Last Update : 03-May-2012, Thursday

 

એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિધ કરન્સી વાયદાઓમાં રૃ.૧૧૮૦૭ કરોડનાં કામકાજ

મે વાયદામાં રૃપિયામાં યુરો સામે ૧૩ પૈસા અને પાઉન્ડ સામે ૭ પૈસાનો સુધારો યેન સામે ૧૬ પૈસા અને ડોલર સામે ૨૨ પૈસાનો ઘટાડો

મુંબઈ, તા.૨
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિધ કરન્સી વાયદાઓમાં ૭૩૪૧૬ સોદામાં રૃ.૧૧,૮૦૭.૦૮ કરોડનાં ૨૧૮૩૫૮૬ લોટનું કામકાજ થયું હતું. કુલ ઓપ્ન ઈન્ટરેસ્ટ ૧૫૨૬૩૨૬ લોટનો હતો.
રૃપી-યુરોના મે વાયદામાં ૯૪૬૭ સોદામાં રૃ.૪૯૨.૪૮ કરોડનાં ૭૦૨૧૬ લોટનાં કામકાજ થયાં હતાં. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૨૧૬૧૭ લોટનો હતો. મે વાયદો રૃ.૭૦.૦૯૦૦ ખૂલી, ઊપરમાં રૃ.૭૦.૪૨૫૦ અને નીચામાં રૃ.૬૯.૮૪૦૦ રહ્યા બાદ બંધમાં રૃ.૬૯.૯૬૦૦ રહ્યો હતો. રૃપિયો યુરો સામે મે વાયદામાં ૧૩ પૈસા વધ્યો હતો.
રૃપી-પાઉન્ડના મે વાયદામાં ૩૫૧૭ સોદામાં રૃ.૧૨૫.૮૮ કરોડનાં ૧૪૬૦૫ લોટના વેપાર થયા હતા. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૨૭૪૭૯ લોટનો હતો. મે વાયદો રૃ.૮૫.૯૫૦૦ ખૂલી, ઊંચામાં રૃ.૮૬.૪૩૦૦ અને નીચામાં રૃ.૮૫.૭૫૦૦ રહી રૃ.૮૬.૧૨૫૦ના સ્તરે બંધ થયો હતો. પાઉન્ડ સામે રૃપિયામાં મે વાયદામાં ૭ પૈસાનો સુધારો હતો.
રૃપી-યેનના મે વાયદામાં ૨૯૦૫ સોદામાં રૃ.૭૮.૧૭ કરોડનાં ૧૧૮૧૯ લોટનાં કામકાજ સાથે ઓપ્ન ઈન્ટરેસ્ટ ૮૦૯૮ લોટનો હતો. મે વાયદો રૃ.૬૬.૦૦૨૫ ખૂલી, ઊપરમાં રૃ.૬૬.૩૪૦૦ અને નીચામાં રૃ.૬૫.૯૧૦૦ રહી બંધમાં રૃ.૬૬.૨૬૭૫ રહ્યો હતો. રૃપિયો યેન સામે મે વાયદામાં ૧૬ પૈસા નરમ હતો.
રૃપી-ડોલરના મે વાયદામાં ૫૩૮૬૭ સોદામાં રૃ.૧૦,૭૦૪.૯૬ કરોડનાં ૨૦૧૨૪૯૭ લોટના વેપાર થયા હતા. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૧૧૯૨૯૫૭ લોટનો હતો. મે વાયદો રૃ.૫૩.૦૦૦૦ ખૂલી, ઊંચામાં રૃ.૫૩.૩૨૦૦ અને નીચામાં રૃ.૫૨.૮૬૦૦ રહ્યા બાદ બંધમાં રૃ.૫૩.૨૫૦૦ રહ્યો હતો. ડોલર સામે રૃપિયો મે વાયદામાં ૨૨ પૈસા ઘટયો હતો.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આજે તા.૨ મેને બુધવારે ડોલર સામે રૃપિયાનો રેફરન્સ રેટ ૧ ડોલર બરાબર રૃ.૫૨.૯૩૦૫ (ગયા સોમવારે રૃ.૫૨.૫૧૯૩)નો જાહેર કર્યેે હતો. આ જ પ્રમાણે યુરો સામે રૃપિયાનો રેફરન્સ રેટ રૃ.૬૯.૯૪૨૫ (ગયા સોમવારે રૃ.૬૯.૬૧૩૫), બ્રિટીશ પાઉન્ડ સામે રૃ.૮૫.૮૫૩૩ (ગયા સોમવારે રૃ.૮૫.૪૯૩૫) અને ૧૦૦ યેન સામે આજે રૃ.૬૫.૮૭૦૦ (ગયા સોમવારે રૃ.૬૫.૫૪૦૦) જાહેર કર્યા હતા.

એમસીએક્સ સ્ટોક એક્સચેન્જના કરન્સી વાયદાની વધઘટ

કોન્ટ્રેક્ટસ

પાકતી તારીખ

બંધ

આગલો

ફેરફાર

વોલ્યુમ

સોદાની

મૂલ્ય

ઓ. ઈન્ટ.

-

-

-

બંધ

-

(લોટમાં)

સંખ્યા

(રૃ. કરોડમાં)

(લોટમાં)

રૃપી-યુરો

૨૯-૦૫-૧૨

૬૯.૯૬

૭૦.૦૯

-૦.૧૩

૭૦,૨૧૬

૯,૪૬૭

૪૯૨.૪૮

૨૧,૬૧૭

રૃપી-યુરો

૨૭-૦૬-૧૨

૭૦.૩૮

૭૦.૫૧

-૦.૧૩

૮૨૨

૧૦૪

૫.૮

૬,૪૯૨

રૃપી-યુરો

૨૭-૦૭-૧૨

૭૦.૮૪

૭૦.૯૯

-૦.૧૫

૨૭૫

૧૭

૧.૯૫

૩૭૨

રૃપી-પાઉન્ડ

૨૯-૦૫-૧૨

૮૬.૧૩

૮૬.૨૦

-૦.૦૭

૧૪,૬૦૫

૩,૫૧૭

૧૨૫.૮૮

૨૭,૪૭૯

રૃપી-પાઉન્ડ

૨૭-૦૬-૧૨

૮૬.૬૧

૮૬.૭૧

-૦.૧૧

૯૯૪

૧૭૦

૮.૬૨

૨,૪૬૭

રૃપી-પાઉન્ડ

૨૭-૦૭-૧૨

૮૭.૦૯

૮૭.૨૮

-૦.૧૯

૩૧

૧૮

૦.૨૭

૧૨૩

રૃપી-યેન

૨૯-૦૫-૧૨

૬૬.૨૭

૬૬.૧૦

૦.૧૬

૧૧,૮૧૯

૨,૯૦૫

૭૮.૧૭

૮,૦૯૮

રૃપી-યેન

૨૭-૦૬-૧૨

૬૬.૬૫

૬૬.૪૯

૦.૧૭

૨૨૪

૪૨

૧.૪૯

૩૪૯

રૃપી-યેન

૨૭-૦૭-૧૨

૬૭.૦૬

૬૭.૦૬

૧૧

૦.૦૭

૧૨

રૃપી-ડોલર

૨૯-૦૫-૧૨

૫૩.૨૫

૫૩.૦૩

૦.૨૨

૨,૦૧૨,૪૯૭

૫૩,૮૬૭

૧૦,૭૦૪.૯૬

૧,૧૯૨,૯૫૭

રૃપી-ડોલર

૨૭-૦૬-૧૨

૫૩.૫૯

૫૩.૩૬

૦.૨૩

૫૫,૫૫૯

૨,૭૦૨

૨૯૭.૩૯

૧૪૯,૪૪૧

રૃપી-ડોલર

૨૭-૦૭-૧૨

૫૩.૯૩

૫૩.૭૦

૦.૨૩

૬,૨૫૮

૨૯૫

૩૩.૭

૩૮,૨૮૧

રૃપી-ડોલર

૨૯-૦૮-૧૨

૫૪.૨૪

૫૪.૦૧

૦.૨૩

૫,૫૫૪

૧૮૯

૩૦.૦૮

૩૫,૮૨૧

રૃપી-ડોલર

૨૬-૦૯-૧૨

૫૪.૫૯

૫૪.૨૭

૦.૩૨

૮૭૯

૨૪

૪.૭૯

૧૭,૯૯૦

રૃપી-ડોલર

૨૯-૧૦-૧૨

૫૪.૮૩

૫૪.૫૫

૦.૨૮

૪૨૭

૧૭

૨.૩૪

૫,૪૦૦

રૃપી-ડોલર

૨૭-૧૧-૧૨

૫૪.૯૮

૫૪.૭૬

૦.૨૩

૩૧૦

૧.૭

૩,૭૪૦

રૃપી-ડોલર

૨૭-૧૨-૧૨

૫૫.૩૦

૫૫.૦૮

૦.૨૨

૪૩૦

૧૮

૨.૩૯

૧,૯૬૨

રૃપી-ડોલર

૨૬-૦૨-૧૩

૫૫.૬૫

૫૫.૩૧

૦.૩૪

૧,૦૩૫

૧૦

૫.૭૭

૮,૯૬૫

રૃપી-ડોલર

૨૭-૦૩-૧૩

૫૬.૨૦

૫૫.૭૬

૦.૪૪

૩૪

૦.૧૯

૨,૫૦૪

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમિતાભ તથા જયા બચ્ચન લાંબા સમય બાદ ફરી મોટા પડદે સાથે દેખાશે
કેટરિના કૈફનું આ વર્ષ માત્ર ખાન ત્રિપુટી માટે અનામત
એકશન ફિલ્મોના બોક્સ ઓફિસ પરના નબળાં દેખાવથી બોલીવૂડમાં આશ્ચર્ય
બીજાને બદલે 'તેરે બિન લાદેન'નો ત્રીજો ભાગ બનશે ઃ અલી ઝાફર યથાવત્
કારકિર્દીની પ્રથમ કમર્શિયલ ફિલ્મમાં અનુરાગ કશ્યપે પત્નીને સ્થાન ન આપ્યું
પક્ષીઓની પાંખો કાપી નાંખ્યા બાદ વેચી દેવાનુ નેટવર્ક ઝડપાયુ
કતારગામમાં ૫૦૦ના ટોળાએ ડિમોલીશન અટકાવી દીધું
અમેરિકી દળોને પાછા ખેંચી લીધા પછી સુરક્ષાની જવાબદારી કાબુલનીઃ ઓબામા

ઇજીપ્તમાં સંરક્ષણ મંત્રાલય નજીક અથડામણ ઃ ૨૦નાં મોત

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ૧૯ વિસ્ફોટો ઃ બે પોલીસ સહિત છ ઘાયલ
ભારત વંશીય અમેરિકન વી.જે. સિંહની પેન્ટાગોનમાં મહત્વનાં પદે નિયુકિત
ઓસ્કાર એવોર્ડ સમારોહના સ્થળનું નામ બદલવામાં આવ્યું
જામનગરમાં IPLના મેચ પર રમાતા સટ્ટાનો પર્દાફાશઃ ત્રણ શખ્સો ઝબ્બે
ખેડા જિલ્લામાં ઝાડા અને ઉલટીના કેસમાં વધારો

જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણીના પોકાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved