Last Update : 03-May-2012, Thursday

 
બજારની વાત...

 

- બીએસઇ ડેરિવેટીઝ ખાતે આજે કુલ રૃ. ૨૪૭૪૧.૨૬ કરોડનું ટર્ન ઓવર નોંધાયું હતું.
- એનએસઈ એફ એન્ડ ઓ ખાતે આજે કુલ રૃ. ૬૯૭૪૬.૭૫ કરોડનું ટર્ન ઓવર નોંધાયું હતું.
- આકર્ષક પરિણામો પાછળ કેપીઆઇટી કયુપીન્સ ૧૭ ટકા ઊછળીને ૧૦૦ પર પહોંચ્યો હતો.
- નફામાં જંગી વૃદ્ધિના પગલે ટયુબ ઇન્વેસ્ટમેન્ટ ૬ ટકા ઉછળી ૧૪૮.૫૦ પહોંચ્યો હતો.
- સાનુકુળ અહેવાલો પાછળ સન ટીવી ૫ ટકા ઉછળી ૩૦૧ પહોંચ્યો હતો.
- નબળા પરિણામો પાછળ વીઆઈપી ઇન્ડસ્ટ્રીઝ ૫ ટકા તુટીને ૯૨.૫૫ પર ઉતરી આવ્યો હતો.
- સારા પરિણામો પાછળ જે એસ ડબલ્યુ એનર્જી ૫ ટકા ઉછળીને ૫૧-૭૦ પહોંચ્યો હતો.
- નફામાં વૃદ્ધિના અહેવાલો પાછળ ટાઇટન ૪ ટકા ઉછળીને ૨૪૨.૮૫ પહોંચ્યો હતો.
- સાનુકુળ અહેવાલો પાછળ એમએમટીસી ૪ ટકા ઉછળીને ૮૦૪.૯૦ પહોંચ્યો હતો.
- નવી લેવાલી પાછળ યુનાઇટેડ બ્રેવરીઝ ૪ ટકા ઉછળીને ૫૫૫.૨૦ પહોંચ્યો હતો.
- એપ્રિલમાં વાહનોનું વેચાણ ઘટા તાતા મોટર્સ ૪ ટકા તુટીને ૩૦૫.૫૦ પર ઉતરી આવ્યો હતો.
- આકર્ષક પરિણામો પાછળ એચયુએલ ૪ ટકા ઉછળી ૪૩૩.૩૦ પહોંચ્યો હતો.
- બાયબેક યોજનાના આશાવાદે યુના. ફોસ્ફરસ ૩ ટકા ઉછળી ૧૧૯.૭૫ પહોંચ્યો હતો.
- નબળા પરિણામો પાછળ સેન્ચુરી ૩ ટકા તુટીને ૩૧૮.૫૦ પર ઉતરી આવ્યો હતો.
- નબળા પરિણામો પાછળ ઇસમ ઇન્ડિયા ૨ ટકા તુટીને ૫૧૦ પર ઉતરી આવ્યો હતો.
- નવો ઓર્ડર મળ્યાના અહેવાલો પાછળ બીજીઆર એનર્જી ૨ ટકા વધીને ૩૩૫.૬૦ પહોંચ્યો હતો.
- નબળા પરિણામો પાછળ શોપર્સ સ્ટોપ ૨ ટકા તુટીને ૩૪૯.૯૫ પર ઉતરી આવ્યો હતો.
- એપ્રિલમાં વાહનોનું વેચાણ વધતા મહિન્દ્રા-મહિન્દ્રા એક ટકો વધીને ૭૧૮.૫૦ પહોંચ્યો હતો.
- પેન્ટાલુનમાં અંકુશાત્મક હિસ્સો ખરીદયાના અહેવાલો પાછળ આદિત્ય બિરલા એક ટકો વધીને ૯૪૦ પહોંચ્યો હતો.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમિતાભ તથા જયા બચ્ચન લાંબા સમય બાદ ફરી મોટા પડદે સાથે દેખાશે
કેટરિના કૈફનું આ વર્ષ માત્ર ખાન ત્રિપુટી માટે અનામત
એકશન ફિલ્મોના બોક્સ ઓફિસ પરના નબળાં દેખાવથી બોલીવૂડમાં આશ્ચર્ય
બીજાને બદલે 'તેરે બિન લાદેન'નો ત્રીજો ભાગ બનશે ઃ અલી ઝાફર યથાવત્
કારકિર્દીની પ્રથમ કમર્શિયલ ફિલ્મમાં અનુરાગ કશ્યપે પત્નીને સ્થાન ન આપ્યું
પક્ષીઓની પાંખો કાપી નાંખ્યા બાદ વેચી દેવાનુ નેટવર્ક ઝડપાયુ
કતારગામમાં ૫૦૦ના ટોળાએ ડિમોલીશન અટકાવી દીધું
અમેરિકી દળોને પાછા ખેંચી લીધા પછી સુરક્ષાની જવાબદારી કાબુલનીઃ ઓબામા

ઇજીપ્તમાં સંરક્ષણ મંત્રાલય નજીક અથડામણ ઃ ૨૦નાં મોત

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ૧૯ વિસ્ફોટો ઃ બે પોલીસ સહિત છ ઘાયલ
ભારત વંશીય અમેરિકન વી.જે. સિંહની પેન્ટાગોનમાં મહત્વનાં પદે નિયુકિત
ઓસ્કાર એવોર્ડ સમારોહના સ્થળનું નામ બદલવામાં આવ્યું
જામનગરમાં IPLના મેચ પર રમાતા સટ્ટાનો પર્દાફાશઃ ત્રણ શખ્સો ઝબ્બે
ખેડા જિલ્લામાં ઝાડા અને ઉલટીના કેસમાં વધારો

જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણીના પોકાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved