Last Update : 04-May-2012, Friday

 
રૃમાં મહારાષ્ટ્ર માલોમાં નિકાસ માટે ૧૫૦૦ ગાંસડી વેંચાઈ ઃ ગુજરાતમાં મિલો માટે ખરીદી

 

મુંબઈ રૃ બજારમાં આજે ભાવો અથડાતા રહ્યા હતા. ભારતે નિકાસ છૂટ આપ્યા પછી ઉત્પાદક મથકોએ હાલ સ્પોટ પર નવી વેચવાલી અટકી ગઈ છે. મિલોની તથા નિકાસકારોની છૂટીછવાઈ ખરીદી આવતી રહી છે, વિશ્વ બજારના સમાચારો જો કે વધુ નરમાઈ બતાવતા હતા. ન્યુયોર્ક વાયદો ઓવરનાઈટ વધુ ૫,૧૭, ૧૭ પોઈન્ટ ઘટયાના સમાચારો હતા. દરમિયાન ઘરઆંગણે સ્પોટ પર ભાવો ગુજરાત સંકર-૪ના રૃ.૩૫૦૦૦થી ૩૫૫૦૦ તથા કલ્યાણના રૃ.૨૫૦૦૦ બોલાઈ રહ્યા હતા. મિલો માટે ધાંગધ્રા લાઈનમાં સંકર-૪માં રૃ.૩૬૦૦૦ના ભાવોએ હજારેક ગાંસડીના વેપારો થયાના નિર્દેશો હતા. મહારાષ્ટ્ર લાઈનમાં સારા માલોમાં રૃ.૩૪૫૦૦માં નિકાસકારોએ ૧૪૦૦થી ૧૫૦૦ ગાંસડી માલો ખરીદયાના સમાચારો હતા. મધ્ય- પ્રદેશ- મહારાષ્ટ્ર બાજુ સ્પોટના ભાવો ફરધ પાકના માલોના રૃ.૨૮૦૦૦થી ૩૧૦૦૦ તથા સારાના રૃ.૩૪૦૦૦થી ૩૪૫૦૦ રહ્યાના સમાચારો હતા. નોર્થ બાજુ નરમાના ભાવો મણના જાતવાર રાજસ્થાન, હરિયાણા, પંજાબ બાજુ નીચામાં રૃ.૩૩૭૫થી ૩૪૦૦ તથા સારાના રૃ.૩૭૨૦થી ૩૭૫૦ રહ્યાના સમાચારો હતા.
રૃ.૩૪૦૦ની સપાટી તોડતો એરંડા વાયદો ઃ વિશ્વ બજારમાં પામતેલ વાયદામાં ૮૨ પોઈન્ટનું ગાબડું
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે એરંડા વાયદામાં ભાવો તૂટી રૃ.૩૪૦૦ની અંદર જતા રહ્યા હતા. મુંબઈ એરંડા જૂનના ભાવો રૃ.૩૪૧૧ વાળા આજે રૃ.૩૪૦૦ ખુલી ઉંચામાં રૃ.૩૪૨૭ થયા પછી તૂટી રૃ.૩૩૮૧ થઈ છેલ્લે રૃ.૩૩૮૬ રહ્યા હતા. ૮૦ ટનના કામકાજો થયા હતા જે બુધવારે ૬૦ ટનના હતા અને મથકો પાછળ આજે મુંબઈ વાયદામાં માનસ વેંચવાનું રહ્યું હતું. વિશ્વ બજારમાં ખાદ્યતેલોના ભાવો તૂટતાં તથા તેના પગલે ઈન્દોરમાં સોયાતેલ વાયદામાં મંદી આવતા તેની અસર પણ આજે એરંડા વાયદા પર પડયાની ચર્ચા હતી. એરંડાની આવકો આજે ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ બાજુ મળીને ૯૦થી ૯૨ હજાર ગુણી આવી હતી અને ત્યાં મથકોએ હાજર એરંડાના ભાવો ગામડાના રૃ.૬૬૫થી ૬૬૭ રહ્યા હતા. રાજકોટ વાયદો છેલ્લે રૃ.૩૩૮૭ રહ્યો હતો. હૈદ્રાબાદ બાજુ આજે ૧૨૦૦થી ૧૩૦૦ ગુણીની આવકો વચ્ચે એરંડાના ભાવો રૃ.૨૯૦૦ તથા દિવેલના રૃ.૬૬૦ રહ્યા હતા. દરમિયાન, મલેશિયામાં આજે પામતેલ વાયદો ૮૨ પોઈન્ટ ઘટી ગયાના સમાચારો હતા. શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૧૯ પોઈન્ટ ઘટયા પછી આજે પ્રોજેકશનમાં ભાવો સાંજે ૯ પોઈન્ટ નરમ ચાલી રહ્યા હતા. ઈન્દોરમાં આજે સોયાતેલ વાયદો રૃ.૭૭૪.૮૦ વાળો તૂટી છેલ્લે રૃ.૭૬૫.૭૦ રહ્યો હતો. મુંબઈમાં આજે પામતેલમાં ખાસ વેપારો ન હતા. વિશ્વ બજારમાં ભાવો ઘટવા છતાં ઘરઆંગણે ડોલરના ભાવો વધતાં ખાદ્યતેલોની આયાત પડતરો ઉંચી રહી હતી. મુંબઈમાં હાજર ભાવો આજે પામતેલના રૃ.૬૬૩, સોયાતેલ રિફા.ના રૃ.૭૨૮, સિંગતેલના રૃ.૧૨૬૦, કપાસિયા તેલના રૃ.૭૦૫, કોપરેલના રૃ.૬૮૦, સનફલાવરના રૃ.૬૭૦, રિફા.ના રૃ.૭૪૦ રહ્યા હતા. મુંબઈ ખોળ બજારમાં આજે કપાસિયા ખોળના ભાવો રૃ.૧૦૦ વધી રૃ.૧૩૮૦૦ રહ્યા હતા જયારે અન્ય ખોળો શાંત રહ્યા હતા.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દેઓલ પરિવાર તથા હિમેશ રેશમિયા વચ્ચેનું મનદુઃખ દુર થયું
પ્રિયંકા ચોપરાને 'ક્રીશ-થ્રી'માં ગીત ગાવાની ઓફર કરાઈ
'હિમ્મતવાલા'ની રિમેકમાં અજય દેવગણ જીતેન્દ્રનાં ટ્રેડમાર્ક જેવાં સફેદ કપડાં નહિ પહેરે
આગામી ફિલ્મમાં કેટરિના કૈફ આમિર ખાન એકબીજા સાથે મારામારી કરતા જોવા મળશે
સલમાન ખાન 'એક થા ટાઈગર'નું શૂટિંગ પૂરું કરવાની અણી પર છેઃ વિવેક ઓબેરોય 'શેર' સાઈન કરી
ડોલર રૃ.૫૩.૪૭ઃ બેઝલ- થ્રી માર્ગરેખાએ બેંકિંગ, ઓટો, મેટલ શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્ષ ૧૫૧ તૂટયો
FIIની સંપત્તિમાં રૃા ૪૭ હજાર કરોડનું ધોવાણ
આઇપીએલમાં બોલરોએ પણ કૌવત બતાવીને નિર્ણાયક ભુમિકા ભજવી છે
ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ શ્રીનિવાસનના પુત્રએ રેસ્ટોરામાં મારામારી કરી
ગેલ ઈંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણી સાથે વિન્ડિઝ તરફથી ફરી રમશે
મેન્સ હોકીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત ૦-૩થી હાર્યું

પાકિસ્તાનના ફાસ્ટ બોલર આસિફને જેલમાંથી છોડી મુકાયો

ઓડ મલાઉ ભાગોળ કાંડનો આજે ચુકાદો
એક બંદર શહેર કે અંદરઃ અદ્લ ફિંગરપ્રિન્ટ ને આયુર્વેદનો જાણતલ !

તાંત્રિક વિધિ માટે યુવતિનું અપહરણ બાદ બળાત્કાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved