Last Update : 04-May-2012, Friday

 
પુસ્તકના લેખક સમક્ષ અમેરિકા પ્રમુખે કબૂલ્યું
યુવાન વયે બરાક ઓબામાને ન્યૂયોર્ક અને શિકાગોમાં અનેક ગર્લફ્રેન્ડ હતી

'બરાક ઓબામા ઃ ધ સ્ટોરી' પુસ્તકમાં ઓબામાની રંગીન જિંદગી આલેખાઈ

(પીટીઆઈ) મેલબોર્ન, તા.૩
અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાને ૧૯૮૦નાં દાયકામાં એક ઓસ્ટ્રેલિયન યુવતિ સાથે પ્રેમ-સંબંધ હતો, અને આ મહિલાનાં પ્રસિદ્ધ થનારાં જીવન-ચરિત્રમાં પણ આ ''ગરમા-ગરમ સંબંધો'' વિષે ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે.
ઓબામા જ્યારે યુવાન હતા ત્યારે તેઓનાં ગર્લ-ફ્રેન્ડઝ પૈકીનાં એક જીનીવી કૂકની 'સિક્રેટ ડાયરી' હવે બહાર આવી છે. આ મહિલા તે સમયના ઓસ્ટ્રેલિયાના અમેરિકા સ્થિત એક રાજ-પુરૃષનાં પુત્રી છે. આ મહિલાની તે 'સિક્રેટ-ડાયરી'માં દર્શાવેલી હકીકતો, 'બારાક ઓબામાઃ ધ સ્ટોરી' નામનાં પુસ્તકમાં ડેવીડ મારનીએ દર્શાવી છે. આ પુસ્તકમાં ઓબામાની 'લવ-લાઇફ' વિષે પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે.
આ પુસ્તકના કેટલાંક અંશો ઓસ્ટ્રેલિયાનાં 'વેનિટી ફેર' નામનાં મેગેઝિનના છેલ્લા અંકમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. આ મહિલાનું જીવન-ચરિત્ર અત્યારે ઓસ્ટ્રેલિયામાં લોકજીભે ચર્ચાઈ રહ્યું છે.
ઓબામાએ આ પુસ્તકના લેખક ડેવીડ મારાનિસ સમક્ષ કબુલ્યું પણ હતું કે, ન્યૂયોર્ક સ્થિત તે યુવતી, તેમનો ન્યૂયોર્ક અને શિકાગોમાં રહેલી ગર્લ-ફ્રેન્ડઝ પૈકીની એક હતી. આ મેહાનિસને કૂકની 'સિક્રેટ-ડાયરી' પણ જોવા મળી છે, જેમાં યુવાન ઓબામાનાં ચારિત્ર્ય અને વ્યક્તિત્વ ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે. સાથે તેઓનાં અમેરિકાના ભાવિ પ્રમુખપદ પ્રત્યેનાં આકર્ષણ અને પ્રેમની પણ વાત વણી લેવામાં આવી છે.
ઉલ્લેખનીય તે છે કે જીનીવી કૂકની આ ડાયરીમાં સામાન્ય બાબતો તો છે જ, પરંતુ સાથે કેટલીક વિવાદાસ્પદ બાબતો પણ લખવામાં આવી છે. જેમાં કૂકે લખ્યું છે કે, ઓબામા રવિવારે તો અહીં તહીં ઘૂમતા રહેતા હતા તથા ન્યૂઝ-પેપર-ક્રોસવર્ડઝ ભરતા હતા. તેઓ તેમ પણ કહ્યું હતું કે, તેઓ પોતાને તેઓ જે નથી તેવા દેખાવનારા તરીકે માનતા હતા. કારણ કે મૂળ શ્યામવર્ણી હોવા છતાં તેઓનો રંગ તો ઉજળો હતો. આથી તેઓ શ્યામવર્ણી બનવા ઈચ્છતા હતા, અને કહેતા હતા જે તે જ તેઓને માટે શ્રેષ્ઠ છે.
બરાક ઓબામાએ ન્યૂયોર્કમાં ગાળેલાં વર્ષો દરમિયાન જીનીવીવે કૂક એક રહસ્સમય યવતી તરીકે જાણીતાં થઈ ગયાં હતાં તેમ પ્રમુખે પોતે જ, પોતાનાં સંસ્મરણોમાં લખ્યું છે. જ્યોર મોરાનિસે તેમનાં તે પુસ્તકમાં કૂકની ડાયરીના અંશો ટાંકતાં લખ્યું છે કે ડીસેમ્બર ૧૯૮૩માં એક ક્રિસમસ પાર્ટી સમયે ઓબામા અને કૂક ન્યૂયોર્કનાં ઈસ્ટ-વિલેજમાં મળ્યાં હતાં તે સમયે કૂક ૨૫ વર્ષના હતાં, જ્યારે ઓબામા તેઓથી ૩ વર્ષ વયમાં નાના હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દેઓલ પરિવાર તથા હિમેશ રેશમિયા વચ્ચેનું મનદુઃખ દુર થયું
પ્રિયંકા ચોપરાને 'ક્રીશ-થ્રી'માં ગીત ગાવાની ઓફર કરાઈ
'હિમ્મતવાલા'ની રિમેકમાં અજય દેવગણ જીતેન્દ્રનાં ટ્રેડમાર્ક જેવાં સફેદ કપડાં નહિ પહેરે
આગામી ફિલ્મમાં કેટરિના કૈફ આમિર ખાન એકબીજા સાથે મારામારી કરતા જોવા મળશે
સલમાન ખાન 'એક થા ટાઈગર'નું શૂટિંગ પૂરું કરવાની અણી પર છેઃ વિવેક ઓબેરોય 'શેર' સાઈન કરી
ડોલર રૃ.૫૩.૪૭ઃ બેઝલ- થ્રી માર્ગરેખાએ બેંકિંગ, ઓટો, મેટલ શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્ષ ૧૫૧ તૂટયો
FIIની સંપત્તિમાં રૃા ૪૭ હજાર કરોડનું ધોવાણ
આઇપીએલમાં બોલરોએ પણ કૌવત બતાવીને નિર્ણાયક ભુમિકા ભજવી છે
ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ શ્રીનિવાસનના પુત્રએ રેસ્ટોરામાં મારામારી કરી
ગેલ ઈંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણી સાથે વિન્ડિઝ તરફથી ફરી રમશે
મેન્સ હોકીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત ૦-૩થી હાર્યું

પાકિસ્તાનના ફાસ્ટ બોલર આસિફને જેલમાંથી છોડી મુકાયો

ઓડ મલાઉ ભાગોળ કાંડનો આજે ચુકાદો
એક બંદર શહેર કે અંદરઃ અદ્લ ફિંગરપ્રિન્ટ ને આયુર્વેદનો જાણતલ !

તાંત્રિક વિધિ માટે યુવતિનું અપહરણ બાદ બળાત્કાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved