Last Update : 03-May-2012, Thursday

 
ભાવનગરમાં રાજ્યકક્ષાની ડે-નાઈટ ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
૧પ૦ વિકલાંગ વિદ્યાર્થીઓને મફત ટ્રાઇસીકલ વિનામુલ્યે પ્રવેશ ઃ સેવાભાવી તબીબીઓનું સન્માન

રાજ્યની શ્રેષ્ઠ આઠ ટીમો વચ્ચે મેચ રમાશે રણજી ટ્રોફી દુલીપ ટ્રોેફીના ખેલાડીઓ જોડાશે

ભાવનગર, બુધવાર
ભાવનગરના આંગણે આગામી તા. ૧૭મી મેથી રાજ્યકક્ષાની ડે-નાઈટ સિઝન ક્રિકેટ ટુર્નામન્ટનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ક્રિકેટની રોમાંચક મેચો ઉપરાંત સમાજીક હેતુથી અપંગ વિદ્યાર્થીઓને ટ્રાયસિકલ વિતરણ, સેવાભાવી તબીબો, તેજસ્વી વિદ્યાર્થીઓ, અગ્રણી ઉદ્યોગપતિઓ, આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવનગરનું નામ રોશન કરનાર દરેક સ્પોર્ટસના ખેલાડીઓનું સન્માન કરવામાં આવનાર છે.
પરિમલ ક્રિકેટ કલબ દ્વારા ભાવનગરમાં સર્વ પ્રથમ વખત લીલા કપ ડે-નાઈટ ટ્વેન્ટી-૨૦ સિઝન બોલથી ક્રિકેટ ટુર્નામેન્ટનું ભાવનગર યુનિવર્સિટી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર રાજ્યમાંથી રણજી ટ્રોફી, દુલીપ ટ્રોફી, દેવધર ટ્રોફી, ચેલેન્જર ટ્રોફીના ખેલાડીઓ વિવિધ ટીમો વતી ભાગ લઈ રહ્યા છે. ડે-નાઈટ ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમો વચ્ચે પ્રથમ ચરણમાં લીગ તબક્કાની મેચો રમાશે, જેમાંથી ટોચની ચાર ટીમો વચ્ચે સેમિ ફાઈનલ અને તા. ર૪ના રોજ ફાઈનલ મેચ રમાનાર છે.
રાજ્યકક્ષાની આ ટુર્નામેન્ટમાં સર ભાવસિંહજી ક્રિકેટ કલબ, આર.વાય.સી.સી. રાજકોટ, બાલ ભવન ક્રિકેટ કલબ રાજકોટ, ડાયમન્ડ પાવર બરોડા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા, વેસ્ટર્ન રેલવે, એસ.પી. ઇલેવન ભાગ લઈ રહી છે. આ તમામ ટીમોને યુરો કિડ્સ- શ્રી એકેડમી, ઇવા ગુ્રપ, કોમરેડ મરક્યુરી, સુરભી ગુ્રપ, શ્રી હોટલ - રાધે ગુ્રપ, દાઠાવાળા ગુ્રપ, એમ.સી.સી. ગુ્રપ, માસ્ટર બ્લાસ્ટર દ્વારા પ્રયોજીત કરવામાં આવી છે. તમામ ટીમોને અલગ અલગ કલરના યુનિફોર્મ આપવામાં આવશે ઉપરાંત દરેક મેચના મેન ઓફ ધ મેચ, ઉપરાંત મેન ઓફ ધ સિરીઝ, બેસ્ટ બોલર, બેસ્ટ બેટસમેન, બેસ્ટ ફિલ્ડર સહિતના આકર્ષક ઇનામો આપવામાં આવશે. આ ટુર્નામેન્ટ સફેદ સિઝન બોલથી રમાડવામાં આવશે અને મેદાનમાં આઠ ટાવર ઉભા કરવામાં આવશે. તા. ૧૭મેથી દરરોજ સાંજે ૬ કલાકે પ્રથમ અને ૯ કલાકે બીજી મેચ રમાશે.
આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે પરિમલ ક્રિકેટ કલબના સંદીપ સોપારીયા, મહેશ મહેતા તથા અન્ય સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમિતાભ તથા જયા બચ્ચન લાંબા સમય બાદ ફરી મોટા પડદે સાથે દેખાશે
કેટરિના કૈફનું આ વર્ષ માત્ર ખાન ત્રિપુટી માટે અનામત
એકશન ફિલ્મોના બોક્સ ઓફિસ પરના નબળાં દેખાવથી બોલીવૂડમાં આશ્ચર્ય
બીજાને બદલે 'તેરે બિન લાદેન'નો ત્રીજો ભાગ બનશે ઃ અલી ઝાફર યથાવત્
કારકિર્દીની પ્રથમ કમર્શિયલ ફિલ્મમાં અનુરાગ કશ્યપે પત્નીને સ્થાન ન આપ્યું
પક્ષીઓની પાંખો કાપી નાંખ્યા બાદ વેચી દેવાનુ નેટવર્ક ઝડપાયુ
કતારગામમાં ૫૦૦ના ટોળાએ ડિમોલીશન અટકાવી દીધું
અમેરિકી દળોને પાછા ખેંચી લીધા પછી સુરક્ષાની જવાબદારી કાબુલનીઃ ઓબામા

ઇજીપ્તમાં સંરક્ષણ મંત્રાલય નજીક અથડામણ ઃ ૨૦નાં મોત

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ૧૯ વિસ્ફોટો ઃ બે પોલીસ સહિત છ ઘાયલ
ભારત વંશીય અમેરિકન વી.જે. સિંહની પેન્ટાગોનમાં મહત્વનાં પદે નિયુકિત
ઓસ્કાર એવોર્ડ સમારોહના સ્થળનું નામ બદલવામાં આવ્યું
જામનગરમાં IPLના મેચ પર રમાતા સટ્ટાનો પર્દાફાશઃ ત્રણ શખ્સો ઝબ્બે
ખેડા જિલ્લામાં ઝાડા અને ઉલટીના કેસમાં વધારો

જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણીના પોકાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved