકેટર ઃ માઇકલ હસી
પોઇન્ટ ટેબલમાં પહેલી વખત ટોપ ચારમાં આવી જતા ખુશ છીએ
ભારતના પાંચ બેડમિંટન ખેલાડીઓ લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય

સતત બીજી હાર સાથે ભારત ફાઇનલમાંથી બહાર

નબળા પ્રતિસાદના પગલે સંવર્ધના મધરસને આઈપીઓ પાછો ખેંચ્યો

૨૦૧૨-૧૩ના નાણાંકીય વર્ષમાં દેશની કરન્ટ એકાઉન્ટ ખાધ નીચી રહેવાની ધારણાં
ઓડ હત્યાકાંડમાં ૯ને જનમટીપ
બાયડમાં કાળઝાળ ગરમીથી એક મોત

રૃા ૧૦૦ કરોડનું ફુલેકું ફેરવનાર શખ્સ વિદેશ નાસી ગયાની શંકા

નાણાવટી પંચને મુદત વધારી આપવા માટે સરકારનો ખુલાસો મંગાયો
ઉદ્યોગોને ગૌચર જમીનો વેચ્યા પછી 'ગૌચર વિકાસ મહોત્સવ'નું ડિંડક
સેન્સેક્ષે ૧૭૦૦૦, નિફ્ટીએ ૫૧૦૦ સપાટી ગુમાવી
સોનામાં રૃ.૨૯૭૫૦ની નવી ટોચ દેખાઈ ઃ જો કે મોડી સાંજે ભાવોમાં ઝડપી ઘટાડો
શેરબજારનાં કેશ સેગમેન્ટના ટર્નઓવરમાં ગાબડું
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved