Last Update : 03-May-2012, Thursday

 
ફયુચર એન્ડ ઓપ્શન સ્ટ્રેટેજી

 

નિફટી ૯ પોઇન્ટ ઘટી ૫૨૩૯ બંધ આવેલ છે. ભારતીય વોલેટીલીટી ઈન્ડેક્સ ૧૮.૫૪ બંધ આવેલ છે. એટ ધ મની ૫૨૦૦ પર પુટ - કોલ રેશીયો ૨.૧૧ ાવેલ છે, જે બજાર ઓવર સોલ્ડ ઝોનમાં હોવાનું સૂચન કરે છે. (કોઇપણ પોઝીશન પાંચથી સાત દિવસના સમયગાળા માટે લેવી) નોંધ ઃ પોઝીશન દર્શાવેલા લેવલની નીચે શેરનો ભાવ જાય તો જ અને ખરીદીની પોઝીશન દર્શાવેલા ભાવની ઉપર જાય તો પછી જ લેવી.
નિફટી - (૫૨૪૧)
ગુરુવારના રોજ નિફટીની રેન્જ ૫૨૧૦થી ૫૨૮૦ની વચ્ચે જોવાય.
૫૨૦૦ કોલ ઓપ્શન - (૧૨૨ રૃા. પ્રિમિયમથી ખરીદો)
૧૨૨ ઉપર ૧૧૦નો સ્ટોપલોસ રાખી ખરીદો. આગામી દિવસોમાં કોલ ઓપ્શનનું પ્રિમિયમ વધીને ૧૫૦ રૃપિયા પહોંચે તેવી સંભાવના છે.
એકસાઇડ ઈન્ડ. (૧૨૭)નો મે માસનો ફયુચર ૧૨૭ નીચે ૧૩૧નો સ્ટોપલોસ રાખી વેચો. આગામી દિવસોમાં ૧૨૦ સુધી ઘટાડાની શક્યતા છે.
વિડીયોકોન ઈન્ડ. (૧૭૨)નો મે માસનો ફયુચર ૧૭૨ નીચે ૧૭૬નો સ્ટોપલોસ રાખી વેચો. આગામી દિવસોમાં ૧૬૮ સુધી ઘટાડાની શક્યતા છે.
મેકડોવેલ (૭૮૬)નો મે માસનો ફયુચર ૭૮૫ નીચે ૭૯૮નો સ્ટોપલોસ રાખી વેચો. આગામી દિવસોમાં ૭૭૦ સુધી ઘટાડાની શક્યતા છે.
- નિલેશ કોટક

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમિતાભ તથા જયા બચ્ચન લાંબા સમય બાદ ફરી મોટા પડદે સાથે દેખાશે
કેટરિના કૈફનું આ વર્ષ માત્ર ખાન ત્રિપુટી માટે અનામત
એકશન ફિલ્મોના બોક્સ ઓફિસ પરના નબળાં દેખાવથી બોલીવૂડમાં આશ્ચર્ય
બીજાને બદલે 'તેરે બિન લાદેન'નો ત્રીજો ભાગ બનશે ઃ અલી ઝાફર યથાવત્
કારકિર્દીની પ્રથમ કમર્શિયલ ફિલ્મમાં અનુરાગ કશ્યપે પત્નીને સ્થાન ન આપ્યું
પક્ષીઓની પાંખો કાપી નાંખ્યા બાદ વેચી દેવાનુ નેટવર્ક ઝડપાયુ
કતારગામમાં ૫૦૦ના ટોળાએ ડિમોલીશન અટકાવી દીધું
અમેરિકી દળોને પાછા ખેંચી લીધા પછી સુરક્ષાની જવાબદારી કાબુલનીઃ ઓબામા

ઇજીપ્તમાં સંરક્ષણ મંત્રાલય નજીક અથડામણ ઃ ૨૦નાં મોત

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ૧૯ વિસ્ફોટો ઃ બે પોલીસ સહિત છ ઘાયલ
ભારત વંશીય અમેરિકન વી.જે. સિંહની પેન્ટાગોનમાં મહત્વનાં પદે નિયુકિત
ઓસ્કાર એવોર્ડ સમારોહના સ્થળનું નામ બદલવામાં આવ્યું
જામનગરમાં IPLના મેચ પર રમાતા સટ્ટાનો પર્દાફાશઃ ત્રણ શખ્સો ઝબ્બે
ખેડા જિલ્લામાં ઝાડા અને ઉલટીના કેસમાં વધારો

જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણીના પોકાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved