Last Update : 04-May-2012, Friday

 

જાવેદ જાફરીનું અંગત- અંગત ઙ્ગસનસાઇન ઃ સેજિટેરિયસ

 


ઙ્ગજન્મતારીખ ઃ ૪થી ડિસેમ્બર.
ઙ્ગહોમટાઉન ઃ મુંબઇ
ઙ્ગશિક્ષણ ઃ મુંબઇની સેંટ ટેરેસા હાઇસ્કૂલ અને વાંદરાની નેશનલ કોલેજ
ઙ્ગપ્રથમ બ્રેક ઃ મેરી જંગ
ઙ્ગજીવનની સુખદ પળો ઃ મારા લગ્ન, હજયાત્રા અને મારા સંતાનોનો જન્મ.
ઙ્ગજીવનની નિરાશાજનક પળ ઃ ડેડ સીની મુલાકાતે ગયો હતો તે.
ઙ્ગકોમેડી ફિલ્મ બનાવે તો ક્યા ઙ્ગકલાકાર ને લે ઃ જિમ ગેરી અને હું પોતે.
ઙ્ગતારો ક્યો રોલ તને નથી પસંદ પડ્યો ઃ મારી જૂની ફિલ્મ ‘ ઝખમી રુહ’
ઙ્ગક્યા પ્રસંગે ખોટું બોલે ઃ જ્યારે મને ખોટુ ંબોલવાની ખાસ સૂચના આપી હોય.
ઙ્ગશેમાં સૌથી વઘુ આનંદ આવે છે- ફિલ્મોમાં અભિનય, ડાન્સ શો કે ટીવી જંિગ્સ ઃ ફિલ્મો
ઙ્ગમુસાફરીનું મનપસંદ સ્થળ ઃ માલદિવ્સ અને સ્વિત્ઝરલેન્ડ
ઙ્ગએક મનપસંદ ફિલ્મ ડાયલોગ ઃ પ્યાસા ફિલ્મનો છે. ‘ મુઝે કિસિ ઇન્સાન સે શિકાયત નહીં. મુઝે શિકાયત હૈ સમાજ કે ઉસ ઢાંચે સે જો ઇન્સાન સે ઉસકી ઇન્સાયિત છીન લેતા હૈ.’
ઙ્ગતારા માટે ફેલાયેલી ક્રેઝીએસ્ટ અફવા ઃ કે હું દિલ્હીની એક હોટલની મારી રૂમમાં સવારે ચાર વાગ્યે બે રશિયન છોકરીઓને લઇને ગયો હતો.
ઙ્ગતારી અંગત સ્ટાઇલ ઃ કપડાથી નહીં ચરિત્રથી વ્યક્તિ ઓળખાય છે.
ઙ્ગતને શેની આદત છે ઃ ફિલ્મોની અને મારા ફોન પરની એક રમત ‘ વર્ડસ વિથ ફ્રેન્ડ્‌સ’
ઙ્ગતારા સંતાનો સાથે કરવી ગમતી પ્રવૃત્તિ ઃ તેમની સાથે સમય પસાર કરવો અને તેમને જેમાં પણ આનંદ આવે તે કરવાનું.
ઙ્ગસફળ થવાનો મંત્ર ઃ પૂરી લગનથી તથા સો ટકા પ્રમાણિકતાથી કામ કરો. સફળતા જોગાનુજોગ છે. મળી જાય તો ભરપૂર આનંદ માણો.
ઙ્ગતારો ટિપિકલ સન્ડે ઃ મોટા ભાગે મારા પરિવાર સાથે
ઙ્ગશેનાથી હૃદય પ્રસન્નતા અનુભવે ઃપછાતોને અક્ષરજ્ઞાન અને ભૂખ્યાને અન્નદાન
ઙ્ગતારો મનભાવતો સોસ ઃ હોટ એન્ડ સ્વીટ ટોમેટો ચિલી સોસ, લસણ, આદુ અને લાલ મરચાની ચટણી.

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved