Last Update : 04-May-2012, Friday

 
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિધ કરન્સી વાયદાઓમાં ૨૧,૧૨,૮૨૮ લોટનું વોલ્યુમ
મે વાયદામાં રૃપિયો યુરો સામે ૫૭ પૈસા, પાઉન્ડ સામે ૭૧ પૈસા, યેન સામે ૫૬ પૈસા અને ડોલર સામે ૪૭ પૈસા નરમ

મુંબઈ, તા.૩
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિધ કરન્સી વાયદાઓમાં ૬૭૯૨૦ સોદામાં રૃ.૧૧,૫૦૧.૬૫ કરોડનાં ૨૧૧૨૮૨૮ લોટનું કામકાજ થયું હતું. કુલ ઓપ્ન ઈન્ટરેસ્ટ ૧૬૮૧૧૧૨ લોટનો હતો.
રૃપી-યુરોના મે વાયદામાં ૬૯૧૮ સોદામાં રૃ.૩૧૩.૮૭ કરોડનાં ૪૪૫૯૨ લોટનાં કામકાજ થયાં હતાં. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૧૮૩૯૧ લોટનો હતો. મે વાયદો રૃ.૬૯.૯૫૦૦ ખૂલી, ઊપરમાં રૃ.૭૦.૫૬૨૫ અને નીચામાં રૃ.૬૯.૯૫૦૦ રહ્યા બાદ બંધમાં રૃ.૭૦.૫૩૦૦ રહ્યો હતો. રૃપિયો યુરો સામે મે વાયદામાં ૫૭ પૈસા ઘટયો હતો.
રૃપી-પાઉન્ડના મે વાયદામાં ૩૯૪૩ સોદામાં રૃ.૧૯૫.૧૩ કરોડનાં ૨૨૫૨૮ લોટના વેપાર થયા હતા. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૨૬૦૮૮ લોટનો હતો. મે વાયદો રૃ.૮૬.૨૫૦૦ ખૂલી, ઊંચામાં રૃ.૮૬.૮૯૦૦ અને નીચામાં રૃ.૮૬.૨૫૦૦ રહી રૃ.૮૬.૮૩૨૫ના સ્તરે બંધ થયો હતો. પાઉન્ડ સામે રૃપિયામાં મે વાયદામાં ૭૧ પૈસાનો ઘટાડો હતો.
રૃપી-યેનના મે વાયદામાં ૨૪૦૧ સોદામાં રૃ.૬૭.૨૫ કરોડનાં ૧૦૦૮૦ લોટનાં કામકાજ સાથે ઓપ્ન ઈન્ટરેસ્ટ ૯૭૬૦ લોટનો હતો. મે વાયદો રૃ.૬૬.૩૫૦૦ ખૂલી, ઊપરમાં રૃ.૬૬.૮૭૭૫ અને નીચામાં રૃ.૬૬.૩૫૦૦ રહી બંધમાં રૃ.૬૬.૮૨૨૫ રહ્યો હતો. રૃપિયો યેન સામે મે વાયદામાં ૫૬ પૈસા નરમ હતો.
રૃપી-ડોલરના મે વાયદામાં ૫૦૬૯૦ સોદામાં રૃ.૧૦,૪૪૨.૪૧ કરોડનાં ૧૯૪૮૩૬૦ લોટના વેપાર થયા હતા. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૧૩૪૩૯૨૬ લોટનો હતો. મે વાયદો રૃ.૫૩.૩૦૦૦ ખૂલી, ઊંચામાં રૃ.૫૩.૭૫૨૫ અને નીચામાં રૃ.૫૩.૩૦૦૦ રહ્યા બાદ બંધમાં રૃ.૫૩.૭૧૫૦ રહ્યો હતો. ડોલર સામે રૃપિયો મે વાયદામાં ૪૭ પૈસા ઘટયો હતો.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આજે તા.૩ મેને ગુરૃવારે ડોલર સામે રૃપિયાનો રેફરન્સ રેટ ૧ ડોલર બરાબર રૃ.૫૩.૨૩૯૫ (ગયા બુધવારે રૃ.૫૨.૯૩૦૫)નો જાહેર કર્યેે હતો. આ જ પ્રમાણે યુરો સામે રૃપિયાનો રેફરન્સ રેટ રૃ.૬૯.૯૮૧૫ (ગયા બુધવારે રૃ.૬૯.૯૪૨૫), બ્રિટીશ પાઉન્ડ સામે રૃ.૮૬.૧૪૧૫ (ગયા બુધવારે રૃ.૮૫.૮૫૩૩) અને ૧૦૦ યેન સામે આજે રૃ.૬૬.૩૬૦૦ (ગયા બુધવારે રૃ.૬૫.૮૭૦૦) જાહેર કર્યા હતા.

એમસીએક્સ સ્ટોક એક્સચેન્જના કરન્સી વાયદાની વધઘટ

કોન્ટ્રેક્ટસ

પાકતી તારીખ

બંધ

આગલો

ફેરફાર

વોલ્યુમ

સોદાની

મૂલ્ય

ઓ. ઈન્ટ.

-

-

-

બંધ

-

(લોટમાં)

સંખ્યા

(રૃ. કરોડમાં)

(લોટમાં)

રૃપી-યુરો

૨૯-૦૫-૧૨

૭૦.૫૩

૬૯.૯૬

૦.૫૭

૪૪,૫૯૨

૬,૯૧૮

૩૧૩.૮૭

૧૮,૩૯૧

રૃપી-યુરો

૨૭-૦૬-૧૨

૭૦.૯૫

૭૦.૩૮

૦.૫૭

૧,૦૫૩

૧૭૪

૭.૪૬

૬,૫૧૨

રૃપી-યુરો

૨૯-૧૦-૧૨

૭૨.૫૦

૭૧.૯૮

૦.૫૨

૦.૦૬

૧૦૦

રૃપી-પાઉન્ડ

૨૯-૦૫-૧૨

૮૬.૮૩

૮૬.૧૩

૦.૭૧

૨૨,૫૨૮

૩,૯૪૩

૧૯૫.૧૩

૨૬,૦૮૮

રૃપી-પાઉન્ડ

૨૭-૦૬-૧૨

૮૭.૩૪

૮૬.૬૧

૦.૭૩

૨,૩૧૮

૨૨૯

૨૦.૧૯

૩,૭૭૨

રૃપી-પાઉન્ડ

૨૭-૦૭-૧૨

૮૭.૬૫

૮૭.૧૬

૦.૪૯

૭૬

૧૧

૦.૬૭

૧૫૯

રૃપી-પાઉન્ડ

૨૯-૦૮-૧૨

૮૮.૩૫

૮૭.૬૪

૦.૭૧

૨૬૨

૧૩

૨.૩૧

૨૬૨

રૃપી-યેન

૨૯-૦૫-૧૨

૬૬.૮૨

૬૬.૨૭

૦.૫૬

૧૦,૦૮૦

૨,૪૦૧

૬૭.૨૫

૯,૭૬૦

રૃપી-યેન

૨૭-૦૬-૧૨

૬૭.૨૧

૬૬.૬૫

૦.૫૫

૪૧૦

૯૫

૨.૭૫

૫૨૭

રૃપી-ડોલર

૨૯-૦૫-૧૨

૫૩.૭૨

૫૩.૨૫

૦.૪૭

૧,૯૪૮,૩૬૦

૫૦,૬૯૦

૧૦,૪૪૨.૪૧

૧,૩૪૩,૯૨૬

રૃપી-ડોલર

૨૭-૦૬-૧૨

૫૪.૦૩

૫૩.૫૯

૦.૪૪

૫૬,૫૫૩

૨,૫૪૪

૩૦૪.૯

૧૪૬,૨૯૫

રૃપી-ડોલર

૨૭-૦૭-૧૨

૫૪.૩૫

૫૩.૯૩

૦.૪૩

૨૦,૫૮૦

૬૨૯

૧૧૧.૬૭

૪૫,૪૧૧

રૃપી-ડોલર

૨૯-૦૮-૧૨

૫૪.૬૬

૫૪.૨૪

૦.૪૨

૨,૯૧૩

૧૩૬

૧૫.૯

૩૬,૪૬૫

રૃપી-ડોલર

૨૬-૦૯-૧૨

૫૪.૯૨

૫૪.૫૯

૦.૩૩

૧,૩૨૭

૫૫

૭.૨૮

૧૮,૪૯૯

રૃપી-ડોલર

૨૯-૧૦-૧૨

૫૫.૨૦

૫૪.૮૩

૦.૩૭

૯૩૪

૪૯

૫.૧૫

૫,૧૯૯

રૃપી-ડોલર

૨૭-૧૧-૧૨

૫૫.૪૨

૫૪.૯૮

૦.૪૪

૧૧૫

૦.૬૪

૩,૮૫૪

રૃપી-ડોલર

૨૭-૧૨-૧૨

૫૫.૬૦

૫૫.૩૩

૦.૨૭

૪૭

૧૦

૦.૨૬

૨,૦૦૯

રૃપી-ડોલર

૨૯-૦૧-૧૩

૫૫.૯૫

૫૫.૬૦

૦.૩૫

૧૫૦

૦.૮૪

૬૯૬

રૃપી-ડોલર

૨૬-૦૨-૧૩

૫૬.૧૫

૫૫.૮૨

૦.૩૪

૨૪

૦.૧૩

૮,૯૬૬

રૃપી-ડોલર

૨૭-૦૩-૧૩

૫૬.૨૫

૫૬.૨૦

૦.૦૫

૪૭૮

૨.૬૯

૨,૫૦૩

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દેઓલ પરિવાર તથા હિમેશ રેશમિયા વચ્ચેનું મનદુઃખ દુર થયું
પ્રિયંકા ચોપરાને 'ક્રીશ-થ્રી'માં ગીત ગાવાની ઓફર કરાઈ
'હિમ્મતવાલા'ની રિમેકમાં અજય દેવગણ જીતેન્દ્રનાં ટ્રેડમાર્ક જેવાં સફેદ કપડાં નહિ પહેરે
આગામી ફિલ્મમાં કેટરિના કૈફ આમિર ખાન એકબીજા સાથે મારામારી કરતા જોવા મળશે
સલમાન ખાન 'એક થા ટાઈગર'નું શૂટિંગ પૂરું કરવાની અણી પર છેઃ વિવેક ઓબેરોય 'શેર' સાઈન કરી
ડોલર રૃ.૫૩.૪૭ઃ બેઝલ- થ્રી માર્ગરેખાએ બેંકિંગ, ઓટો, મેટલ શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્ષ ૧૫૧ તૂટયો
FIIની સંપત્તિમાં રૃા ૪૭ હજાર કરોડનું ધોવાણ
આઇપીએલમાં બોલરોએ પણ કૌવત બતાવીને નિર્ણાયક ભુમિકા ભજવી છે
ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ શ્રીનિવાસનના પુત્રએ રેસ્ટોરામાં મારામારી કરી
ગેલ ઈંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણી સાથે વિન્ડિઝ તરફથી ફરી રમશે
મેન્સ હોકીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત ૦-૩થી હાર્યું

પાકિસ્તાનના ફાસ્ટ બોલર આસિફને જેલમાંથી છોડી મુકાયો

ઓડ મલાઉ ભાગોળ કાંડનો આજે ચુકાદો
એક બંદર શહેર કે અંદરઃ અદ્લ ફિંગરપ્રિન્ટ ને આયુર્વેદનો જાણતલ !

તાંત્રિક વિધિ માટે યુવતિનું અપહરણ બાદ બળાત્કાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved