Last Update : 03-May-2012, Thursday

 
 

દિલ્હીને હરાવવું અશક્ય બનતું જાય છે
પૂણે વોરિયર્સને ટોચની ચાર ટીમમાં પહોંચવું મુશ્કેલ

ગાવસ્કરની કોલમ

પૂણે વોરિયર્સનો દેખાવ આખરી ચાર ફાઇનલિસ્ટ ટીમમાં સ્થાન મેળવવા માટે કથળ્યો છે તેમ કહી શકાય. તેઓએ ટુર્નામેન્ટમાં શરૃઆત કરી હતી પણ પાછળથી પરાજયો વધતા ગયા. ડેક્કન સામેની બંને મેચોમાં તેઓને ભારે પડશે. ડેક્કન ચાર્જર્સ પણ એવીટીમ છે જેણે હારવું હવે પોષાય તેમ નથી. વિજયકૂચ અને નેટ રન રેટથી આગળ થવાનું બેવડું લક્ષ્ય તેઓએ રાખવું પડશે.
પૂણેની ટીમે વધુ પડતા આત્મ- વિશ્વાસમાં જ જીતની બાજી ગુમાવી હતી. માઇકલ ક્લાર્ક વિન્ડિઝથી ફ્લાઇટમાં ઉતરીને તરત પૂણે તરફથી રમ્યો હતો.ગાંગુલી જોડેની તેની ભાગીદારી ઉપયોગી જણાતી હતી. પૂણેને પ્રથમ છ ઓવરોમાં આક્રમક સ્ટાર્ટ આપી શકે તેવા ટોપ ઓર્ડરની જરૃર છે. પ્રથમ છ ઓવરમાં ફિલ્ડીંગ નિયંત્રણ હોઇ ટીમે ૫૦થી ૬૦ રન કરવા જોઇએ. બાકીની ઓવરોમાં વિકેટો હાથમાં રાખીને ૧૨૦ જેટલા રન ઉમેરી શકાય.
મુંબઇ ઈન્ડિયન્સે તેની મેચ જીતી પણ તેમાં તેનું પ્રભુત્વ જોવા ના મળ્યું. લેવીને સ્ટેને પેવેલીયન ભેગો કર્યો તે પછી કેટલીક મેચો બાદ ફરી મેદાન પર ઉતરેલ તેંડુલકર પર દબાણ રહ્યું હતું. હજુ તેને આંગળીની ઈજામાંથી સંપૂર્ણ મુક્તિ નથી મળી તેમ લાગ્યું. રાયડુએ તેનું ફોર્મ જારી રાખ્યું છે. હવે તે રન ચેઝનું પ્રેસર તેના પર લઇ શકે છે. તેણે જે રીતની રમત આ આઈપીએલમાં બતાવી છે તે જોતા તેને વધુ ઓવરો રમવાની તક મળવી જોઇએ.
દિલ્હીએ તેની જોરદાર રમત બતાવતા રાજસ્થાન પર સંપૂર્ણ પ્રભુત્વ બતાવતો વિજય મેળવ્યો હતો. દિલ્હી સામેની પ્રથમ મેચ પણ રાજસ્થાન હાર્યું હતું તેથી તેઓ નર્વસ જણાતા હતા. સેહવાગ ખૂબ જ વિસ્ફોટક ફોર્મમાં છે. અત્યારે કોઇપણ ટીમે તેની તાકાત બતાવવી હોય તો દિલ્હીને હરાવવું પડે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમિતાભ તથા જયા બચ્ચન લાંબા સમય બાદ ફરી મોટા પડદે સાથે દેખાશે
કેટરિના કૈફનું આ વર્ષ માત્ર ખાન ત્રિપુટી માટે અનામત
એકશન ફિલ્મોના બોક્સ ઓફિસ પરના નબળાં દેખાવથી બોલીવૂડમાં આશ્ચર્ય
બીજાને બદલે 'તેરે બિન લાદેન'નો ત્રીજો ભાગ બનશે ઃ અલી ઝાફર યથાવત્
કારકિર્દીની પ્રથમ કમર્શિયલ ફિલ્મમાં અનુરાગ કશ્યપે પત્નીને સ્થાન ન આપ્યું
પક્ષીઓની પાંખો કાપી નાંખ્યા બાદ વેચી દેવાનુ નેટવર્ક ઝડપાયુ
કતારગામમાં ૫૦૦ના ટોળાએ ડિમોલીશન અટકાવી દીધું
અમેરિકી દળોને પાછા ખેંચી લીધા પછી સુરક્ષાની જવાબદારી કાબુલનીઃ ઓબામા

ઇજીપ્તમાં સંરક્ષણ મંત્રાલય નજીક અથડામણ ઃ ૨૦નાં મોત

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ૧૯ વિસ્ફોટો ઃ બે પોલીસ સહિત છ ઘાયલ
ભારત વંશીય અમેરિકન વી.જે. સિંહની પેન્ટાગોનમાં મહત્વનાં પદે નિયુકિત
ઓસ્કાર એવોર્ડ સમારોહના સ્થળનું નામ બદલવામાં આવ્યું
જામનગરમાં IPLના મેચ પર રમાતા સટ્ટાનો પર્દાફાશઃ ત્રણ શખ્સો ઝબ્બે
ખેડા જિલ્લામાં ઝાડા અને ઉલટીના કેસમાં વધારો

જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણીના પોકાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved