Last Update : 04-May-2012, Friday

 

'જૈન સમાજ દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં પાણી વહેંચે'

 

 

- UP-Bihar બાદ જૈન સમાજ રાજ ઠાકરેના નિશાન ઉપર

 

- મહારાષ્ટ્રમાં આવી પૈસા કમાય છે પણ દુષ્કાળ દેખાતો નથી?

 

 

મુંબઇ, તા.4 મે, 2012

 

 

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનાં પ્રમુખ રાજ ઠાકરેએ જૈન અને મારવાડીઓને નિશાન બનાવ્યા છે. ફાયર બ્રાન્ડ નેતા, રાજ ઠાકરેએ જણાવ્યું કે આ લોકો મહારાષ્ટ્રમાં આવી પૈસા કમાય છે પરંતુ તેમને ખબર નથી કે રાજ્યમાં દુષ્કાળની સ્થિતિ ચાલે છે?

 

પ્રાપ્ત વિગતો અનુસાર રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે તાજેતરમાં જ મુંબઇમાં પ્રભુ મહાવીરની પ્રતિમાને મુંબઇ લાવ્યાને 200 વર્ષ થયા તેની ઉજવણી દરમિયાન એક જૈને કેરીનો રસ અને પુરી દરેક જૈનનાં ઘરે મોકલી હતી. આ ઘટના ત્યારે જ બની જ્યારે રાજ્યનાં અનેક જગ્યાએ દુષ્કાળ પ્રવર્તી રહ્યો છે. હું એ જૈનને શોધી રહ્યો છું.

 

રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે મુંબઇમાં કેરીનો રસ અને પુરી વહેંચવાને બદલે જૈન સમાજે દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં પાણી વહેંચવું જોઇએ. આ અંગે મિડીયા શું કહેશે ? તેની મને ચિંતા નથી પરંતુ હું તેઓનું આવું વર્તન ચલાવી નહીં લઉં.

 

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દેઓલ પરિવાર તથા હિમેશ રેશમિયા વચ્ચેનું મનદુઃખ દુર થયું
પ્રિયંકા ચોપરાને 'ક્રીશ-થ્રી'માં ગીત ગાવાની ઓફર કરાઈ
'હિમ્મતવાલા'ની રિમેકમાં અજય દેવગણ જીતેન્દ્રનાં ટ્રેડમાર્ક જેવાં સફેદ કપડાં નહિ પહેરે
આગામી ફિલ્મમાં કેટરિના કૈફ આમિર ખાન એકબીજા સાથે મારામારી કરતા જોવા મળશે
સલમાન ખાન 'એક થા ટાઈગર'નું શૂટિંગ પૂરું કરવાની અણી પર છેઃ વિવેક ઓબેરોય 'શેર' સાઈન કરી
ડોલર રૃ.૫૩.૪૭ઃ બેઝલ- થ્રી માર્ગરેખાએ બેંકિંગ, ઓટો, મેટલ શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્ષ ૧૫૧ તૂટયો
FIIની સંપત્તિમાં રૃા ૪૭ હજાર કરોડનું ધોવાણ
આઇપીએલમાં બોલરોએ પણ કૌવત બતાવીને નિર્ણાયક ભુમિકા ભજવી છે
ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ શ્રીનિવાસનના પુત્રએ રેસ્ટોરામાં મારામારી કરી
ગેલ ઈંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણી સાથે વિન્ડિઝ તરફથી ફરી રમશે
મેન્સ હોકીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત ૦-૩થી હાર્યું

પાકિસ્તાનના ફાસ્ટ બોલર આસિફને જેલમાંથી છોડી મુકાયો

ઓડ મલાઉ ભાગોળ કાંડનો આજે ચુકાદો
એક બંદર શહેર કે અંદરઃ અદ્લ ફિંગરપ્રિન્ટ ને આયુર્વેદનો જાણતલ !

તાંત્રિક વિધિ માટે યુવતિનું અપહરણ બાદ બળાત્કાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved