Last Update : 04-May-2012, Friday

 

ગુજરાતભરમાં સૌ પ્રથમ ગણાવાતો ધોરાજીનો અજીબ કિસ્સો
માઁના આંચળમાંથી દૂધ પીવાની નાની ઉમરે દૂધ આપતી વાછરડી

ગીર ઓલાદની વાછરડીના દૂધ પર નભતી અન્ય વાછરડી! 'ફરકયા' વિના દૂધ કેમ આપે છે તેનું સંશોધન થશે

ધોરાજી,તા.૩
ધોરાજીના જમનાવડ રોડ કે.ઓ.શાહ કોલેજ ગ્રાઉન્ડ ખાતે આવેલ શ્રી કૃષ્ણ ગૌ સેવા મંડળ સંચાલીત ગૌશાળામાં ગીરગાયની ઓલાદ ૧૨ માસની વાછરડી દરરોજ સવા લિટર દુધ આપતા કૌતુક સર્જાયું છે. તજજ્ઞાોએ આને ગુજરાતમાં આવો સૌ પ્રથમ બનાવ ગણાવ્યો છે!
૧૦ વર્ષથી શહેરમાં બિમાર ગાય બળદ - ઉંટ ઘોડા - વિગેરે પશુઓની વિનામુલ્યે સારવાર કરી આપતી આ સંસ્થાએ બે વર્ષ પહેલા ભુતવડના મોરબી ફાર્મ ખાતેથી ગીર ગાય લીધી હતી, જે અપંગ હતી. ગાયના સંવર્ધન બાદ ૧૨ માસ પહેલા ગીરગાય 'કવલી' એ વાછરડી તો જન્મ આપ્યો અને આજે ૧ વર્ષની વાછરડી છેલ્લા બે માસથી સવા લીટર જેવું દુધ આપવા લાગતા કૌતુક સર્જાયું હતું. આ બાબતે કે.ઓ. શાહ કોલેજના પ્રિન્સીપાલ (ગૌ સેવક) ડો. સી.વી. બાલધા એ જણાવ્યું કે, એ વાછરડી તેની માતા પાસે દરરોજ સાંજે ૫.૩૦ કલાકે આંચળમાં દુધ પીવા જાય ત્યારે એક વખત આંચળ માંથી પણ દુધની ધારા થતી જોવા મળી હતી. એક અન્ય નાની વાછરડી ગીર ગાયની ૧૨ માસની વાછરડીનાં આંચળમાંથી દુધ પીવા લાગી હતી! પહેલાં તો માત્ર ગાય અને વાછરડીની રમત લાગતી હ તી, પરંતુ તપાસ કરતા ૧૨ માસની વાછરડીના આંચળમાંથી દુધ વહેલું જોઈને સૌ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.'' પશુ ડોકટર અને ગાયોના તજજ્ઞા એવા મનસુખ સુવાગીયા કહે છે કે, ૧૨ માસની ગીર ગાય ઔલાદ વાછરડી દુધ આપે એ બનાવ ગુજરાત માટે સૌ પ્રથમ છે. આ વાછરડીને જોવા માટે મોટી સંખ્યામાં માણસો ગૌશાળાએ આવે છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દેઓલ પરિવાર તથા હિમેશ રેશમિયા વચ્ચેનું મનદુઃખ દુર થયું
પ્રિયંકા ચોપરાને 'ક્રીશ-થ્રી'માં ગીત ગાવાની ઓફર કરાઈ
'હિમ્મતવાલા'ની રિમેકમાં અજય દેવગણ જીતેન્દ્રનાં ટ્રેડમાર્ક જેવાં સફેદ કપડાં નહિ પહેરે
આગામી ફિલ્મમાં કેટરિના કૈફ આમિર ખાન એકબીજા સાથે મારામારી કરતા જોવા મળશે
સલમાન ખાન 'એક થા ટાઈગર'નું શૂટિંગ પૂરું કરવાની અણી પર છેઃ વિવેક ઓબેરોય 'શેર' સાઈન કરી
ડોલર રૃ.૫૩.૪૭ઃ બેઝલ- થ્રી માર્ગરેખાએ બેંકિંગ, ઓટો, મેટલ શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્ષ ૧૫૧ તૂટયો
FIIની સંપત્તિમાં રૃા ૪૭ હજાર કરોડનું ધોવાણ
આઇપીએલમાં બોલરોએ પણ કૌવત બતાવીને નિર્ણાયક ભુમિકા ભજવી છે
ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ શ્રીનિવાસનના પુત્રએ રેસ્ટોરામાં મારામારી કરી
ગેલ ઈંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણી સાથે વિન્ડિઝ તરફથી ફરી રમશે
મેન્સ હોકીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત ૦-૩થી હાર્યું

પાકિસ્તાનના ફાસ્ટ બોલર આસિફને જેલમાંથી છોડી મુકાયો

ઓડ મલાઉ ભાગોળ કાંડનો આજે ચુકાદો
એક બંદર શહેર કે અંદરઃ અદ્લ ફિંગરપ્રિન્ટ ને આયુર્વેદનો જાણતલ !

તાંત્રિક વિધિ માટે યુવતિનું અપહરણ બાદ બળાત્કાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved