Last Update : 04-May-2012, Friday

 
એનએસઈએલ પર ઈ-કોપરમાં ૧,૯૦૦ ટન, ઈ-લેડમાં ૧,૨૦૦ ટન અને ઈ-નિકલમાં ૬૦૨ ટનથી વધુ વોલ્યુમ
એરંડામાં ૮૧,૯૭૧ ગુણી અને બાસમતી ડાંગરમાં ૩,૮૪,૦૦૦ ગુણીની ડિલિવરી
નેશનલ સ્પોટ એક્સચેન્જ (એનએસઈએલ) પર સાંજે ચાર વાગ્યા સુધીમાં ૨,૫૯૭ સોદામાં રૃ.૩૫૮.૯૪ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોનામાં ૨૨૦ સોદામાં રૃ.૫૪.૮૩ લાખનાં ૧.૮૫૭ કિલોનાં કામ થયાં હતાં. ઈ-ગોલ્ડ કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ રૃ.૧૧.૯૦ ઘટી રૃ.૨,૯૩૩.૨૦ બંધ રહ્યો હતો. સોનું સ્થાનિક પારકર ૫ ગ્રામ અમદાવાદ કોન્ટ્રેક્ટ ૫ ગ્રામદીઠ રૃ.૪૦૧ વધી બંધમાં રૃ.૧૫,૦૦૦ રહ્યો હતો. સોનું આયાતી બાર ૧ કિલો હૈદરાબાદ-૨ (આંધ્રપ્રદેશ) કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૃ.૫૬ વધી બંધમાં રૃ.૨૯,૬૭૬ રહ્યો હતો. ઈ-સિલ્વરમાં ૩૪૭ સોદામાં રૃ.૧.૧૫ કરોડનાં ૨૦૩.૭૦૦ કિલોના વેપાર સાથે ૧૦૦ ગ્રામદીઠ ઈ-સિલ્વર કોન્ટ્રેક્ટ રૃ.૮ સુધરી રૃ.૫,૬૮૦ બંધ રહ્યો હતો. ઈ-પ્લેટિનમ કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ રૃ.૩ વધી રૃ.૨,૯૬૬ થયો હતો. ઈ-પ્લેટિનમમાં ૧૮૮ સોદામાં રૃ.૧૪.૩૬ લાખનાં ૪૮૧ ગ્રામનો ધંધો થયો હતો.
ઈ-સીરિઝની અન્ય પ્રોડક્ટોમાં કિલોદીઠ ઈ-કોપર કોન્ટ્રેક્ટ ૨૫ પૈસા સુધરી રૃ.૫૨૭.૫૦, ઈ-લેડ ૯૫ પૈસા ઘટી રૃ.૧૫૪.૫૫, ઈ-નિકલ રૃ.૭.૫૦ વધી રૃ.૧,૨૬૪.૫૦ અને ઈ-ઝિંક કોન્ટ્રેક્ટ ૭૦ પૈસા વધી રૃ.૧૪૬.૭૦ના સ્તરે રહ્યા હતા. ઈ-કોપરમાં રૃ.૧૦૦.૪૧ કરોડનાં ૧,૯૦૦.૩૨૧ ટન, ઈ-લેડમાં રૃ.૧૮.૫૭ કરોડનાં ૧,૨૦૦.૨૫૭ ટન, ઈ-નિકલમાં રૃ.૭૬.૧૫ કરોડનાં ૬૦૨.૨૩૪ ટન અને ઈ-ઝિંકમાં રૃ.૫.૮૬ કરોડનાં ૪૦૦.૦૬૭ ટનના વેપાર થયા હતા.
એરંડાના ટ્રેડર્સ અને ફાર્મર્સ કોન્ટ્રેક્ટસમાં ૩૯૬ સોદામાં રૃ.૨૦.૨૨ કરોડનાં ૮૧,૯૭૧ ગુણીની ડિલિવરી ઊતરી હતી. ૨૦ કિલોદીઠ ગુજરાત એરંડા નાના દાણા ટ્રેડર્સ-૧ ગુણી (૭૫ કિલો) કડી-૩ કોન્ટ્રેક્ટ રૃ.૬૫૦ અને કડી-૩૬ કોન્ટ્રેક્ટ રૃ.૬૬૬ રહ્યા હતા. એરંડાના ફાર્મર્સ ઈન્ટ્રા-ડે કોન્ટ્રેક્ટસમાં ૨૦ કિલોદીઠ ભાભર કોન્ટ્રેક્ટ રૃ.૫.૩૦ વધી રૃ.૬૬૨.૭૦, દીઓદર રૃ.૧૬.૧૦ ઘટી રૃ.૬૬૩.૯૦, હિમ્મતનગર રૃ.૨૦.૩૦ વધી રૃ.૬૪૯.૫૦, પાલનપુર રૃ.૪૪.૧૦ ઘટી રૃ.૬૨૮.૯૦, થરા રૃ.૨૧.૯૦ વધી રૃ.૬૬૨.૫૦, વડાલી રૃ.૩૧.૨૦ ઘટી રૃ.૬૫૮.૧૦ અને વિસનગર કોન્ટ્રેક્ટ રૃ.૧૫.૭૦ વધી રૃ.૬૪૨.૭૦ બંધ રહ્યા હતા.
એરંડા તેલના એફએસજી માત્ર નિકાસબર કોન્ટ્રેક્ટસમાં ૮ સોદામાં રૃ.૧.૩૭ કરોડનાં ૨૦૦ ટનનાં કામ સાથે ૧૦ કિલોદીઠ કંડલા-૫ કોન્ટ્રેક્ટ રૃ.૬૮૦ અને કંડલા-૩૦ કોન્ટ્રેક્ટ ૧૦ પૈસા ઢીલો રહી રૃ.૬૯૩.૨૦ થયો હતો.
કપાસિયા વોશ તેલના ભારતીય કોન્ટ્રેક્ટસમાં ૨૦૨ સોદામાં રૃ.૪૩.૯૪ કરોડનાં ૬,૬૫૦ ટનનાં કામ સાથે ૬,૬૦૦ ટનની ડિલિવરી ઊતરી હતી. ૧૦ કિલોદીઠ કડી-૨ કોન્ટ્રેક્ટ રૃ.૬૫૫ અને કડી-૨૫ કોન્ટ્રેક્ટ ૮૦ પૈસા ઘટી રૃ.૬૬૬.૫૦ બંધ રહ્યો હતો.
રૃ (કાચો કપાસ) દેશી વેરાયટી કલમેશ્વર-૧ કિલો ફાર્મર્સ ઈન્ટ્રા-ડે કોન્ટ્રેક્ટ ક્વિન્ટલદીઠ રૃ.૬૪ વધી રૃ.૩,૮૬૨ થયો હતો. કાચા કપાસમાં ૨૪ સોદામાં રૃ.૧૧.૭૮ લાખનાં ૩૧,૨૭૦ કિલોનાં કામ થયાં હતાં.
ડાંગરનો વારંગલ-૨ કોન્ટ્રેક્ટ ક્વિન્ટલદીઠ રૃ.૧,૧૫૦ અને વારંગલ-૨૫ કોન્ટ્રેક્ટ ૫૦ પૈસા ઘટી રૃ.૧,૧૭૩ના સ્તરે રહ્યા હતા. ડાંગરમાં રૃ.૪૩.૯૧ લાખનાં ૫,૪૦૦ ગુણીના વેપાર થયા હતા. બાસમતી ડાંગરના હરિયાણા, પંજાબ, સિરસા કોન્ટ્રેક્ટસમાં ૨૭૦ સોદામાં રૃ.૫૧.૮૧ કરોડનાં ૩,૮૪,૦૦૦ ગુણીની ડિલિવરી થઈ હતી.
રો વુલમાં ૨૧૬ સોદામાં રૃ.૧૮.૧૫ કરોડનાં ૨,૫૫,૫૦૦ કિલો અને વુલ ટોપ્ના ટ્રેડર્સ કોન્ટ્રેક્ટસમાં ૧૭ સોદામાં રૃ.૩૦.૪૩ લાખનાં ૩,૬૦૦ કિલોનાં કામકાજ થયાં હતાં. રો વુલનો લુધિયાણા-૨૫ કોન્ટ્રેક્ટ કિલોદીઠ ૩૦ પૈસા ઘટી રૃ.૭૧૭ અને લુધિયાણા-૨ રૃ.૭૦૪ના સ્તરે રહ્યા હતા, જ્યારે વુલટોપ્નો લુધિયાણા-૨૫ કોન્ટ્રેક્ટ રૃ.૧.૨૦ના ભાવઘટાડા સાથે રૃ.૮૫૨.૮૦ અને લુધિયાણા-૨ રૃ.૮૩૮ના મથાળે બંધ થયા હતાં.
આરબીડી પામોલીન તેલના ટ્રેડર્સ કોન્ટ્રેક્ટસમાં ૧૨ સોદામાં રૃ.૮.૧૭ કરોડનાં ૧,૩૦૦ ટનની ડિલિવરી નોંધાઈ હતી. આરબીડી પામોલીન તેલનો કાકીનાડા-૨ કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૃ.૫ ઘટી રૃ.૬૨૩ અને કાકીનાડા-૨૫ કોન્ટ્રેક્ટ રૃ.૫.૮૦ ઘટી રૃ.૬૩૪.૬૦ બંધ રહ્યા હતા.
રિફાઈન્ડ સનફ્લાવર તેલનો ચેન્નાઈ-૨ કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૃ.૨ ઘટી રૃ.૬૭૩ અને ચેન્નાઈ-૨૫ કોન્ટ્રેક્ટ રૃ.૨.૭૦ ઘટી રૃ.૬૮૫.૫૦ બંધ રહ્યા હતા. રિફાઈન્ડ સનફ્લાવર તેલમાં ૨ સોદામાં રૃ.૪.૦૭ કરોડનાં ૬૦૦ ટનનો ધંધો થયો હતો.
સોયાબીનનો ટ્રેડર્સ એક્સ-કોટા-૭ કોન્ટ્રેક્ટ ક્વિન્ટલદીઠ રૃ.૬૫.૬૦ વધી બંધમાં રૃ.૩,૬૪૦ રહ્યો હતો. સોયાબીનમાં ૨ સોદામાં રૃ.૧૩.૮૩ લાખનાં ૩૮ ટનના વેપાર થયા હતા.
સ્ટીલના ટીએમટી બાર્સ કોન્ટ્રેક્ટસમાં મે.ટનદીઠ કુર્નુલ-૨૫ કોન્ટ્રેક્ટ રૃ.૫૨,૮૦૦ અને કુર્નુલ-૨ કોન્ટ્રેક્ટ રૃ.૫૧,૮૪૦ના સ્તરે બંધ રહ્યા હતા. સ્ટીલ ટીએમટી બારમાં ૭૨ સોદામાં રૃ.૭.૩૨ કરોડનાં ૧,૪૦૦ ટનના વેપાર થયા હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દેઓલ પરિવાર તથા હિમેશ રેશમિયા વચ્ચેનું મનદુઃખ દુર થયું
પ્રિયંકા ચોપરાને 'ક્રીશ-થ્રી'માં ગીત ગાવાની ઓફર કરાઈ
'હિમ્મતવાલા'ની રિમેકમાં અજય દેવગણ જીતેન્દ્રનાં ટ્રેડમાર્ક જેવાં સફેદ કપડાં નહિ પહેરે
આગામી ફિલ્મમાં કેટરિના કૈફ આમિર ખાન એકબીજા સાથે મારામારી કરતા જોવા મળશે
સલમાન ખાન 'એક થા ટાઈગર'નું શૂટિંગ પૂરું કરવાની અણી પર છેઃ વિવેક ઓબેરોય 'શેર' સાઈન કરી
ડોલર રૃ.૫૩.૪૭ઃ બેઝલ- થ્રી માર્ગરેખાએ બેંકિંગ, ઓટો, મેટલ શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્ષ ૧૫૧ તૂટયો
FIIની સંપત્તિમાં રૃા ૪૭ હજાર કરોડનું ધોવાણ
આઇપીએલમાં બોલરોએ પણ કૌવત બતાવીને નિર્ણાયક ભુમિકા ભજવી છે
ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ શ્રીનિવાસનના પુત્રએ રેસ્ટોરામાં મારામારી કરી
ગેલ ઈંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણી સાથે વિન્ડિઝ તરફથી ફરી રમશે
મેન્સ હોકીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત ૦-૩થી હાર્યું

પાકિસ્તાનના ફાસ્ટ બોલર આસિફને જેલમાંથી છોડી મુકાયો

ઓડ મલાઉ ભાગોળ કાંડનો આજે ચુકાદો
એક બંદર શહેર કે અંદરઃ અદ્લ ફિંગરપ્રિન્ટ ને આયુર્વેદનો જાણતલ !

તાંત્રિક વિધિ માટે યુવતિનું અપહરણ બાદ બળાત્કાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved