ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે સરપંચ અભિવાદન સમારોહમાં મોદીનું પ્રવચન પૂરૃં થતાં આશા વર્કર મહિલાઓએ સૂત્રો પોકારતાં દોડધામ મચી ગઇ હતી. મોદી સહિત મંચ ઉપર ઉપસ્થિત તમામ મહાનુભાવો ડઘાઇ ગયા હતા.