Last Update : 03-May-2012, Thursday

 
હાર્ડવેર બજારમાં ટાંચી આવકો વચ્ચે ઊંચા બોલાતા ભાવો

 

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. ૨
મુંબઈ હાર્ડવેર બજારમાં ખાસ કરીને પંજાબ તરફના આવતા માલો જેવા કે તારખીલા, પેનલ પીન, વૂડ સ્ક્રૂ, શીટમેટલ વિગેરે માલોની આવક ઓછી છે. અને ઊંચા ભાવ પ્રર્વતતા રહ્યા છે. વિગતવાર અહેવાલ આ પ્રમાણે છે.
લોકલ મેઈક તારખીલાના ૮થી ૧૪ ગેઈજના સરેરાશ ૫૦ કિલોદીઠ રૃા. ૩૧૦૦થી ૩૨૦૦ તેમજ પેનલપીન ડ્રેગોન તેમજ અન્ય મેઈકના ૧૭ ગેઈજના રૃા. ૩૫૦૦થી ૩૬૦૦ જેવા ભાવથી કામકાજ થઈ રહ્યો છે.
લોખંડ વૂડ સ્ક્રૂમાં અજન્ટાના પેકેટદીઠ ૨૫/૮ના રૃા, ૬૫, ૩૫/૮ના રૃા. ૪૫, ૫૦/૮ના રૃા. ૫૦, ૧૦૦/૧૦ના રૃા. ૧૭૦, ૭૫/૧૦ના રૃા. ૧૩૦ જેવા ભાવથી કામકાજ થઈ રહ્યો છે.
શીટ મેટલ સ્ક્રૂમાં અતૂલના પેનહેડ તેમજ ચપટા માથાની સાઈઝોના એક હજાર નંગના પેકેટદીઠ ૩૨/૯ રૃા. ૩૮૧, ૩૮/૮ના રૃા. ૪૪૧, ૬/૧૯ના રૃા. ૧૭૮, ૫/૧૩ના રૃા. ૧૪૪, ૨૫/૮ના રૃા. ૩૧૪ જેવા ભાવથી કામકાજ થઈ રહ્યો છે.
ઇપ્સાના દગલ હોર્જડ મોર ટાઈસ હેન્ડલ, ડોર કલોઝર, તેમજ ટેલીકોમના ચેનલ વિગેરે માલોના કામકાજ સારા થઈ રહ્યાં છે.
કાસા નાઈટલેચના સારા કામકાજ થઈ રહ્યો છે. હાલમાં ડબલ કી તાકના પેડલોકના સારી જાતના મોડેલ સરેરાશ નંગદીઠ બજાર ભાવ ૧૬/૧૦ના રૃા. ૫૫૦, ૧૦/૧૦નાં રૃા. ૬૫૦, ૧૬/૧૦ના રૃા. ૫૫૦, ૭૦/૧૦ના રૃા. ૮૫૦ જેવા ભાવથી કામકાજ થઈ રહ્યો છે.
પીચના હાલ ક્વોલીટીના બાથરૃમ હીટીંગ તથા ગ્લાસ ફીટીંગના ફલોરસ્પ્રીંગ, પેચ હીટીંગના નવા માલોની સારી ક્વોલીટીના સારા કામકાજ થઈ રહ્યો છે.
સી.પી.વાય. ડોક ક્લોઝર, મીજાગરા, પેડલોક, પેચ ફીટીંગ, ફલેર સ્પ્રીંગ, નાઈટલેચ, સ્ટેનલેસસ્ટીલના હેન્ડલ તેમજ મીજાગરના કામકાજ થઈ રહ્યાં છે.
એન્કરમેન તથા મોની 'જી' બોલ્ટમાં નંગદીઠ ભાવ ૬/૫૦ના રૃા. ૬, ૮/૭ના રૃા. ૧૨, ૧૦/૧૨ના રૃા. ૧૬, ૧૨/૧૫૦ના રૃા. ૨૫, ૧૬/૧૦૦ના રૃા. ૩૭, ૧૬/૧૫૦ના રૃા. ૫૦ જેવા ભાવની કામકાજ થઈ રહ્યો છે.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમિતાભ તથા જયા બચ્ચન લાંબા સમય બાદ ફરી મોટા પડદે સાથે દેખાશે
કેટરિના કૈફનું આ વર્ષ માત્ર ખાન ત્રિપુટી માટે અનામત
એકશન ફિલ્મોના બોક્સ ઓફિસ પરના નબળાં દેખાવથી બોલીવૂડમાં આશ્ચર્ય
બીજાને બદલે 'તેરે બિન લાદેન'નો ત્રીજો ભાગ બનશે ઃ અલી ઝાફર યથાવત્
કારકિર્દીની પ્રથમ કમર્શિયલ ફિલ્મમાં અનુરાગ કશ્યપે પત્નીને સ્થાન ન આપ્યું
પક્ષીઓની પાંખો કાપી નાંખ્યા બાદ વેચી દેવાનુ નેટવર્ક ઝડપાયુ
કતારગામમાં ૫૦૦ના ટોળાએ ડિમોલીશન અટકાવી દીધું
અમેરિકી દળોને પાછા ખેંચી લીધા પછી સુરક્ષાની જવાબદારી કાબુલનીઃ ઓબામા

ઇજીપ્તમાં સંરક્ષણ મંત્રાલય નજીક અથડામણ ઃ ૨૦નાં મોત

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ૧૯ વિસ્ફોટો ઃ બે પોલીસ સહિત છ ઘાયલ
ભારત વંશીય અમેરિકન વી.જે. સિંહની પેન્ટાગોનમાં મહત્વનાં પદે નિયુકિત
ઓસ્કાર એવોર્ડ સમારોહના સ્થળનું નામ બદલવામાં આવ્યું
જામનગરમાં IPLના મેચ પર રમાતા સટ્ટાનો પર્દાફાશઃ ત્રણ શખ્સો ઝબ્બે
ખેડા જિલ્લામાં ઝાડા અને ઉલટીના કેસમાં વધારો

જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણીના પોકાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved