Last Update : 04-May-2012, Friday

 
બજારની વાત

 

- બીએસઈ ડેરિવેટીવ્ઝ ખાતે આજે કુલ રૃા. ૨૧૭૨૨.૩૮ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું.
- એનએસઈ એફએન્ડઓ ખાતે આજે કુલ રૃા. ૮૧૨૦૭.૧૭ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું.
- આઈઆરબી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના ચેરમેનની મર્ડર કેસમાં પૂછપરછ થયાના અહેવાલો પાછળ આ શેર ૧૧ ટકા તુટીને ૧૪૯.૭૦ પર ઉતરી આવ્યો હતો.
- ખાંડની વધુ નિકાસ માટે મંજૂરી અપાતા ખાંડ કંપનીના શેરો ૧૧ ટકા સુધી વધ્યા હતા.
- નબળા ગાઈડન્સ પાછળ હીરો મોટો ૫ ટકા તુટી ૨૧૨૬.૫૦ પર ઉતરી આવ્યો હતો.
- નબળા અર્નીંગ પાછળ વીઆઈપી ઈન્ડ. ૪ ટકા તુટીને ૮૯.૪૫ પર ઉતરી આવ્યો હતો.
- નબળા પરિણામો પાછળ કોમોરેન્ડમ યુનિવર્સલ ૪ ટકા તુટીને ૧૫૯.૫૦ પર ઉતરી આવ્યો હતો.
- નફારૃપી વેચવાલી પાછળ ટયુબ ઇન્વેસ્ટમેન્ટ ૨ ટકા તુટીને ૧૪૫ પર ઉતરી આવ્યો હતો.
- નવું ભંડોળ એકત્ર કરવાની યોજના પાછળ પેન્ટાલુન રીટેલ ૨ ટકા વધીને ૧૮૬ પહોંચ્યો હતો.
- આકર્ષક પરિણામો પાછળ એચયુએલ ૨ ટકા વધી ૪૩૧.૪૦ પહોંચ્યો હતો.
- બાયબેકના આશાવાદ પાછળ યુનાઈટેડ ફોસ્ફરસ ૨ ટકા વધીને ૧૨૨.૬૫ પહોંચ્યો હતો.
- નબળા પરિણામો પાછળ કન્સાઈ નેરોલેક ૨ ટકા તુટીને ૮૯૯.૯૫ પર ઉતરી આવ્યો હતો.
- નબળા પરિણામો પાછળ કેઈસી ઇન્ટર. ૨ ટકા તુટીને ૫૬.૧૫ પર ઉતરી આવ્યો હતો.
- પ્રોફીટ માર્જીન દબાણમાં રહેવાની ગણતરી પાછળ મેરીકો એક ટકો તુટીને ૧૭૭.૯૦ પર ઉતરી આવ્યો હતો.
- સિમેન્ટ ઉત્પાદનના ઊંચા આંકડા પાછળ એસસી એક ટકો વધીને ૧૨૨૫.૨૫ પહોંચ્યો હતો.
- નફારૃપી વેચવાલી પાછળ જિન્દાલ સ્ટીલ એક ટકો તુટીને ૪૯૯ પર ઊતરી આવ્યો હતો.
- સારા ગાઈડન્સ પાછળ કેપીઆઈટી ક્યુમીન્સ એક ટકો વધીને ૧૦૩ પહોંચ્યો હતો.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દેઓલ પરિવાર તથા હિમેશ રેશમિયા વચ્ચેનું મનદુઃખ દુર થયું
પ્રિયંકા ચોપરાને 'ક્રીશ-થ્રી'માં ગીત ગાવાની ઓફર કરાઈ
'હિમ્મતવાલા'ની રિમેકમાં અજય દેવગણ જીતેન્દ્રનાં ટ્રેડમાર્ક જેવાં સફેદ કપડાં નહિ પહેરે
આગામી ફિલ્મમાં કેટરિના કૈફ આમિર ખાન એકબીજા સાથે મારામારી કરતા જોવા મળશે
સલમાન ખાન 'એક થા ટાઈગર'નું શૂટિંગ પૂરું કરવાની અણી પર છેઃ વિવેક ઓબેરોય 'શેર' સાઈન કરી
ડોલર રૃ.૫૩.૪૭ઃ બેઝલ- થ્રી માર્ગરેખાએ બેંકિંગ, ઓટો, મેટલ શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્ષ ૧૫૧ તૂટયો
FIIની સંપત્તિમાં રૃા ૪૭ હજાર કરોડનું ધોવાણ
આઇપીએલમાં બોલરોએ પણ કૌવત બતાવીને નિર્ણાયક ભુમિકા ભજવી છે
ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ શ્રીનિવાસનના પુત્રએ રેસ્ટોરામાં મારામારી કરી
ગેલ ઈંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણી સાથે વિન્ડિઝ તરફથી ફરી રમશે
મેન્સ હોકીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત ૦-૩થી હાર્યું

પાકિસ્તાનના ફાસ્ટ બોલર આસિફને જેલમાંથી છોડી મુકાયો

ઓડ મલાઉ ભાગોળ કાંડનો આજે ચુકાદો
એક બંદર શહેર કે અંદરઃ અદ્લ ફિંગરપ્રિન્ટ ને આયુર્વેદનો જાણતલ !

તાંત્રિક વિધિ માટે યુવતિનું અપહરણ બાદ બળાત્કાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved