Last Update : 03-May-2012, Thursday

 
કંપની પરિણામો

 

ટાઈટનના નફામાં ઉછાળો
માર્ચ અંતે પૂરા થતા ત્રિમાસિકમાં ટાઈટન ઈન્ડસ્ટ્રીઝનો ચોખ્ખો નફો ૭૨ ટકા વધીને રૃા. ૧૪૪.૨૮ કરોડ (૮૩.૮૦ કરોડ) થયો હતો. કંપનીનું વેચાણ ૨૮ ટકા વધીને રૃા. ૨૨૮૧.૪૨ કરોડ (૧૭૭૭.૫૭ કરોડ) થયું હતું. કંપનીએ શેર દીઠ રૃા. ૧.૭૫ના ડિવિડન્ડની ભલામણ કરી છે.
પુંજ લીયોડનો નફો ઘટયો
માર્ચ અંતે પૂરા થતા ત્રિમાસિકમાં પુંજ લીયોડનો ચોખ્ખો નફો ૩ ટકા ઘટીને કોન્સોલીડેટેડ ધોરણે રૃા. ૯.૦૧ કરોડ (૯.૨૮ કરોડ) થયો હતો. કંપનીનું વેચાણ ૩૫ ટકા વધીને રૃા. ૩૦૧૦.૮૯ કરોડ (૨૨૩૧.૩૮ કરોડ) થયું હતું.
પ્રોક્ટર ગેમ્બલનો નફો વધ્યો
માર્ચ અંતે પૂરા થતા ત્રિમાસિકમાં પ્રોક્ટર એન્ડ ગેમ્બલનો ચોખ્ખો નફો ૩૪ ટકા વધીને રૃા. ૫૨.૦૫ કરોડ (૩૮.૯૪ કરોડ) થયો હતો. કંપનીનું વેચાણ વધીને રૃા. ૩૨૬.૨૦ કરોડ (૨૩૪.૩૯ કરોડ) થયું હતું.
VIPઈન્ડ.ના નફામાં ગાબડું
માર્ચ અંતે પૂરા થતા ત્રિમાસિકમાં વીઆઈપી ઈન્ડ.નો ચોખો નફો ૪૯ ટકા ઘટીને રૃા. ૭.૮૦ કરોડ (૧૫.૪૦ કરોડ) થયો હતો. કંપનીનું વેચાણ ૧૧ ટકા વધીને રૃા. ૧૭૯.૭૦ કરોડ (૧૬૧.૯૦ કરોડ) થયું હતું.
સેન્ચુરી ટેક્સટાઈલના નફામાં ગાબડું
માર્ચ અંતે પૂરા થતા ત્રિમાસિકમાં સેન્ચુરી ટેક્સટાઈલે રૃા. ૨૩.૮૯ કરોડની ખોટ કરી છે. જે ગત વર્ષે સમાન સમયમાં રૃા. ૪૯.૬૫ કરોડનો નફો હતો. કંપનીનું વેચાણ ૪ ટકા ઘટીને રૃા. ૧૨૭૫.૬૧ કરોડ (૧૩૨૭.૪૪ કરોડ) થયો હતો.
હિમાલયા ઈન્ટરનેશનલે ખોટ ભૂંસી નફો કર્યો
માર્ચ અંતે પૂરા થતા ત્રિમાસિકમાં હિમાલયા ઈન્ટરનેશનલે રૃા. ૦.૩૭ કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો. જે ગત વર્ષે સમાન સમયમાં રૃા. ૧.૫૩ કરોડ ખોટ હતી. કંપનીનું વેચાણ ૬૧ ટકા વધીને રૃા. ૨૮.૭૦ કરોડ (૧૭.૮૭ કરોડ) થયું હતું.

વેઇટેજની દ્રષ્ટિએ રિલાયન્સ પુનઃ નંબર વન
અમદાવાદ, બુધવાર
મુંબઈ શેરબજારના સેન્સેક્સમાં સૌથી વધુ વેઈટેજ સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પુનઃ નંબર વન બની ગઈ છે.
થોડા સમય અગાઉ આઈટીસીના શેરમાં સુધારાના પગલે તે વેઈટેજની દ્રષ્ટિએ રિલાયન્સ ઈન્ડ.ને પછાડી નંબર વન કંપની બની હતી. આજે રિલાયન્સનો શેર રૃા. ૧.૮૫ ઘટીને ૭૪૩.૩૫ બંધ રહ્યો હોવા છતાં સેન્સેક્સમાં તેનું વેઇટેજ ૯.૨૩ ટકા હતું. જ્યારે બીજા ક્રમાંકે ૯.૨૨ ટકાના વેઈટેજ સાથે આઈટીસી ઉપલબ્ધ રહ્યો હતો.
બજાજ ઓટોના વેચાણમાં માત્ર ૪ ટકાનો વધારો
અમદાવાદ, બુધવાર
એપ્રિલ ૨૦૧૨ દમિયાન બીજા ક્રમાંકની ટુ વ્હીલર ઉત્પાદક કંપની બજાજ ઓટોનું વેચાણ ૪ ટકા વધીને ૩૮૧૫૯૦ યુનિટ થયું હતું. જે ગત વર્ષે સમાન સમય દરમિયાન ૩,૬૭,૩૦૯ યુનિટ હતું. કંપનીનું મોટરસાયકલનું વેચાણ ૬ ટકા વધીને ૩૪૨ ૩૨૪ યુનિટ રહ્યું હતું. આ સમય દરમિયાન કંપનીની નિકાસમાં ૭ ટકાનો વધારો થતા મે ૧૬૯૦૧૦ યુનિટ (૧૫૮૪૨૨ યુનિટ) પહોંચી હતી.
જ્યારે આ સમય દરમિયાન તાતા મોટર્સનું નિકાસ સહિત વેચાણ ૭ ટકા ઘટીને ૬૦૦૮૬ યુનિટ રહ્યું હતું.
એપ્રિલમાં વાહનોના વેચાણમાં ઘટાડો
નવી દિલ્હી, બુધવાર
વિતેલા માર્ચ ૨૦૧૨ દરિયાન ૨૦ ટકાની વૃદ્ધિ બાદ એપ્રિલ ૨૦૧૨ દરમિયાન કારના વેચાણમાં ટુ વ્હીલરના વેચાણમાં ઘટાડો નોંધાયો હતો.
એપ્રિલમાં કારનું વેચાણ ૯ ટકા વધીને ૧૭૧૧૩૦ યુનિટ રહ્યું હતું જે ગત વર્ષે એપ્રિલમાં ૧૫૭૧૦૧ યુનિટ હતું. માર્ચ માસમાં વેચાણ ૨૦.૬ ટકા વધીને ૨૯૨૧૧૮ યુનિટ રહ્યું હતું. તેમ સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેકચરર્સે જણાવ્યું હતું.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમિતાભ તથા જયા બચ્ચન લાંબા સમય બાદ ફરી મોટા પડદે સાથે દેખાશે
કેટરિના કૈફનું આ વર્ષ માત્ર ખાન ત્રિપુટી માટે અનામત
એકશન ફિલ્મોના બોક્સ ઓફિસ પરના નબળાં દેખાવથી બોલીવૂડમાં આશ્ચર્ય
બીજાને બદલે 'તેરે બિન લાદેન'નો ત્રીજો ભાગ બનશે ઃ અલી ઝાફર યથાવત્
કારકિર્દીની પ્રથમ કમર્શિયલ ફિલ્મમાં અનુરાગ કશ્યપે પત્નીને સ્થાન ન આપ્યું
પક્ષીઓની પાંખો કાપી નાંખ્યા બાદ વેચી દેવાનુ નેટવર્ક ઝડપાયુ
કતારગામમાં ૫૦૦ના ટોળાએ ડિમોલીશન અટકાવી દીધું
અમેરિકી દળોને પાછા ખેંચી લીધા પછી સુરક્ષાની જવાબદારી કાબુલનીઃ ઓબામા

ઇજીપ્તમાં સંરક્ષણ મંત્રાલય નજીક અથડામણ ઃ ૨૦નાં મોત

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ૧૯ વિસ્ફોટો ઃ બે પોલીસ સહિત છ ઘાયલ
ભારત વંશીય અમેરિકન વી.જે. સિંહની પેન્ટાગોનમાં મહત્વનાં પદે નિયુકિત
ઓસ્કાર એવોર્ડ સમારોહના સ્થળનું નામ બદલવામાં આવ્યું
જામનગરમાં IPLના મેચ પર રમાતા સટ્ટાનો પર્દાફાશઃ ત્રણ શખ્સો ઝબ્બે
ખેડા જિલ્લામાં ઝાડા અને ઉલટીના કેસમાં વધારો

જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણીના પોકાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved