Last Update : 03-May-2012, Thursday

 

સોનામાં રેકોર્ડ તેજીને બ્રેક લાગી ભાવોમાં ટોચ પરથી પ્રત્યાઘાતી ઘટાડો

ચાંદીમાં પીછેહઠ ઃ વિશ્વ બજારમાં સોનું ઘટી ૧૬૫૦ ડોલરની અંદર ઉતર્યું ઃ ઘરઆંગણે ડોલર ઉછળી રૃ.૫૩ને પાર કરી ગયો

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,બુધવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે સોનામાં રેકોર્ડ તેજીને બ્રેક લાગી ભાવો ઉંચે નરમ રહ્યા હતા. મુંબઈમાં સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના જે મંગળવારે બંધ બજારે વધી રૃ.૨૯૩૨૫થી ૨૯૩૫૦ બોલાઈ ગયા હતા તે આજે રૃ.૨૯૨૮૫ ખુલી રૃ.૨૯૨૩૫ બંધ રહ્યા હતા. જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૨૯૪૮૦ વાળા આજે રૃ.૨૯૪૨૦ ખુલી રૃ.૨૯૩૭૦ બંધ રહ્યા હતા.વિશ્વ બજારમાં સોનાના ભાવો ઔંશના ઉંચામાં જે ૧૬૭૧થી ૧૬૭૨ ડોલર થઈ ગયા હતા તે આજે નીચામાં ૧૬૪૮થી ૧૬૪૮.૫૦ ડોલર બોલાઈ ગયા પછી સાંજે ૧૬૫૮.૭૦ ડોલર રહ્યાના સમાચારો હતા.વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ આજે સોનામાં ઉંચા ભાવોએ નવી ખરીદી રુંધાતચા નફારૃપી માનસ વેંચવાનું રહ્યું હતું. દરમિયાન, ચાંદીના ભાવો મુંબઈમાં આજે ૯૯૯ના કિલોના જે મંગળવારે બંધ બજારે વધીને રૃ.૫૬૮૦૦થી ૫૬૯૦૦ બોલાયા હતા તે આજે રૃ.૫૬૬૬૦ ખુલી રૃ.૫૬૨૧૦ બંધ રહ્યા પછી સાંજે ભાવો ર.૫૬૩૦૦થી ૫૬૩૫૦ તથા કેશમાં ભાવો રૃ.૫૬૧૫૦થી ૫૬૨૦૦ રહ્યા હતા. વિશ્વ બજરામાં ચાંદીના ભાવો જે મંગળવારે ઉંચામાં ૩૧.૩૫થી ૩૧.૪૦ ડોલર બોલાયા હતા તે આજે ઘટીને ૩૦.૪૩ થઈ સાંજે ૩૦.૬૨ ડોલર રહ્યાના સમાચારો હતા ડોલરના ભાવો જો કે રૃ.૫૨.૭૪ વાળા આજે નીચામાં રૃ.૫૨.૫૮ રહ્યા પછી ઉછળી રૃ.૫૩ની સપાટી કૂદાવી રૃ.૫૩.૦૩ થઈ છેલ્લે રૃ.૫૨.૯૫ રહ્યા હતા. વિશ્વ બજારમાં અમેરિકાના મેન્યુ. આંકડા દ્વારા આવતાં તથા ડોલરના ભાવો ઉછળતાં વિશ્વ બજારમાં સોનામાં ઉછાળે હેજ ફંડોન ી વેચવાલી રહી હતી. જો કે મુંબઈમાં ડોલરની મજબૂતાઈ વચ્ચે કિંમતી ધાતુઓની આયાત પડતર ઉંચી જળવાઈ રહેતાં હાજર બજારમાં આજે સોના-ચાંદીમાં ભાવ ઘટાડો તેટલા પ્રમાણમાં મર્યાદિત રહ્યોે હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. દિલ્હી બજારમાં આજે સોનાના ભાવો ટોચ પરથી રૃ.૩૦ ઘટી ૯૯.૫૦ના રૃ.૨૯૫૨૦ તથા ૯૯.૯૦ના રૃ.૨૯૬૬૦ રહ્યા હતા જયારે ત્યાં ચાંદીના હાજર ભાવો આજે રૃ.૨૦૦ ઘટી રૃ.૫૬૬૦૦ રહ્યાના સમાચારો હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમિતાભ તથા જયા બચ્ચન લાંબા સમય બાદ ફરી મોટા પડદે સાથે દેખાશે
કેટરિના કૈફનું આ વર્ષ માત્ર ખાન ત્રિપુટી માટે અનામત
એકશન ફિલ્મોના બોક્સ ઓફિસ પરના નબળાં દેખાવથી બોલીવૂડમાં આશ્ચર્ય
બીજાને બદલે 'તેરે બિન લાદેન'નો ત્રીજો ભાગ બનશે ઃ અલી ઝાફર યથાવત્
કારકિર્દીની પ્રથમ કમર્શિયલ ફિલ્મમાં અનુરાગ કશ્યપે પત્નીને સ્થાન ન આપ્યું
પક્ષીઓની પાંખો કાપી નાંખ્યા બાદ વેચી દેવાનુ નેટવર્ક ઝડપાયુ
કતારગામમાં ૫૦૦ના ટોળાએ ડિમોલીશન અટકાવી દીધું
અમેરિકી દળોને પાછા ખેંચી લીધા પછી સુરક્ષાની જવાબદારી કાબુલનીઃ ઓબામા

ઇજીપ્તમાં સંરક્ષણ મંત્રાલય નજીક અથડામણ ઃ ૨૦નાં મોત

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ૧૯ વિસ્ફોટો ઃ બે પોલીસ સહિત છ ઘાયલ
ભારત વંશીય અમેરિકન વી.જે. સિંહની પેન્ટાગોનમાં મહત્વનાં પદે નિયુકિત
ઓસ્કાર એવોર્ડ સમારોહના સ્થળનું નામ બદલવામાં આવ્યું
જામનગરમાં IPLના મેચ પર રમાતા સટ્ટાનો પર્દાફાશઃ ત્રણ શખ્સો ઝબ્બે
ખેડા જિલ્લામાં ઝાડા અને ઉલટીના કેસમાં વધારો

જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણીના પોકાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved