Last Update : 04-May-2012, Friday

 
અમદાવાદ:બુકફેરમાં પુસ્તકો પાડી 80000ની ચોરી

- પુસ્તકો ગોઠવતા સ્ટાફની નજર ચૂકવી

 

- રોકડ વકરો,ફોનની તફડંચી

અમદાવાદ, ગુરૃવાર
અમદાવાદમાં યોજાતા એક્ઝીબીશનમાં નજર ચૂકવીને ચોરી કરતી ગેંગ ફરી સક્રિય બની છે. 'ગુજરાત દિન'ની ઉજવણીના ભાગરૃપે રિવર ફ્રન્ટ ઉપર યોજાયેલા 'બૂક ફેર'માં પુસ્તકો પાડી દઈ સ્ટોલમાં રહેલા સ્ટાફની નજર ચૂકવી ગઠીયો રૃા. ૮૦ હજારનો વકરો ભરેલો થેલો ઉઠાવી પલાયન થઈ ગયો છે.
રિવર ફ્રન્ટ ખાતે યોજાયેલા 'બૂક ફેર'માં રાજકોટના પ્રવિણ પ્રકાશન પ્રા.લિ. દ્વારા ૧૨૭થી ૧૩૦ સ્ટોલનો એક સ્ટોલ નંખાયો છે. આ સ્ટોલમાં બુધવારે રાતે સવા નવ વાગ્યાના અરસામાં અંદાજે ૪૦થી ૪૫ વર્ષની વયનો એક શખ્સ પૂસ્તકો જોઈ રહ્યો હતો.
આ શખ્સે 'રેક'માં ગોઠવેલા પુસ્તકોમાંથી અમુક પુસ્તકો પાડી દીધા હતા ફરી ગોઠવવા લાગ્યો હોય તેવો દેખાવ કરવા લાગ્યો હતો. આથી, કાઉન્ટર પાસે ઉભેલા વિનોદભાઈ ગોવિંદભાઈ કણસાગરા અને સ્ટાફ ગયા હતા અને પુસ્તકો અમે ગોઠવી દઈએ છીએ તેવી વાત કરી હતી.
સ્ટાફ પુસ્તકો ગોઠવવામાં ગૂંથાયો હતો ત્યારે નજર ચૂકવીને આ શખ્સ અથવા તેનો સાગરિત કાઉન્ટર નીચે પડેલી રૃા. ૮૦,૦૦૦નો વકરો, મોબાઈલ ફોન અને મહત્વના કાગળો સાથેની બેગ લઈ મિનિટોમાં જ પલાયન થઈ ગયો હતો. નવરંગપુરા પોલીસે ફરિયાદના પગલે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે, આ અગાઉ જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા નેશનલ અને ઈન્ટરનેશનલ એક્ઝિબિશનમાં ઉઠાંતરીના અડધો ડઝનથી વધુ બનાવો બની ચૂક્યા છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દેઓલ પરિવાર તથા હિમેશ રેશમિયા વચ્ચેનું મનદુઃખ દુર થયું
પ્રિયંકા ચોપરાને 'ક્રીશ-થ્રી'માં ગીત ગાવાની ઓફર કરાઈ
'હિમ્મતવાલા'ની રિમેકમાં અજય દેવગણ જીતેન્દ્રનાં ટ્રેડમાર્ક જેવાં સફેદ કપડાં નહિ પહેરે
આગામી ફિલ્મમાં કેટરિના કૈફ આમિર ખાન એકબીજા સાથે મારામારી કરતા જોવા મળશે
સલમાન ખાન 'એક થા ટાઈગર'નું શૂટિંગ પૂરું કરવાની અણી પર છેઃ વિવેક ઓબેરોય 'શેર' સાઈન કરી
ડોલર રૃ.૫૩.૪૭ઃ બેઝલ- થ્રી માર્ગરેખાએ બેંકિંગ, ઓટો, મેટલ શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્ષ ૧૫૧ તૂટયો
FIIની સંપત્તિમાં રૃા ૪૭ હજાર કરોડનું ધોવાણ
આઇપીએલમાં બોલરોએ પણ કૌવત બતાવીને નિર્ણાયક ભુમિકા ભજવી છે
ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ શ્રીનિવાસનના પુત્રએ રેસ્ટોરામાં મારામારી કરી
ગેલ ઈંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણી સાથે વિન્ડિઝ તરફથી ફરી રમશે
મેન્સ હોકીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત ૦-૩થી હાર્યું

પાકિસ્તાનના ફાસ્ટ બોલર આસિફને જેલમાંથી છોડી મુકાયો

ઓડ મલાઉ ભાગોળ કાંડનો આજે ચુકાદો
એક બંદર શહેર કે અંદરઃ અદ્લ ફિંગરપ્રિન્ટ ને આયુર્વેદનો જાણતલ !

તાંત્રિક વિધિ માટે યુવતિનું અપહરણ બાદ બળાત્કાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved