Last Update : 05-May-2012, Saturday

 

- NCTCની બેઠકમાં હાથ મિલાવ્યા

 

સાર્વજનિક સ્થાનોએ એકબીજાથી દૂર રહેતા નીતિશકુમાર અને નરેન્દ્ર મોદી આજે એનસીટીસી અંગેની વડાપ્રધાને બોલાવેલી વિજ્ઞાન ભવન ખાતેની બેઠકમાં એકબીજાને મળ્યા હતા અને હાથ પણ મિલાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે નીતિશકુમારે જ અગાઉ ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદીને બિહાર આવતા રોક્યા હતા અને આજે સાથે ઉભા રહીને વાતચીત કરતાં ચર્ચાનો વિષય બની રહ્યાં હતાં.

Read More...

અમદાવાદમાં અજાણ્યા શખ્સોનાં ગોળીબારથી ચકચાર

- ફાઇનાન્સ કંપનીમાં ઘૂસી ગયા

અમદાવાદનાં વાસણા વિસ્તારમાં આવેલી ફાઇનાન્સની કંપનીમાં ઘૂસીને બે અજાણ્યા શખ્સોએ બે રાઉન્ડ ફાયરિંગ કરતાં ચકચાર મચી ગયો છે. બીજી તરફ પોલીસ દ્વારા પણ ગુજરાતમાં આતંકી હુમલાની ચેતવણી લેવાઇ રહી છે, ત્યારે સાવચેતીનાં પગલાં લેવાઇ રહ્યાં છે.

પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદનાં વાસણા બસ-સ્ટેન્ડ પાસે પ્રજાપતિ ગાર્ડનની બાજુમાં આવેલી મુથુટ ફાઇનાન્સ કંપનીમાં આજે બપોરે દેશ હથિયાર સાથે બે શખ્સો આવ્યા હતા.....

Read More...

આતંકવાદી હુમલાના પગલે જામનગરમાં કિલ્લે બંધી
i

-સૌથી મોટા દરિયાકાંઠે સઘન ચેકિંગ

 

ગુજરાતમાં આતંકવાદી હુમલાની ચેતવણીના પગલે ગુજરાતમાં સૌથી મોટો દરિયા કિનારો ધરાવતા જામનગમાં લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કારણકે મુંબઇમાં આતંકવાદી હુમલો કરનાર આતંકી ગુજરાતના દરિયાકિનારેથી ભારતમાં પ્રવેશ્યા હોવાથી જામનગરના દરિયાકિનારે કોસ્ટ ગાર્ડ, નેવી સહિતની સુરક્ષા એજ્ન્સીઓ દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

Read More...

આ છે,છોટાઉદેપુરના ગામનો લાંબા આયુષ્યવાળો કૂકડો

-સામાન્ય રીતે પક્ષીઓનું આયુષ્ય બહુ ટૂંકું

છોટાઉદેપુર નજીકનાં ઘેલવાંત ગામમાં એક કૂકડો છે, જે અન્ય કૂકડાઓની સરખામણીમાં લાંબુ આયુષ્ય ધરાવતો કૂકડો છે. સામાન્ય રીતે કુદરતી આવરદા અનુસાર કૂકડા પાંચ વર્ષની આવરદા ધરાવતા હોય છે. જોકે કેટલાક લોકો બલિ ચઢાવવા કે અન્ય રીત માટે કૂકડાને મારી નાંખતા હોય છે પણ આ કૂકડો નસીબદાર છે કે તેના માલિકે તેની બલિ નથી ચઢાવી પરંતુ તેને સંભાળપૂર્વક રાખે છે.

Read More...

બાંગ્લાદેશ જવું છે? ખર્ચ માત્ર રૂ.5500

-લલના વડોદરાનાં યુવકને ભગાડી ગઇ

ગુજરાતમાં અમદાવાદ,વડોદરા સહિતના શહેરોમાં બાંગ્લાદેશીઓ મોટા પ્રમાણમાં ઘુસણખેરી કરી રહ્યા છે.અગાઉ અમદાવાદમાં 15હજારથી વધુ બાંગ્લાદેશી રહેતા હોવાનો ઘટસ્ફોટ થયો હતો, આશ્ચર્યની વાત એ છે કે દુનિયના કોઇ પણ દેશમાં જવું હોયતો હજારો રૃપિયા ખર્ચ કર્યો બાદ દુનિયાભરના પુરાવા રજૂ કરવા પડતા હોય છે જ્યારે બાંગ્લાદેશમાં જવા તેમજ ભારતમાં આવવા માટે માત્ર સાડા પાંચ હજાર ખર્ચ કરવાથી આસાનીથી ઘૂસણખોરી કરી શકાતી હેવાનો કિસ્સો વડોદરામાં પ્રકાશમાં આવ્યો છે. .....

Read More...

કારમાં બ્લેક ફિલ્મ લગાડનારની ખેર નથી

- પોલીસ અને આરટીઓની ઝુંબેશ

સુપ્રિમ કોર્ટે તાજેતરમાં કાર પર કાળી ફિલ્મ લાગડવા પર પ્રતિબંધ ફરમાવતાં હવે અમદાવાદમાં કાર પરના કાચ પર કાળી ફિલ્મ લગાડનાર સામે ટ્રાફિક પોલીસ અને આરટીઓ તંત્ર દ્વારા ઝુંબેશ શરૃ કરવામાં આવશે.

અમદાવાદ સહિત ગુજરાતમાં વધી રહેલી લૂંટ, અપહરણ સહિતની ગુનાખોરીને ડામવા ઉપરાંત આતંકવાદી હુમલાની સંભાવનાના પગલે હવે કારના કાચ પર કાળી ફિલ્મ લડાનાર માલિક સામે પગલાં લેવામાં આવશે,

 

Read More...

- બકરી કાઢવા જતાં દોરડું છટક્યું

અમદાવાદના થલતેજ નજીક હેબતપુર ગામમાં બકરી કૂવામાં પડી હતી. જેને બહાર કાઢવા માટે બે વ્યકિત કૂવામાં ઉતરી હતી જેમાં દોરડું છટકતાં એક યુવાનનું મોત થયું હતું જ્યારે એક યુવાનના હાથ પગ તૂટી ગયા હતા.

હેબતપુરગામમાં આવેલી અવાવારૃ કૂવામાં શુક્રવાર બકરી પડી હતી જેને બચાવવા માટે જીવદયા પ્રેમી અને બકરીના માલિક વૃક્ષ સાથે દોરડું બાંધીને કૂવામાં ઉતાર્યા હતા.

Read More...

  Read More Headlines....

સોનામાં રૃ.૨૯૭૫૦નો નવો રેકોર્ડ થયો ઃ વિશ્વ બજારમાં આગેકૂચ

સરકારની જાહેરાત બાદ સેન્સેક્સમાં ૩૨૦ પોઇન્ટનું ગાબડું

મહારાષ્ટ્રના ૭૦૦૦ ગામોમાં પીવાના પાણીની ભારે કટોકટી

સિનેમાના શતાબ્દી વર્ષમાં નારાજ કુટુંબીજનો ફાળકે માટે ભારતરત્નની માગ

મુંબઈથી ગુમ થયેલો ગુજરાતી યુવક લાહોરની જેલમાં મળી આવ્યો

તેંડુલકર મહાન છે, પણ દ્રવિડ મારો ફેવરિટ ક્રિકેટર ઃ માઇકલ હસી

 

Headlines

અમદાવાદમાં અજાણ્યા શખ્સોનાં ગોળીબારથી ચકચાર
આતંકવાદી હુમલાના પગલે જામનગરમાં કિલ્લે બંધી
વડોદરામાં પ્રેમિકા છીનવાઇ જતાં યુવકે ઝેરી દવા ગટગટાવી
સુરત : ટ્રક સાથે ટક્કરમાં બાઇકસવારનું ઘટનાસ્થળે મોત નીપજ્યું
બનાસકાંઠા:મોબાઇલની બેટરી ફાટતાં કિશોર ગંભીર
 
 

Entertainment

દિલીપ કુમાર,વહીદા રહેમાન,અમિતાભ સહિતને દાદા સાહેબ ફાળકે એકેડેમી એવોર્ડ મળ્યો
હોમ પ્રોડકશનની ફિલ્મની સિકવલમાં તુષાર કપૂર પોતાની જ ઠેકડી ઉડાવશે
મર્ડર-થ્રી'માં ઇમરાન હાશ્મીને સ્થાને રણદીપ હૂડાને લેવાનો નિર્ણય
આગામી ફિલ્મ માટે કુણાલ કોહલીએ મઢ ટાપુ પર લાહોરનું સર્જન કર્યું
ગીત ગાવાનો નિર્ણય રાણી મુખર્જીએ છેલ્લી ઘડીએ ફેરવી તોળ્યો
 
 

Most Read News

નારાજ કુટુંબીજનો ફાળકે માટે ભારતરત્નની માગણી કરે છે
સેન્સેક્સમાં ૩૨૦ પોઇન્ટનું ગાબડું:રૃપિયો ઇન્ટ્રા ડેમાં ૫૩.૯૨ની સપાટીએ
સોનામાં રૃ.૨૯૭૫૦નો નવો રેકોર્ડ થયો ઃ વિશ્વ બજારમાં આગેકૂચ

અમદાવાદ ઃ કૂવામાંથી બકરી કાઢતા  યુવાનનું મોત

ભાસ્કરના પત્રકારના સાગરિતના જામીન ફગાવાયા
 
 

News Round-Up

ગુજરાતનાં મુખ્યમંત્રી સાથે બિહારનાં મુખ્યમંત્રી નરમ પડ્યા
પોલની મુક્તિ માટે પૈસા નથી આપ્યા :રમણકુમાર
આઠ વરસ પહેલાં વિલે પાર્લેથી ગુમ થયેલા ગુજરાતી યુવકની ભાળ લાહોરની જેલમાં મળી
મહારાષ્ટ્રના ૭૦૦૦ ગામોમાં પીવાના પાણીની ભારે કટોકટી
વન મિનિટ પ્લીઝ...
રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય
 
 
 

 
 

Gujarat News

ઓડ હત્યાકાંડમાં ૯ને જનમટીપ
બાયડમાં કાળઝાળ ગરમીથી એક મોત

રૃા ૧૦૦ કરોડનું ફુલેકું ફેરવનાર શખ્સ વિદેશ નાસી ગયાની શંકા

નાણાવટી પંચને મુદત વધારી આપવા માટે સરકારનો ખુલાસો મંગાયો
ઉદ્યોગોને ગૌચર જમીનો વેચ્યા પછી 'ગૌચર વિકાસ મહોત્સવ'નું ડિંડક
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા

ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા

  [આગળ વાંચો...]
 

Business

સેન્સેક્ષે ૧૭૦૦૦, નિફ્ટીએ ૫૧૦૦ સપાટી ગુમાવી
સોનામાં રૃ.૨૯૭૫૦ની નવી ટોચ દેખાઈ ઃ જો કે મોડી સાંજે ભાવોમાં ઝડપી ઘટાડો
શેરબજારનાં કેશ સેગમેન્ટના ટર્નઓવરમાં ગાબડું

નબળા પ્રતિસાદના પગલે સંવર્ધના મધરસને આઈપીઓ પાછો ખેંચ્યો

૨૦૧૨-૧૩ના નાણાંકીય વર્ષમાં દેશની કરન્ટ એકાઉન્ટ ખાધ નીચી રહેવાની ધારણાં
[આગળ વાંચો...]
 

Sports

ગુજરાત ક્રિકેટ બોર્ડ ઔડાનું બિસ્માર સ્પોર્ટસ સંકુલ ચલાવશે
તેંડુલકર મહાન છે, પણ દ્રવિડ મારો ફેવરિટ ક્રિકેટર ઃ માઇકલ હસી
પોઇન્ટ ટેબલમાં પહેલી વખત ટોપ ચારમાં આવી જતા ખુશ છીએ
ભારતના પાંચ બેડમિંટન ખેલાડીઓ લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય

સતત બીજી હાર સાથે ભારત ફાઇનલમાંથી બહાર

 

Ahmedabad

કોલેજો ૯૦ દિવસનો સીલેબસ માત્ર ૪૦ દિવસમાં પૂરો કરે છે
ઇન્કમટેક્સના ૩.૧૫ લાખ રિફંડ ઓર્ડરો અપાયા નથી!
TAT પરીક્ષાનું બિલ્ડિંગ બદલાયું

સ્ટોક બ્રોકિંગ કંપનીના મેનેજર નાસી જતાં બેન્ક ખાતા સ્થગિત

•. અધ્યાપકોના ક્રેડિટગુણને ધ્યાનમાં લીધા વિના પેપર સેટિંગ કરવાયાં
[આગળ વાંચો...]
 

Baroda

સૂરસાગરના તળિયે જામેલો પીઓપી બહાર કાઢવો જ પડે
સાધલીમાં ફળિયાની દુકાનો ખુલી જો કે મુખ્ય બજાર બંધ
ફોસ્જીન ગેસના અસરગ્રસ્ત ૪ને હોસ્પિટલમાંથી રજા, હજી એક ગંભીર

કોર્પોરેેશને રસ્તા પરથી દુર કરેલા મહાકાય વૃક્ષોનુ રીપ્લાન્ટેશન

શિનોરમા મોબાઇલફોન, સીમકાર્ડ વેચાણ કરતા વેપારીઓ સકંજામા
  [આગળ વાંચો...]
 

Surat

કારખાનેદારે પરિણીતા સાથે લગ્ન કરવા ઉઠાવી જઇ નજરકેદ કરી
જોબવર્કમાં ઘટાડાને કારણે પ્રોસેસીંગ એકમોમાં બે રજા શરૃ
મળસ્કે દરવાજો ખોલતા જ અજાણ્યાએ પરિણીતાને સળગાવી
સચીનમાં વિદ્યાર્થીનીનું અપહરણ કરી સતત૧૦ દિવસ બળાત્કાર
ગવિયરની જમીન હડપવાના કેસમાં ડો.અશોક સહિત ૧૮ સામે ચાર્જશીટ
  [આગળ વાંચો...]
 

South Gujarat

ATMમાંથી નાણાં ન નીકળ્યા છતાં ખાતામાં ૧૫ હજાર ઉધાર થયા
માંગરોળ-વાલીયા સ્ટેટ હાઇવે બે મહિના સુધી બંધ રહેશે
આડાસંબંધના વહેમમાં પત્નીની હત્યા કરતો પતિ
વિજીલન્સ બાદ કામરેજ પોલીસ જાગી ઃ ૨.૮૮ લાખનો દારૃ પકડયો
દિલ્હીમાં પકડાયેલી ટોળકીએ વાપીમાંથી પણ કાર ચોરી હતી
  [આગળ વાંચો...]
 

Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

ફાટક પર ટ્રેનની અડફેટે પતિ- પત્નીને ગંભીર ઈજા
ખેડા જિલ્લા આરોગ્ય તંત્રનો સર્વે ફારસરૃપ પુરવાર થયો
ઉમરેઠના સરોલી ગામના બે યુવકો નહેરમાં ડૂબ્યા

અમદાવાદથી ઝડપાયેલા ઇસમે નડિયાદના ત્રણ ગુના કબુલ્યા

મહિલા સાંસદ સાથે દુર્વ્યવહારના વિરોધમાં નડિયાદમાં સૂત્રોચ્ચાર
  [આગળ વાંચો...]
 

Saurastra

સરપંચને ધમકાવીને ફાયરિંગ થયા બાદ રવાપરમાં ટોળાંનો હૂમલો
HIV પ્રકરણમાં સિવીલ હોસ્પિટલની લેબ.માં તપાસ

ચોરવાડમાં ચાલતા પ્રતીક ઉપવાસ આંદોલન અંતર્ગત તા.૭મીએ રેલી

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનો આજે રસાકસીભર્યો ચૂંટણી જંગ
આવતીકાલે ઉજવાશે આદ્ય કવિ નરસિંહ મહેતાની ૬૦૪મી જયંતી
  [આગળ વાંચો...]
 

Bhavnagar

શહેર-જિલ્લામાં તાપમાનમાં વધારા સાથે ઝાડા-ઉલ્ટી, તાવના રોગ
શહેરમાં પાણીના પ્રશ્ને કોંગ્રેસ ધ્વારાં મનપા કચેરીને ઘેરાવ
ગ્રીનસીટી દ્વારા માવજત કરેલા વૃક્ષોને પહેલા જ વર્ષે જ ફુલ આવ્યા
સિહોર પાલિકાએ લોકો પર સો ટકા પાણીવેરા વધારો ઝીંકતા રોષ
નાવડાથી બોટાદ સુધીની નર્મદા પાઇપ લાઇનનું લોકાર્પણ થયું
  [આગળ વાંચો...]
 

North Gujarat

તાંત્રિક વિધિ માટે યુવતીનું અપહરણ બાદ બળાત્કાર
દલિતોને ખેતી જમીન માપણી કરી આપવા હાઈકોર્ટનો હુકમ
દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલમાં ગાબડુ પડયંુ

વિજાપુર કોર્ટમાં દાવો દાખલ કરતા કલેકટર અને ચીફ ઓફિસરને નોટિસ

પોલીસે ફિલ્મીઢબે પીછો કરી દારૃ સાથે એક પકડયો

  [આગળ વાંચો...]

 

 


 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved