Last Update : 05-May-2012, Saturday

 
કંપની પરિણામો

 

NIITટેકનોલોજીનો નફો ઘટયો
માર્ચ અંતે પૂરા થતા ત્રિમાસિકમાં એનઆઈઆઈટી ટેકનોલોજીનો ચોખ્ખો નફો ૨૦ ટકા ઘટીને રૃા. ૩૦.૧૭ કરોડ (૩૭.૫૮ કરોડ) થયો હતો. કંપનીનું વેચાણ ૪૭ ટકા ઘટીને રૃા. ૨૪૨.૦૨ કરોડ (૧૬૪.૮૨ કરોડ) થયું હતું.
નીટકો ખોટના ખાડામાં
માર્ચ અંતે પૂરા થતા ત્રિમાસિકમાં નીટકો કંપનીએ રૃા. ૭૨.૪૨ કરોડની ખોટ કરી હતી. જે ગત વર્ષે સમાન સમયમાં રૃા. ૧૧.૧૬ કરોડનો નફો હતો. કંપનીનું વેચાણ ૫ ટકા ઘટીને રૃા. ૧૮૨.૯૫ કરોડ (૧૯૧.૭૭ કરોડ) થયું હતું.
TVS ઈલેક્ટ્રોનીક્સના નફામાં ઉછાળો
માર્ચ અંતે પૂરા થતા ત્રિમાસિકમાં ટીવીએસ ઈલેક્ટ્રોનીક્સનો ચોખ્ખો નફો ૧૦૪ ટકા ઉછળીને રૃા. ૨.૭૭ કરોડ (૧.૩૬ કરોડ) થયો હતો. કંપનીનું વેચાણ ૩૯ ટકા વધીને રૃા. ૬૬.૪૦ કરોડ (૪૭.૬૭ કરોડ) થયું હતું.
દિપક નાઈટ્રેટનો નફો વધ્યો
માર્ચ અંતે પૂરા થતા ત્રિમાસિકમાં દિપક નાઈટ્રેટેનો ચોખ્ખો નફો ૨૩ ટકા વધીને રૃા. ૯.૫૮ કરોડ (૭.૮ કરોડ) થયો હતો. કંપનીનું વેચાણ ૧૮ ટકા વધીને રૃા. ૨૨૩.૫૩ કરોડ (૧૮૯.૭૯ કરોડ) થયું હતું.
તાતા ટેલી (મહારાષ્ટ્ર)ની ખોટમાં ઘટાડો
માર્ચ અંતે પૂરા થતા ત્રિમાસિકમાં તાતા ટેલી સર્વિસીસે (મહારાષ્ટ્ર) રૃા. ૧૨૩.૪૦ કરોડની ખોટ (૩૩૦.૪૯ કરોડ) નોંધાવી હતી. કંપનીનું વેચાણ ૧૩ ટકા વધીને રૃા. ૬૪૭.૭૦ કરોડ (૫૭૫.૪૬ કરોડ) થયું હતું.
લવાસા ખોટના ખાડામાં
માર્ચ અંતે પૂરા થતા ત્રિમાસિકમાં લવાસા કોર્પોરેશનની રૃા. ૧૩૭.૯૮ કરોડની ખોટ હતી. જે ગત વર્ષે આ સમાન સમયમાં રૃા. ૧૧૨ કરોડનો નફો હતો. કંપનીનું વેચાણ ૯૫ ટકા ઘટીને રૃા. ૨૮.૧૭ કરોડ (૫.૨૫ કરોડ) થયું હતું.

કન્સાઈ નેરોલેકનો નફો ઘટયો
માર્ચ અંતે પૂરા થતા ત્રિમાસિકમાં કન્સાઈ નેરોલેકનો ચોખ્ખો નફો ૨૪ ટકા ઘટીને રૃા. ૪૪.૯ કરોડ (૫૮.૯ કરોડ) થયો હતો. કંપનીનું વેચાણ ૨૮ ટકા વધીને રૃા. ૬૬૨.૫ કરોડ (૫૧૭.૫ કરોડ) થયું હતું.
પિરામલ હેલ્થકેર ખોટના ખાડામાં
માર્ચ અંતે પૂરા થતા ત્રિમાસિકમાં પિરામલ હેલ્થકેર રૃા. ૩૮.૬૮ કરોડની ખોટ કરી છે. જે ગત વર્ષે સમાન સમયમાં રૃા. ૨૦૧.૮૫ કરોડનો નફો હતો. કંપનીની આવકો સામાન્ય ઘટીને રૃા. ૬૮૮.૦૭ કરોડ (૬૮૯.૨૯ કરોડ) થઈ છે. કંપનીએ શેરદીઠ રૃા. ૧૭.૫૦ના ડિવિડન્ડની જાહેરાત કરી છે.
ઇન્ફો એજના નફામાં ઉછાળો
માર્ચ અંતે પૂરા થતા ત્રિમાસિકમાં ઇન્ફોએજનો ચોખ્ખો નફો ૪૮ ટકા ઉછળીને રૃા. ૩૯.૯૨ કરોડ (૨૬.૮૯ કરોડ) થયો હતો. કંપનીનું વેચાણ ૩૦ ટકા વધીને રૃા. ૧૦૫.૮૯ કરોડ (૮૧.૪૮ કરોડ) થયો હતો.
ડી-લીંકના નફામાં ઉછાળો
માર્ચ અંતે પૂરા થતા ત્રિમાસિકમાં ડી-લીંક ઇન્ડિયાનો ચોખ્ખો નફો ૩૬૩૭ ટકા ઉછળીને રૃા. ૨.૯૯ કરોડ (૦.૦૮ કરોડ) થયો હતો. કંપનીનું વેચાણ ૧૫૧ ટકા વધીને રૃા. ૭૧.૪૫ કરોડ (૨૮.૪૬ કરોડ) થયું હતું.
PNB ગીલ્ટના નફામાં ઉછાળો
માર્ચ અંતે પૂરા થતા ત્રિમાસિકમાં પીએનબી ગીલ્ટનો ચોખ્ખો નફો ૧૦૬ ટકા ઉછળીને રૃા. ૧૫.૭૨ કરોડ (૭.૬૨ કરોડ) થયો હતો. કંપનીનું વેચાણ ૨૧૩ ટકા વધીને રૃા. ૬૯.૫૭ કરોડ (૨૨.૨૩ કરોડ) થયું હતું. KEC ઇન્ટર.નો નફો વધ્યો
માર્ચ અંતે પૂરા થતા ત્રિમાસિકમાં કેઈસી ઇન્ટરનેશનલનો ચોખ્ખો નફો ૧૨ ટકા વધીને રૃા. ૬૭.૦૩ કરોડ (૫૯.૯૭ કરોડ) થયો હતો. કંપનીનું વેચાણ ૨૯ ટકા વધીને રૃા. ૧૬૭૨.૮૧ કરોડ (૧૨૯૮.૩૫ કરોડ) થયું હતું.
મેરીકોના નફામાં ગાબડું
માર્ચ અંતે પૂરા થતા ત્રિમાસિકમાં મેરીકોનો ચોખ્ખો નફો ૩૩ ટકા ઘટીને રૃા. ૮૭.૭૧ કરોડ (૧૩૧.૮૧ કરોડ) થયો હતો. કંપનીનું વેચાણ ૯ ટકા વધીને રૃા. ૬૭૭.૧૮ કરોડ (૬૧૯.૦૬ કરોડ) થયો હતો.
ગુજ. પીપાવાવ પોર્ટના નફામાં ઉછાળો
માર્ચ અંતે પૂરા થતા ત્રિમાસિકમાં ગુજરાત પીપાવાવ પોર્ટનો ચોખ્ખો નફો ૧૩૫ ટકા ઉછળીને રૃા. ૧૪.૦૮ કરોડ (૫.૯૮ કરોડ) થયો હતો. કંપનીનું વેચાણ ૨૩ ટકા વધીને રૃા. ૯૨.૫૮ કરોડ (૭૫.૫૪ કરોડ) થયો હતો.
DCWનો નફો વધ્યો
માર્ચ અંતે પૂરા થતા ત્રિમાસિકમાં ડીસીડબલ્યુનો ચોખ્ખો નફો ૨૨ ટકા વધીને રૃા. ૩.૮૫ કરોડ (૩.૧૬ કરોડ) થયો હતો. કંપનીનું વેચાણ ૯ ટકા વધીને રૃા. ૩૨૦.૯૨ કરોડ (૨૯૩.૯૪ કરોડ) થયું હતું.
ફીનોલેક્સ કેબલના નફામાં ઉછાળો
માર્ચ અંતે પૂરા થતા ત્રિમાસિકમાં ફીનોલેક્સ કેબલનો ચોખ્ખો નફો ૧૩૯ ટકા ઉછળીને રૃા. ૪૪.૫૬ કરોડ (૧૮.૬૮ કરોડ) થયો હતો. કંપનીનું વેચાણ ૧૨ ટકા વધીને રૃા. ૫૯૬.૭૩ કરોડ (૫૩૧.૯૦ કરોડ) થયો હતો.
અવન્તીસ ફાર્માનો નફો ઘટયો
માર્ચ અંતે પૂરા થતા ત્રિમાસિકમાં અવન્તીસ ફાર્માનો ચોખ્ખો નફો ૨૧ ટકા ઘટીને રૃા. ૪૦.૧૦ કરોડ (૫૦.૬૦ કરોડ) થયો હતો. કંપનીનું વેચાણ ૧૭ ટકા વધીને રૃા. ૩૨૨.૫૦ કરોડ (૨૭૬.૩૦ કરોડ) થયું હતું.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગુજરાત ક્રિકેટ બોર્ડ ઔડાનું બિસ્માર સ્પોર્ટસ સંકુલ ચલાવશે
તેંડુલકર મહાન છે, પણ દ્રવિડ મારો ફેવરિટ ક્રિકેટર ઃ માઇકલ હસી
પોઇન્ટ ટેબલમાં પહેલી વખત ટોપ ચારમાં આવી જતા ખુશ છીએ
ભારતના પાંચ બેડમિંટન ખેલાડીઓ લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય

સતત બીજી હાર સાથે ભારત ફાઇનલમાંથી બહાર

નબળા પ્રતિસાદના પગલે સંવર્ધના મધરસને આઈપીઓ પાછો ખેંચ્યો

૨૦૧૨-૧૩ના નાણાંકીય વર્ષમાં દેશની કરન્ટ એકાઉન્ટ ખાધ નીચી રહેવાની ધારણાં
ઓડ હત્યાકાંડમાં ૯ને જનમટીપ
બાયડમાં કાળઝાળ ગરમીથી એક મોત

રૃા ૧૦૦ કરોડનું ફુલેકું ફેરવનાર શખ્સ વિદેશ નાસી ગયાની શંકા

નાણાવટી પંચને મુદત વધારી આપવા માટે સરકારનો ખુલાસો મંગાયો
ઉદ્યોગોને ગૌચર જમીનો વેચ્યા પછી 'ગૌચર વિકાસ મહોત્સવ'નું ડિંડક
સેન્સેક્ષે ૧૭૦૦૦, નિફ્ટીએ ૫૧૦૦ સપાટી ગુમાવી
સોનામાં રૃ.૨૯૭૫૦ની નવી ટોચ દેખાઈ ઃ જો કે મોડી સાંજે ભાવોમાં ઝડપી ઘટાડો
શેરબજારનાં કેશ સેગમેન્ટના ટર્નઓવરમાં ગાબડું
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved