Last Update : 03-May-2012, Thursday

 
અફઘાનિસ્તાનની ઓચિંતી મુલાકાત લીધી
અમેરિકી દળોને પાછા ખેંચી લીધા પછી સુરક્ષાની જવાબદારી કાબુલનીઃ ઓબામા

લાદેનના મોતની વરસીએ ઓબામાની નીકળ્યાના કલાક પછી તાલિબાનો ત્રાટક્યા ઃ વિસ્ફોટોમાં સાતનાં મોત

અફઘાનિસ્તાન અને અમેરિકા વચ્ચે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ એગ્રિમેન્ટ
(પીટીઆઈ) કાબુલ/વોશિંગ્ટન, તા. ૨
યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનની ગોપનીય અને ઓચિંતી મુલાકાત લેનારા અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ બરાક ઓબામાએ યુએસ આર્મીને દેશમાંથી પાછી ખેંચી લીધા પછી સુરક્ષાની જવાબદારી કાબુલના શિરે રહેશે તેમ કહ્યુ છે. અલ-કાયદાને હરાવવાને ધ્યેયની નજીક છીએ અને હવે તે ફરીથી ભેગું થાય એવી કોઈ શક્યતા નથી તેમ તેમણે કહ્યુ હતું.
અલ-કાયદાના વડા ઓસામા બિન લાદેન મોતની પહેલી વરસીએ બગ્રામ એર બેઝથી યુએસમાં કરાયેલા જીવંત પ્રસારણમાં તેમણે કહ્યુ હતું કે યુદ્દના કાળા ડિબાંગ વાદળાઓ તળે એક દાયકાથી વધારે સમય આપણે વિતાવ્યો છે. અફઘાનિસ્તાનના પરોઢિયાના અંધકારમાં ક્ષિતિજ ઉપર આપણે નવા દિવસના પ્રકાશને જોઈ શકીએ છીએ.
પરંતુ, અફઘાનિસ્તાનની નબળી સુરક્ષા વ્યવસ્થાની નિષ્ઠુર યાદ અપાવતા હોય તેમ ઓબામાના નીકળી ગયાના થોડાં જ કલાકો પછી રાજધાની કાબુલમાં વિસ્ફોટો અને બંદૂકો ધણધણી ઉઠયા હતાં, જેમાં છ વ્યક્તિ માર્યા ગયા હતાં. આ બનાવની જવાબદારી તાલિબાને સ્વીકારી હતી.
૨૦૧૪માં યુએસના નેતૃત્વ હેઠળના નાટો લશ્કરને પાછુ ખેંચી લેવાયા પછી અફઘાન સેનાને તાલીમ આપવા અને ત્રાસવાદના મુકાબલામાં અમેરિકી સૈન્યને સામેલ કરવા માટે ઓબામા અને તેમના અફઘાની સમકક્ષ હમીદ કારઝાઈએ કાબુલ-વોશિંગ્ટન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ એગ્રિમેન્ટ (એસપીવી) ઉપર હસ્તાક્ષર કર્યા હતાં.
યુદ્ધથી થાકી ગયેલા અમેરિકનોને હૈયાધારણ આપતાં ઓબામાએ કહ્યુ હતું કે ઈરાકની માફક અફઘાનિસ્તાનમાં પણ કાર્યવાહીને આપણે સમેટી રહ્યાં છીએ. તાલિબાન મુવમેન્ટને આપણે તોડી પાડી છે.
આપણે એક મજબૂત અફઘાન સિક્યોરિટી ફોર્સનું નિર્માણ કર્યું છે.તાલિબનના ટોચના ૩૦માથી ૨૦ નેતાઓને ખતમ કરીને તાલિબાનને આપણે તહસનહસ કરી નાખ્યું છે અને અહીંના બેઝ પરથી એક વર્ષ પહેલાં આપણા દળોએ ઓપરેશન હાથ ધરીને બિન લાદેનને મારી નાખ્યો હતો તેમ અમેરિકી પ્રમુખે કહ્યુ હતું.
૨૦૦૧માં તાલિબાનનો હટાવ્યા પછીથી અફઘાનિસ્તાનના યુદ્ધ દરમિયાન યુએસ અને નાટોના લગભગ ૩૦૦૦ સૈનિકો માર્યા ગયા છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમિતાભ તથા જયા બચ્ચન લાંબા સમય બાદ ફરી મોટા પડદે સાથે દેખાશે
કેટરિના કૈફનું આ વર્ષ માત્ર ખાન ત્રિપુટી માટે અનામત
એકશન ફિલ્મોના બોક્સ ઓફિસ પરના નબળાં દેખાવથી બોલીવૂડમાં આશ્ચર્ય
બીજાને બદલે 'તેરે બિન લાદેન'નો ત્રીજો ભાગ બનશે ઃ અલી ઝાફર યથાવત્
કારકિર્દીની પ્રથમ કમર્શિયલ ફિલ્મમાં અનુરાગ કશ્યપે પત્નીને સ્થાન ન આપ્યું
પક્ષીઓની પાંખો કાપી નાંખ્યા બાદ વેચી દેવાનુ નેટવર્ક ઝડપાયુ
કતારગામમાં ૫૦૦ના ટોળાએ ડિમોલીશન અટકાવી દીધું
અમેરિકી દળોને પાછા ખેંચી લીધા પછી સુરક્ષાની જવાબદારી કાબુલનીઃ ઓબામા

ઇજીપ્તમાં સંરક્ષણ મંત્રાલય નજીક અથડામણ ઃ ૨૦નાં મોત

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ૧૯ વિસ્ફોટો ઃ બે પોલીસ સહિત છ ઘાયલ
ભારત વંશીય અમેરિકન વી.જે. સિંહની પેન્ટાગોનમાં મહત્વનાં પદે નિયુકિત
ઓસ્કાર એવોર્ડ સમારોહના સ્થળનું નામ બદલવામાં આવ્યું
જામનગરમાં IPLના મેચ પર રમાતા સટ્ટાનો પર્દાફાશઃ ત્રણ શખ્સો ઝબ્બે
ખેડા જિલ્લામાં ઝાડા અને ઉલટીના કેસમાં વધારો

જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણીના પોકાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved