Last Update : 04-May-2012, Friday

 
ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ

નિફ્ટી ફ્યુચર ૫૨૭૩ પોઈન્ટ ઉપર તેજી...!!

નિફ્ટી ફ્યુચર બંધ (૫૨૦૬) ઃ આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૫૨૪૭ પોઈન્ટના પ્રથમ અને ૫૨૬૪ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૫૧૭૯ પોઈન્ટથી ૫૧૫૧ પોઈન્ટ, ૫૧૩૩ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૫૨૭૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી....!!
- એક્સિસ બેન્ક (૧૦૫૮) ઃ બેન્ક ગુ્રપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૃા. ૧૦૪૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૃા. ૧૦૪૦ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટુંકા સમયગાળે રૃા. ૧૦૭૧થી રૃા. ૧૦૭૭નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે !! રૃા. ૧૦૭૯ ઉપર તેજી તરફી ધ્યાન...!!
- ભારત પેટ્રો (૬૬૧) ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ રૃા. ૬૪૭ આસપાસ પોઝિટીવ બ્રેકઆઉટ...!! રૃા. ૬૪૦ના સપોર્ટતી ખરીદવાલાયક આ સ્ટોક રૃા. ૬૭૫થી રૃા. ૬૮૩નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
- જેટ એરવેઝ (૩૧૨) ઃ રૃા. ૩૦૩નો પ્રથમ તેમજ રૃા. ૨૯૬ના બીજા સપોર્ટથી એરલાઈન્સ સેકટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૃા. ૩૨૧થી રૃા. ૩૩૨ સુધીની તેજી તરફી રૃખ નોંધાવશે...!!
- અબાન ઓફશોર (૪૦૫) ઃ ઓઈલ-ગેસ સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે ટ્રેડિંગલક્ષી રૃા. ૪૧૬થી રૃા. ૪૨૧ના ભાવની સંભાવના ધરાવે છે...!! રૃા. ૩૮૭નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!
- પિપાવાવ ડિફેન્સ (૮૬) ઃ મરિનપોર્ટ સેકટરનો ફન્ડામેન્ટલ એ ગુ્રપનો આ સ્ટોક રોકાણઅર્થે રૃા. ૮૧ના સ્ટોપલોસથી ખરીદવાલાયક...!! તેજી તરફી ઉછાળે આ સ્ટોકમાં રૃા. ૯૩થી રૃા. ૯૭ના ભાવ આસપાસ નફાવલક્ષી ધ્યાન ઉત્તમ !!
- સેન્ચુરી ટેક્ષટાઈલ (૩૧૧) ઃ સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૃા. ૩૦૩ ાસપાસનાસપોર્ટથી ટ્રેડિંગલક્ષી રૃા. ૩૨૩થી રૃા. ૩૩૦ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે..!!
- પેન્ટાલૂન રિટેઈલ (૧૮૫) ઃ રૃા. ૧૭૬નો પ્રથમ તેમજ રૃા. ૧૭૧ના સ્ટ્રોંગસપોર્ટથી રિટેઈલ સેકટનરો આ સ્ટોક ટૂંકાગાળે રૃા. ૧૯૧થી રૃા. ૧૯૬ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે...!!
- સ્ટેટ બેન્ક (૨૦૮૫) ઃ બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૃા. ૨૧૦૬ના સ્ટોપલોસથી વેચાણ લાયક...!! પ્રત્યાઘાતી ઘટાડે રૃા. ૨૦૬૧થી રૃા. ૨૦૪૭ના ભાવની આસપાસ નફો બુક કરવો..!!
- TCS લિમિટેડ (૧૨૮૦) ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેકટરનો આ સ્ટોક રૃા. ૧૨૯૭ આસપાસ નફારૃપી વેચવાલી થકી રૃા. ૧૨૬૭થી રૃા. ૧૨૫૭ના ટાર્ગેટ ભાવનીશક્યતા ધરાવે છે. ટ્રેડિંગલક્ષી રૃા. ૧૩૦૩ સ્ટોપલોસ ધ્યાનેલેવો...!!
- રિલાયન્સ ઈન્ડ્ર (૭૩૮) ઃ રૃા. ૭૪૯ આસપાસ ઓવરબોટ પોઝિશન નોંધાવતો આ સ્ટોક રૃા. ૭૫૩ના સ્ટોપલોસે વેચાણલાયક...!! તબક્કાવાર રૃા. ૭૧૬થી ૭૦૯નો ભાવ દર્શાવે તેવી સંભાવનાછે...!! રૃા. ૭૫૯ ઉપર તેજી તરફી ધ્યાને લેશો...!!
- નિખિલ ભટ્ટ

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દેઓલ પરિવાર તથા હિમેશ રેશમિયા વચ્ચેનું મનદુઃખ દુર થયું
પ્રિયંકા ચોપરાને 'ક્રીશ-થ્રી'માં ગીત ગાવાની ઓફર કરાઈ
'હિમ્મતવાલા'ની રિમેકમાં અજય દેવગણ જીતેન્દ્રનાં ટ્રેડમાર્ક જેવાં સફેદ કપડાં નહિ પહેરે
આગામી ફિલ્મમાં કેટરિના કૈફ આમિર ખાન એકબીજા સાથે મારામારી કરતા જોવા મળશે
સલમાન ખાન 'એક થા ટાઈગર'નું શૂટિંગ પૂરું કરવાની અણી પર છેઃ વિવેક ઓબેરોય 'શેર' સાઈન કરી
ડોલર રૃ.૫૩.૪૭ઃ બેઝલ- થ્રી માર્ગરેખાએ બેંકિંગ, ઓટો, મેટલ શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્ષ ૧૫૧ તૂટયો
FIIની સંપત્તિમાં રૃા ૪૭ હજાર કરોડનું ધોવાણ
આઇપીએલમાં બોલરોએ પણ કૌવત બતાવીને નિર્ણાયક ભુમિકા ભજવી છે
ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ શ્રીનિવાસનના પુત્રએ રેસ્ટોરામાં મારામારી કરી
ગેલ ઈંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણી સાથે વિન્ડિઝ તરફથી ફરી રમશે
મેન્સ હોકીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત ૦-૩થી હાર્યું

પાકિસ્તાનના ફાસ્ટ બોલર આસિફને જેલમાંથી છોડી મુકાયો

ઓડ મલાઉ ભાગોળ કાંડનો આજે ચુકાદો
એક બંદર શહેર કે અંદરઃ અદ્લ ફિંગરપ્રિન્ટ ને આયુર્વેદનો જાણતલ !

તાંત્રિક વિધિ માટે યુવતિનું અપહરણ બાદ બળાત્કાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved