Last Update : 04-May-2012, Friday

 

ઐશ્વર્યા રાય વિશે જાણવા જેવું

 

ખૂબસૂરત ઐશ્વર્યાને પોતાના શરીરમાં એક કમી નજર આવે છે, અને તે છે તેના દાંત. ઐશ્વર્યાને પોતાના દાંત પસંદ નથી. તેના પ્રમાણે તે હોવા જોઇએ તેના કરતાં વઘુ મોટા છે. પરંતુ હસતી વખતે તે પોતાના દાંત સંતાડતી નથી.
‘ મિસ વર્લ્ડ’ બન્યા બાદ ઐશ્વર્યા ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. શંકરદયાળ શર્માને મળવા રાષ્ટ્રપતિ ભવન ગઇ હતી. ત્યારે ડો. શર્મા અને શ્રીમતી વિમળા શર્માને પગે લાગીને પ્રણામ કર્યા. એશના અનુસાર, મ ‘‘ એવું લાગ્યું હતું કે, જાણે હું મારા દાદા-દાદીના પગે લાગતી હોઉં.’’
એશને મોડેલ બનાવવાનો શ્રેય તેના અંગ્રેજીના પ્રોફેસરને જાય છે. જેમને ભણાવવા કરતા એશના ફોટા પાડવામાં વધારે રસ પડતો હતો.
‘ મિસ વર્લ્ડ કોમ્પિટિશન’ દરમિયાન નેલ્સન મંડેલાએ ઐશ્વર્યાને તેના જેવો જ દેખાવડો સાઉથ આફ્રિકન દુલ્હો શોધી આપવાનો વાયદો કર્યો હતો.
ઐશ્વર્યાની આંખોની વિશ્વની સૌથી સેક્સી આંખમાં ગણના થાય છે. પોતાના મૃત્યુ બાદ નેત્રદાન કરવાની ઘોષણા એશે કરી છે. તે નેત્રદાન અભિયાન પણ ચલાવે છે.
હોલીવૂડની હોટ અભિનેત્રી જૂલિયા રોબટ્‌ર્સે ઐશ્વર્યાને દુનિયાની સૌથી ખૂબસૂરત વુમનનો ખિતાબ આપ્યો છે.
ઐશ્વર્યાએ અભિષેક બચ્ચન સાથે ભલે લગ્ન કર્યા હોય પરંતુ તેના સ્વપ્નનો રાજકુમાર તો હોલીવૂડ એકટર ટોમ ક્રુઝ છે.

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved