Last Update : 04-May-2012, Friday

 
'નકલી દાગીના પર અસલી ધિરાણ' અંગેના
નાગરિક બેન્કનાં કૌભાંડમાં લવાદ કેસ કરી જવાબદારો પાસથી નાણા રીકવર કરવા માગ

સહકારી શેર હોલ્ડર્સ એસોસીએશન દ્વારા માગણી ઃ સભાસદોને ડિવિડન્ડ આપવા સહિતના મુદ્દે રજૂઆત

ભાવનગર, બુધવાર
ભાવનગર નાગરિક સહકારી બેન્કમાં થયેલ રૃા. ૧૮ કરોડના 'નકલી દાગીના પર અસલી ધિરાણ' કૌભાંડમાં લવાદ કેસ દાખલ કરી જે-તે વ્યક્તિઓ પાસેથી નાણાંની રીકવરી કરવાની માગ સહકારી બેંક શેર હોલ્ડર્સ એસોસીએશન દ્વારા કરવામાં આવી છે.
સહકારી બેંક શેર હોલ્ડર્સ એસોસીએશનની અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, ભાવનગર સહકારી બંક શેર હોલ્ડર્સ એસોસીએશનની ભાવનગર નાગરીક સહકારી બેંકના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ સાથે તાજેતરમાં એક મીટીંગ મળી રહી. જેમાં એસો. દ્વારા આ મિટીંગમાં મહત્વના મુદ્દાઓની રજૂઆત કરવામાં આવી હતી જેમાં મુખ્યત્વે ૧૮ કરોડના ગોલ્ડ કૌભાંડમાં લવાદ કેસ દાખલ કરી જે તે વ્યક્તિઓ પાસેથી નાણાની રીકવરી કરવી, સભાસદોને ડીવીડન્ડ આપવા, લોનના બાકી લેણા અંગે વન ટાઇમ શેટલમેન્ટ યોજના અમલમાં મુકવી. બેંકમાં શેર ટ્રાન્સફરની પ્રક્રિયા સરળ બનાવી અને તાત્કાલીક અમલીકરણ થાય તેવી વ્યવસ્થા ગોઠવવા તેમજ સભાસદોના વધારાના શેરના નાણા પરત આપવા રજૂઆત થયેલ હતી.
ઉપરોક્ત રજૂઆતના અનુસંધાને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ દ્વારા તમામ મુદ્દાઓ પર હકારાત્મક વલણ સાથે યોગ્ય કરવાની ખાત્રી આપેલ તેમજ બેંકના સભાસદોના વધારાના શેરના નાણાં પરત આપવા ટકાવારી મુજબ નાણા ચુકવવાની બેંકે બાહેંધરી આપેલ અને સભાસદોને ડિવીડન્ડ આપવા આર.બી.આઇ.ને રજૂઆત કરી સભાસદોને ડિવીડન્ડ આપવાના પ્રયાસોને સફળતા મળશે જ તેવી ખાત્રી ઉચ્ચારી હતી. ઉપરોક્ત મિટીંગમાં શેર હોલ્ડર્સ એસોસીએશનના પ્રમુખ સહિતના અગ્રણીઓ હાજર રહ્યાં હતાં.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દેઓલ પરિવાર તથા હિમેશ રેશમિયા વચ્ચેનું મનદુઃખ દુર થયું
પ્રિયંકા ચોપરાને 'ક્રીશ-થ્રી'માં ગીત ગાવાની ઓફર કરાઈ
'હિમ્મતવાલા'ની રિમેકમાં અજય દેવગણ જીતેન્દ્રનાં ટ્રેડમાર્ક જેવાં સફેદ કપડાં નહિ પહેરે
આગામી ફિલ્મમાં કેટરિના કૈફ આમિર ખાન એકબીજા સાથે મારામારી કરતા જોવા મળશે
સલમાન ખાન 'એક થા ટાઈગર'નું શૂટિંગ પૂરું કરવાની અણી પર છેઃ વિવેક ઓબેરોય 'શેર' સાઈન કરી
ડોલર રૃ.૫૩.૪૭ઃ બેઝલ- થ્રી માર્ગરેખાએ બેંકિંગ, ઓટો, મેટલ શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્ષ ૧૫૧ તૂટયો
FIIની સંપત્તિમાં રૃા ૪૭ હજાર કરોડનું ધોવાણ
આઇપીએલમાં બોલરોએ પણ કૌવત બતાવીને નિર્ણાયક ભુમિકા ભજવી છે
ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ શ્રીનિવાસનના પુત્રએ રેસ્ટોરામાં મારામારી કરી
ગેલ ઈંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણી સાથે વિન્ડિઝ તરફથી ફરી રમશે
મેન્સ હોકીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત ૦-૩થી હાર્યું

પાકિસ્તાનના ફાસ્ટ બોલર આસિફને જેલમાંથી છોડી મુકાયો

ઓડ મલાઉ ભાગોળ કાંડનો આજે ચુકાદો
એક બંદર શહેર કે અંદરઃ અદ્લ ફિંગરપ્રિન્ટ ને આયુર્વેદનો જાણતલ !

તાંત્રિક વિધિ માટે યુવતિનું અપહરણ બાદ બળાત્કાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved