Last Update : 03-May-2012, Thursday

 
ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ

નિફટી ફયુચર ૫૨૯૭ પોઈન્ટ મહત્વની સપાટી

નિફટી ફયુચર બંધ (૫૨૪૫) ઃ આગામી વધઘટે સંભવિત નિફટી ફયુચર ૫૨૮૮ પોઇન્ટના પ્રથમ અને ૫૨૯૭ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૫૨૦૯ પોઇન્ટથી ૫૧૯૩ પોઇન્ટ, ૫૧૭૭ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૫૨૯૭ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
મારૃતી ઉદ્યોગ (૧૩૩૨) ઃ ઓટો ગુ્રપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૃા. ૧૩૧૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૃા. ૧૩૦૬ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટુંકા સમયગાળે રૃા. ૧૩૪૯થી રૃા. ૧૩૫૬નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે. રૃા. ૧૩૬૧ ઉપર તેજી તરફી ધ્યાન.
લાર્સન (૧૨૧૫) ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ રૃા. ૧૨૦૩ આસપાસ પોઝિટીવ બ્રેકઆઉટ. રૃા. ૧૧૯૬ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૃા. ૧૨૩૭થી રૃા. ૧૨૪૫નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
એચડીએફસી લિ. (૬૭૧) ઃ રૃા. ૬૬૧નો પ્રથમ તેમજ રૃા. ૬૫૩ના બીજા સપોર્ટથી ફાઈનાન્સ સેકટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૃા. ૬૮૬થી રૃા. ૬૯૩ સુધીની તેજી તરફી રૃખ નોંધાવશે.
મહેન્દ્રા-મહેન્દ્રા (૭૧૫) ઃ ઓટો સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે ટ્રેડિંગલક્ષી રૃા. ૭૨૬થી રૃા. ૭૩૫ના ભાવની સંભાવના ધરાવે છે. રૃા. ૭૦૩નો સ્ટોપલોસ ધ્યાનેલેવો.
ભારતી ટેલી (૩૧૮) ઃ ટેલિકોમ સેકટરનો ફન્ડામેન્ટલ એ ગુ્રપનો આ સ્ટોક રોકાણઅર્થે રૃા. ૩૦૯ના સ્ટોપલોસથી ખરીદવાલાયક. તેજી તરફી ઉછાળે આ સ્ટોકમાં રૃા. ૩૨૯થી રૃા. ૩૩૫ના ભાવ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ.
એચડીએફસી બેન્ક (૫૫૦) ઃ સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૃા. ૫૩૭ આસપાસના સપોર્ટથી ટ્રેડિંગલક્ષી રૃા. ૫૬૪થી રૃા. ૫૭૨ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે.
તાતા મોટર્સ (૩૦૪) ઃ રૃા. ૨૯૬નો પ્રથમ તેમજ રૃા. ૨૯૧ના સ્ટ્રોંગ સપોર્ટથી આટો સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૃા. ૩૧૮થી રૃા. ૩૨૩ સુધીના ભાવની સપાટી સપર્શી શકે તેવી શક્યતા છે.
ઈન્ફોસીસ (૨૪૭૧) ઃ ટેકનોલોજી સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૃા. ૨૪૯૫ના સ્ટોપલોસથી વેચાણ લાયક. પ્રત્યાઘાતી ઘટાડે રૃા. ૨૪૫૦થી રૃા. ૨૪૩૩ના ભાવની આસપાસ નફો બુક કરવો.
હિરો મોટો કોર્પ (૨૨૪૫) ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ ોટો સેકટરનો આ સ્ટોક રૃા. ૨૨૭૯ આસપાસ નફારૃપી વેચવાલી થકી રૃા. ૨૨૦૭થી રૃા. ૨૧૯૦ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડિંગલક્ષી રૃા. ૨૨૮૮નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
એસીસી લિ. (૧૨૧૧) ઃ રૃા.૧૨૩૩ આસપાસ ઓવરબોટ પોઝિશન નોંધાવતો આ સ્ટોક રૃા. ૧૨૪૫ના સ્ટોપલોસથી વેચાણલાયક. તબક્કાવાર રૃા. ૧૧૯૩થી રૃા. ૧૧૮૭નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે. રૃા. ૧૨૫૩ ઉપર તેજી તરફી ધ્યાન.
નિખિલ ભટ્ટ

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમિતાભ તથા જયા બચ્ચન લાંબા સમય બાદ ફરી મોટા પડદે સાથે દેખાશે
કેટરિના કૈફનું આ વર્ષ માત્ર ખાન ત્રિપુટી માટે અનામત
એકશન ફિલ્મોના બોક્સ ઓફિસ પરના નબળાં દેખાવથી બોલીવૂડમાં આશ્ચર્ય
બીજાને બદલે 'તેરે બિન લાદેન'નો ત્રીજો ભાગ બનશે ઃ અલી ઝાફર યથાવત્
કારકિર્દીની પ્રથમ કમર્શિયલ ફિલ્મમાં અનુરાગ કશ્યપે પત્નીને સ્થાન ન આપ્યું
પક્ષીઓની પાંખો કાપી નાંખ્યા બાદ વેચી દેવાનુ નેટવર્ક ઝડપાયુ
કતારગામમાં ૫૦૦ના ટોળાએ ડિમોલીશન અટકાવી દીધું
અમેરિકી દળોને પાછા ખેંચી લીધા પછી સુરક્ષાની જવાબદારી કાબુલનીઃ ઓબામા

ઇજીપ્તમાં સંરક્ષણ મંત્રાલય નજીક અથડામણ ઃ ૨૦નાં મોત

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ૧૯ વિસ્ફોટો ઃ બે પોલીસ સહિત છ ઘાયલ
ભારત વંશીય અમેરિકન વી.જે. સિંહની પેન્ટાગોનમાં મહત્વનાં પદે નિયુકિત
ઓસ્કાર એવોર્ડ સમારોહના સ્થળનું નામ બદલવામાં આવ્યું
જામનગરમાં IPLના મેચ પર રમાતા સટ્ટાનો પર્દાફાશઃ ત્રણ શખ્સો ઝબ્બે
ખેડા જિલ્લામાં ઝાડા અને ઉલટીના કેસમાં વધારો

જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણીના પોકાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved