Last Update : 03-May-2012, Thursday

 
નાવડાથી બોટાદ સુધીની પાણીની પાઇપ લાઇનનું લોકાર્પણ થશે

નર્મદાના નિરથી કાનીયાડ, ગોમા, સુખભાદર ડેમ ભરવા ૧૮૮૭૦ મી. લાંબી લાઇનનું ખાતમુહૂર્ત કરાશે

 
બોટાદ, તા.૨
બોટાદ સૌરાષ્ટ્ર અને ભાવનગર જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી પાણીની અછતને કારણે પાણીકાપ સહિત ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ત્યારે નર્મદાનું વહી જતુ પાણીનો સદઉપયોગ કરવાના આશય સાથે રાજ્ય સરકાર દ્વારા પાઇપ લાઇનનું ખાતમુહૂર્ત તેમજ નાવડાથી બોટાદની લાઇનનું લોકાર્પણ વિધી મુખ્યમંત્રીનાં હસ્તે કરવામાં આવનાર છે.
નર્મદા નદીના પુરના વહી જતા વધારાન ાપાણીથી કાયમી અછતવાળા વિસ્તારોના ડેમો, જળાશયો, સિઝનના વરસાદથી ભરાતા નથી તેને ભરીને સિંચાઇ સુવિધાઓથી ઉકેલ લાવવાનો ગુજરાત સરકારે નિર્ણય લીધો છે. આયોજન આર્થીક અને ભૌગોલીક પરિસ્થિતી તપાસીને અમલમાં મૂકવાની શક્યતાઓ તપાસવા એજન્તઓને કામગીરી સોંપવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા નર્મદા વહી જતા વધારાના પાણીમાંથી સૌરાષ્ટ્રના ડેમો, જળાશયો, તળાવો ભરવાનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૃપે પ્રથમ ભાવનગર જિલ્લાના બોટાદ વિસ્તારમાં નર્મદાના નીરથી કાનિયાડ-સુખભાદર ડેમ ગોમા સીંચાઇ યોજનામાં જળાશયો અને કૃષ્ણસાગર તળાવ ભરવાની કરોડોના ખર્ચ થનારી કામગીરી અંગે ૧૮૮૭૦ મીટર લાંબી પાઇપ લાઇનની વહન ક્ષમતા ૭૨ કરોડ લીટર પાણી પ્રતિદિન પંપની ક્ષમતા ૩ કરોડ લીટર પાણી પ્રતિ કલાક સંપની ક્ષમતાની સુવિધા ઉભી કરાશે. આમ વધારાના પાણીથી જળાશયો ભરવાના સૌરાષ્ટ્રમાં પ્રથમ કામનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીના હસ્તે તા.૪-૫ના રોજ સવારે ૯-૩૦ કલાકે બોટાદ ખાતે થનાર છે.
આ સાથે રૃા.૧૦૧ કરોડના ખર્ચથી નાવડાથી બોટાદ સુધી ૩૨,૨ કી.મી. લાંબી પીવાના પાણીની પાઇપ લાઇનનું લોકાર્પણ પણ કરવામાં આવશે. આ બંનેનો સમારભ બોટાદ ખાતે ઝવેરીજીન સ્ટશન રોડ પર રાખવામાં આવેલ છે.
બોટાદના શહેરીજનો માટે કૃષ્ણસાગર તળાવ ભરાતા જમીનના તળો સાજા થશે અને પીવાના પાણી નાવડાથી બોટાદ પાઇપ લાઇન દ્વારા પાંચ કરોડ લીટર પીવાનું વધારાનું પાણી મળતા પાણી પ્રશ્ને આનંદની વાત છે. પાણી પ્રશ્ને રાહત થશે તેમ માનવામાં આવે છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમિતાભ તથા જયા બચ્ચન લાંબા સમય બાદ ફરી મોટા પડદે સાથે દેખાશે
કેટરિના કૈફનું આ વર્ષ માત્ર ખાન ત્રિપુટી માટે અનામત
એકશન ફિલ્મોના બોક્સ ઓફિસ પરના નબળાં દેખાવથી બોલીવૂડમાં આશ્ચર્ય
બીજાને બદલે 'તેરે બિન લાદેન'નો ત્રીજો ભાગ બનશે ઃ અલી ઝાફર યથાવત્
કારકિર્દીની પ્રથમ કમર્શિયલ ફિલ્મમાં અનુરાગ કશ્યપે પત્નીને સ્થાન ન આપ્યું
પક્ષીઓની પાંખો કાપી નાંખ્યા બાદ વેચી દેવાનુ નેટવર્ક ઝડપાયુ
કતારગામમાં ૫૦૦ના ટોળાએ ડિમોલીશન અટકાવી દીધું
અમેરિકી દળોને પાછા ખેંચી લીધા પછી સુરક્ષાની જવાબદારી કાબુલનીઃ ઓબામા

ઇજીપ્તમાં સંરક્ષણ મંત્રાલય નજીક અથડામણ ઃ ૨૦નાં મોત

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ૧૯ વિસ્ફોટો ઃ બે પોલીસ સહિત છ ઘાયલ
ભારત વંશીય અમેરિકન વી.જે. સિંહની પેન્ટાગોનમાં મહત્વનાં પદે નિયુકિત
ઓસ્કાર એવોર્ડ સમારોહના સ્થળનું નામ બદલવામાં આવ્યું
જામનગરમાં IPLના મેચ પર રમાતા સટ્ટાનો પર્દાફાશઃ ત્રણ શખ્સો ઝબ્બે
ખેડા જિલ્લામાં ઝાડા અને ઉલટીના કેસમાં વધારો

જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણીના પોકાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved