Last Update : 04-May-2012, Friday

 

સુરત નજીક દરિયામાં લાદેનની લાશ હોવાનો અમેરિકી ટ્રેઝર હંટરનો દાવો

લાદેનની લાશ બહાર લાવવા ૨ લાખ ડોલરની સહાય માગી

મેલબોર્ન, તા. ૩
કેલીફોર્નિયાના સમુદ્રના તળીયેથી ખજાનો શોધી લાવનાર એક મરજીવાએ દાવો કર્યો છે કે તેને ભારતના શહેર સુરતથી ૨૦૦ માઈલ પશ્ચિમે સમુદ્રમાંથી મળી આવી હતી. બિલ હંટર નામના આ મરજીવાએ દાવો કર્યો છે કે અમેરિકન સેનાએ તેને સમુદ્રમાં દફન કરતી વખતે જે ફોટા પ્રસિદ્ધ કર્યા હતા તેમાથી તેને કયાં ડુબકી લગાવીને શોધ કરવી તેનું માર્ગદર્શન મળ્યું હતું. તેની સાથે વોરેન નામનો અન્ય એક જહાજી પણ છે. જે પોતાના જહાજના વ્યવસાયને ટકાવી રાખવા આ પ્રકારે સમદ્ર જળમાં ખજાનો ગોતવાનું કામ કરે છે.
સ્પેનના એક અખબારે પ્રગટ કરેલા તેમના મત અનુસાર તેઓએ તેને જ્યાં ફેંક્યો હતો તે સ્થળ મેં નક્કી કરી લીધું હતું. એકમાત્ર મારી પાસે જ માહિતી હતી કે તેને સુરતથી ૨૦૦ માઈલ (૩૨૦ કિ.મી.) દૂર પશ્ચિમે સમુદ્રમાં ફેંકી દેવાયો હતો.
વોરેન તેમજ બીલ હંટરનું કહેવું છે કે તેને ઓસામાના મૃતદેહનું કોફીન કાંઠે લાવવાનો બે લાખ ડોલર ખર્ચ થાય તેમ છે. જો કે તેણે સ્પષ્ટતા કરી હતી કે તે આ કામ પૈસા માટે કરતો નથી. તેણે સ્પષ્ટતા કરી હતી કે આ કામ તેણે વ્યક્તિગત રસથી કર્યું હતું. તે ખાતરી કરવા માંગતો હતો કે તે (લાદેન) ખરેખર મૃત્યુ પામ્યો છે.
અમે દેશભક્ત અમેરિકન છીએ તેથી અમે આ કરીએ છીએ. અમને એવું લાગે છેકે રાષ્ટ્રપતિ ઓબામા મામલાના પુરાવા આપવામાં નિષ્ફળ ગયા હતા. તેની સાથે જ કાર્યરત વારેન નામના એક અન્ય નાવિકે જણાવ્યું હતું કે તે સ્થળ સમુદ્ર તળમાં અમે ૨૦૦ જેટલા ભંગારના ટુકડાઓ જોયા હતા. આ સંશોધન જોખમી પણ હતું. કેમ કે અમેરિકન સરકારને તેમની બોટ ડુબાડી દેવામાં રસ હતો.
એકવાર તેને ધન મળી આવે તે પછીના ત્રણ મહિના અને એક અઠવાડિયામાં લાદેનના અવશેષો તેના કબજામાં હશે. જો કે તેણે સ્પષ્ટતા કરી છે કે તેનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવે અને વિડિયો ટેપનું પરીક્ષણ થઈ જાય તે પહેલાં તે લાદેનના કંકાલને સપાટી પર લાવવા નથી માંગતો કે તેના ફોટોગ્રાફ પણ જાહેર કરવા નથી માંગતો.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દેઓલ પરિવાર તથા હિમેશ રેશમિયા વચ્ચેનું મનદુઃખ દુર થયું
પ્રિયંકા ચોપરાને 'ક્રીશ-થ્રી'માં ગીત ગાવાની ઓફર કરાઈ
'હિમ્મતવાલા'ની રિમેકમાં અજય દેવગણ જીતેન્દ્રનાં ટ્રેડમાર્ક જેવાં સફેદ કપડાં નહિ પહેરે
આગામી ફિલ્મમાં કેટરિના કૈફ આમિર ખાન એકબીજા સાથે મારામારી કરતા જોવા મળશે
સલમાન ખાન 'એક થા ટાઈગર'નું શૂટિંગ પૂરું કરવાની અણી પર છેઃ વિવેક ઓબેરોય 'શેર' સાઈન કરી
ડોલર રૃ.૫૩.૪૭ઃ બેઝલ- થ્રી માર્ગરેખાએ બેંકિંગ, ઓટો, મેટલ શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્ષ ૧૫૧ તૂટયો
FIIની સંપત્તિમાં રૃા ૪૭ હજાર કરોડનું ધોવાણ
આઇપીએલમાં બોલરોએ પણ કૌવત બતાવીને નિર્ણાયક ભુમિકા ભજવી છે
ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ શ્રીનિવાસનના પુત્રએ રેસ્ટોરામાં મારામારી કરી
ગેલ ઈંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણી સાથે વિન્ડિઝ તરફથી ફરી રમશે
મેન્સ હોકીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત ૦-૩થી હાર્યું

પાકિસ્તાનના ફાસ્ટ બોલર આસિફને જેલમાંથી છોડી મુકાયો

ઓડ મલાઉ ભાગોળ કાંડનો આજે ચુકાદો
એક બંદર શહેર કે અંદરઃ અદ્લ ફિંગરપ્રિન્ટ ને આયુર્વેદનો જાણતલ !

તાંત્રિક વિધિ માટે યુવતિનું અપહરણ બાદ બળાત્કાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved